________________
:: ૩૦૮ ::
૮૬૬૪ અમ જેવા અમારા જેવા ૮૬૬૫ અવિચારી વિચાર-વિવેક-સમજ વિનાના પૃ.૪૬૩ પત્રાંક પ૯૪ શ્રી નવલચંદભાઈ ડોસાભાઈ વકીલને
તા.૮-૫-૧૮૯૫ ८९६६ જરાદિ
કૃ1 વૃદ્ધાવસ્થા-ઘડપણ વગેરે ૮૬૬૭ સ્વાત્મા
પોતાના આત્મા ૮૬૬૮ યથાતથ્ય સંપૂર્ણ, સત્ય, બરાબર પત્રાંક પલ્પ મુનિશ્રી લલ્લુજીને
તા.૧૬-૫-૧૮૯૫ ૮૬૬૯ પ્રમાણભૂત પ્ર+મા+ગૂ પ્રમાણરૂપ, માન્ય કરવા યોગ્ય, વિશ્વાસ રાખવા યોગ્ય પત્રાંક પદ્ધ કોને ?
તા.૧૬-૫-૧૮૫ ૮૬૭) સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન સ+પૂરું પૂરેપૂરી ખાત્રી-વિશ્વાસ-શ્રદ્ધાનું અનુભવનું ઠેકાણું ૮૬૭૧ સંપૂર્ણ જ્ઞાનસ્વભાવ સંપૂર્ણ સ્વભાવજ્ઞાન. મિથ્યાત્વ અને સર્વ કર્મના સંબંધરહિત જ્ઞાન-સ્વભાવ ૮૬૭૨ સાંખ્યાદિ દર્શને કપિલ મુનિએવિકસાવેલું સાંખ્ય દર્શન, ભારતીય તત્ત્વજ્ઞાનની એક શાખા જેમાં
પુરુષ-પ્રકૃતિ વગેરે ૨૫ તત્ત્વોના સ્વીકાર ઉપર નિષ્ક્રિય પુરુષ દ્વારા જડપ્રકૃતિથી
સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ મનાય છે તેમાં ૮૬૭૩ વ્યાખ્યા વિ+આ+વ્ય સ્પષ્ટ વાત કરવી, સમજૂતિ, વિવરણ, વિવેચન પત્રાંક પ૯૦ કોને ?
તા.૧૬-૫-૧૮૯૫ ૮૬૭૪
નિર્ધાર નિ+ધું નિશ્ચય, નિર્ણય, નક્કી કરવું ૮૬૭૫ પર્યાય ફેર ક્રમ-પરિપાટીમાં ફરક, ચકરાવો-ફેરો ૮૬૭૬ ઠામઠામ સ્થાન ઠેકાણે ઠેકાણે ૮૬૭૭ આત્મચર્યા આત્મ-આચરણ, હિલચાલ, ગતિ ८६७८ વિવેચી છે વિ+વિન્ા વિગતવાર વર્ણન, સ્પષ્ટીકરણ, ખુલાસા છે ૮૬૭૯ અવિરુદ્ધ 1+વિ+ધુ વિરોધ ન આવે તેવું, અનુકૂળ, બંધબેસતું ૮૬૮૦ ભાસે છે મામ્ આભાસ થાય છે, આછું-ઝાંખું દેખાય છે ૮૬૮૧ આત્માવસ્થા આત્માની દશા પૃ.૪૬૪ ૮૬૮૨ સૃષ્ટિમંડળ મૃગ+મખ્વા પૃથ્વી, દુનિયા, લોક ૮૬૮૩ સંપૂર્ણ આત્મસ્વરૂપ પૂરેપૂરી આત્મકતા, આત્માના પૂરેપૂરા ગુણ-લક્ષણ પૃ.૪૬૪ પત્રાંક પ૯૮ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને
તા.૧૯-૫-૧૮૯૫ ૮૬૮૪ ઓછું પડી જાય ઓછું થઈ જાય ૮૬૮૫ પરિણતિ પરિણામ, ક્રિયા ૮૬૮૬ “ભાવાર્થપ્રકાશ' ગ્રંથનું નામ, “સત્યાર્થપ્રકાશ'નું જૂનું નામ? મોરબી પાસે ટંકારા ગામે જન્મેલા
મહર્ષિ દયાનંદ સરસ્વતીની ઇ.સ.૧૮૮૪ માં રચિત કૃતિ, ૧લું ગુજરાતી ભાષાંતર વિ.સં.૧૯૦૪માં, રજું ગુજરાતી ભાષાંતર વિ.સં.૧૯૧૫માં થયું જે શબ્દશઃ નહીં પણ ભાવાર્થરૂપે હોવાથી “ભાવાર્થ પ્રકાશ' હશે? ગ્રંથમાં ૧૪ સમુલ્લાસમાંથી
છેલ્લા ૪ સમુલાસમાં લગભગ બધા જ અધ્યાત્મ મતનું ખંડન છે. ૮૬૮૭ વિવાદ મતભેદ, વિરોધ-પ્રકારની રજૂઆત કે સ્થિતિ ૮૬૮૮ તારતમ્ય તરતમ ભાવે; સાર જોતાં, તાત્પર્યો
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org