SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૩૦૭ :: ૮૬૩૮ અફળ +નું આ ફળ કે પરિણામરહિત ૮૬૩૯ અડચણ મુશ્કેલી પત્રાંક ૫૯૧ કોને ? તા.૨૦-૩-૧૮૯૫ થી ૨૫-૪-૧૮૯૫ દરમ્યાન ૮૬૪૦ વિષયમૂચ્છ વિ+સિ+મૂર્છા વિષય પરની મૂચ્છ-મોહ ૮૬૪૧ ઉત્સુક પરિણામ સ્કૂ+નું ઉલ્લાસ પરિણામ-ભાવ, ઉત્સાહ-ઉત્કંઠાવાળા કે તલસતા ભાવ ૮૬૪૨ પરાજિત પર +fકાહાર પામેલા, હારેલા ૮૬૪૩ વર્ધમાન વૃધું વધતા જાય ૮૬૪૪ વિષયાકાંક્ષા વિષયની ઇચ્છા-અભિલાષા પૃ.૪૨ ૮૬૪૫ ભાર નથી બળ નથી, ત્રેવડ-શક્તિ નથી, ગજું-ગુંજાયશ નથી પત્રાંક પ૯૨ શ્રી સોભાગ્યભાઈને તા.૨૬-૪-૧૮૫ થી ૮-૫-૧૮૯૫ દરમ્યાન ૮૬૪૬ પૂર યુવાવસ્થા પૂરેપૂરી-પૂર્ણ જુવાની ૮૬૪૭ વસ્ત્ર વ+નું 1 કપડું, પોશાક ૮૬૪૮ તથારૂપ કહ્યા પ્રમાણેનું સ્વરૂપ ધરાવતું, તે તે પ્રમાણે ૮૬૪૯ આપ્તપુરુષ ગા[+ા | આત્મત્વ પ્રાપ્ત પુરુષ, પરમાત્મા, રાગાદિ દોષોનો સર્વથો ક્ષય કરનાર, યથાર્થ જ્ઞાની ૮૬૫૦ વિરહ વિ+રમ્ વિયોગ ૮૬પ૧ વિરલા જીવો અલ્પ-થોડા જીવો, અલૌકિક-અસામાન્ય જીવો ૮૬પર કાળસ્થિતિ કાળની સ્થિતિ-હાલત ૮૬૫૩ નિવિષય કાર્યક્ષેત્રનો અભાવ હોય તે ૮૬૫૪ કેવળ માત્ર ૮૬પપ રોકાણી છે રોકાયેલી છે, રોકાઈ છે પત્રાંક ૧૯૩ કોને ? તા.૮-૫-૧૮૯૫ ૮૬પ૬ અસ્વસ્થતા અસ્થિરતા, અશાંતિ ૮૬પ૭ નિરંતર નિ+ન્તનિરવકાશ, સતત, અવિચ્છિન્ન સદા, હંમેશાં, અંતર વિના ૮૬૫૮ દુર્ગમ હુ+મ્ | દુર્બોધ, દુજોય, દુઃખથી જવાય તેવું ૮૬૫૯ યથાપ્રવૃત્તિકરણ પર્વત પાસે વહેતી નદીનાં વહેણથી તણાતા તણાતા પથ્થર ગોળ થાય તેમ અનાયાસે અકામ નિર્જરા કરતાં કરતાં જીવનું મિથ્યાત્વ મોળું પડે, ઉત્કૃષ્ટ મિથ્યાત્વની કે ૭૦ ક્રોડાકોડી સાગરોપમની મોહનીયની સ્થિતિ ઘટીને ૧ ક્રોડાકોડીની અંદર આવે, ગ્રંથિની નજીક – ૧લે ગુણસ્થાનકે આવે તે. ૮૬0 ગ્રંથિભેદ અજ્ઞાન-વિપરીત માન્યતા-મિથ્યાત્વની ગાંઠ-પકડનો ભેદ, જડ-ચેતનનો ભેદ. ખોટીમાંથી સાચી માન્યતા અને અવળીમાંથી સવળી સમજણ થાય એટલે પરમાં સુખબુદ્ધિ ટળે તે. ગ્રંથિનો થોડો ભેદ = પ્રબળ ગ્રંથિમાં પ્રવેશ કર્યા પછીની ભૂમિકા, ગ્રંથિનું ઢીલું થવું. પૂરો ભેદ તે ગ્રંથિભેદ ૮૬૬૧ ક્ષોભ શુભ ગભરાટ, ખળભળાટ, વ્યાકુળતા, ચંચળતા, વિકાર ૮૬૬ર સંસારપરિણામી ગ્રંથિને મજબૂત કરી, સંસાર વધારી ૮૬૬૩ વીર્યગતિ વિ+છું+ામ્ પુરુષાર્થનો વેગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy