________________
છેવટ
:: ૨૯૧ :: ૮૧) શો જન્મ ક્યો જન્મ, કઈ ગતિમાં, કઈ યોનિમાં વગેરે ૮૧૭૧ અગાઉ આગલા ભવમાં, આગળ, આ પહેલાં ૮૧૭૨ ચિહ્નો વિહ્વા લક્ષણો, નિશાનીઓ ૮૧૭૩ સંબોધીને સY+qધા ઉદ્દેશીને, બોલાવીને, જગાડીને ૮૧૭૪ મોક્ષ પરત્વે મોક્ષ વિષે, મોક્ષ અંગે, મોક્ષ સંબંધમાં ૮૧૭૫ બુદ્ધદેવ બૌદ્ધ ધર્મ સંસ્થાપક શાક્યસિંહ-ગૌતમ બુદ્ધ, ઈ.સ.પૂર્વે ૫-૬ઠ્ઠી સદી,
મહાવીર સ્વામીના સમકાલીન, આજથી ૨૬૦૦ વર્ષ પૂર્વે ૮૧૭૬ પ્રમાણભૂત પ્ર+H+પ્રમાણરૂપ, માન્ય કરવા યોગ્ય, વિશ્વાસપાત્ર પૃ.૪૩૦ ૮૧૭૭
દે. fક્ષત્રૂત્ર, fક્ષ[+ડુત્ર, ક્ષેવિત્રા અંતે, આખરે ૮૧૭૮ પ્રલય
પ્ર+ની 1 ભયાનક વિનાશ, કલ્પના અંતે થતો જગતનો નાશ ૮૧૭૯ સૃષ્ટિ વૃદ્ સર્જન-ઉત્પત્તિ, જગત, વિશ્વ, દુનિયા, આ 1 જ પૃથ્વી એમ નહીં ૮૧૮) પૃથ્વી પૃથ ધરા, ધરતી, ભૂમિ; આ મૃત્યુલોકની જેના પર સ્થિતિ છે તે ૮૧૮૧ અનીતિ
+ની નીતિનો અભાવ, અનાચાર, અપ્રામાણિકતા, અયોગ્ય આચરણ ૮૧૮૨ સુનીતિ સુની શ્રેષ્ઠ નીતિ, ઉચ્ચ આદર્શ, ઉત્તમ આચાર પદ્ધતિ; શ્રેષ્ઠ સહારો ૮૧૮૩ પ્રકાશન આવૃત્તિ સ+વૃત આચ્છાદન, વીંટળાઇ જવું ૮૧૮૪ કૃષ્ણાવતાર પૂ+ન વિષ્ણુના મુખ્ય ૧૦ અવતારમાં ૮મો, મથુરામાં થયેલા શ્રીકૃષ્ણ ૮૧૮૫ રામાવતાર
7 રામચંદ્રજીનું જગતમાં અવતરવું, જન્મવું પૃ.૪૩૧ ૮૧૮૬ કર્તાહર્તા + ા ઉત્પન્ન કરનાર અને નાશ કરનાર, મુખ્ય વહીવટદાર ૮૧૮૭ ઠરી શકે નહીં સ્થા નિશ્ચિત-નક્કી ન થાય ૮૧૮૮ વિરોધ વિધુ વિરોધાભાસી વાત ૮૧૮૯ અવ્યક્ત ઇશ્વર અસ્ત વ્યક્ત નહીં-સમજાય નહીં તેવા અપ્રત્યક્ષ, અનુત્પન્ન ઇશ્વર ૮૧૯૦ પ્રતિષ્ઠાન પ્રતિમા સ્થાન, અવસ્થિતિ; આધાર ૮૧૯૧ બ્રહ્મા
બ્રહ્મનું પૌરાણિક માન્યતા પ્રમાણે આ સમગ્ર સૃષ્ટિના કર્તા, વિશ્વકર્મા, પ્રજાપતિ ૮૧૯૨
વિષ+નુ વિશ્વના પરમેશ્વરનું સત્ત્વગુણ, જ્ઞાનગુણનું સ્વરૂપ; પરબ્રહ્મ
સર્વેસર્વા ગણાતા મુખ્ય દેવ; એક સ્મૃતિકાર; તપસ્વીજન ૮૧૩ મહેશ્વર મહા / મોટો ઇશ્વર, શિવ, પરમેશ્વર ૮૧૯૪ વિલણ
વેતન વૃત્તિ, દૃષ્ટિ, અભિગમ ૮૧૯૫ કરડવા આવે ડસવા, દંશ દેવા, બટકું ભરવા ૮૧૯૬ અસારભૂત સાર વિનાના ૮૧૯૭ સર્પ
{ સાપ, નાગ; જમીન પર વાંકુંચૂકું ઘસડાતું ચાલતું પ્રાણી, પંચેન્દ્રિય ૮૧૯૮ દેહને જતો કરવો દેહની દરકાર ન કરવી, ઉપેક્ષા કરવી, મરવા દેવો ૮૧૯૯ નરકાદિમાં +માં જ્યાં જીવોને અતિશય ત્રાસ છે. ૭ નરક છે – રત્નપ્રભા,
શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમપ્રભા અને તમતમપ્રભા ૮૨ અનાર્ય વૃત્તિ મઝટ નિર્દયતા, દુર્જનતા, દુષ્ટતા, અસભ્ય-અસંસ્કારી-અધમવૃત્તિ
વિષ્ણુ
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org