________________
:: ૨૯૨ :: પૃ.૪૩૨ પત્રાંક પ૩૧ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને
તા.૨૮-૧૦-૧૮૯૪ ૮૨૦૧ ઠેકાણે રહેવા દે સ્થિર થવા દે, સ્થિર રહેવા દે, યથાયોગ્ય સ્થાને ૮૨૦૨ ગોઠવણ વ્યવસ્થા, યોજના, જોગવાઈ ૮૨૦૩ અન્ય ભાવ બીજો ભાવ, જુદાઇ, ભિન્ન ભાવ, અમે મોટા તમે નાના એવો ભાવ પત્રાંક ૫૩૨ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને
તા.૨૮-૧૦-૧૮૯૪ ૮૨૦૪ ચીંધેલું વિના બતાવેલું, સોપેલું, નિર્દેશ કરેલું ૮૨૦૫ વિષમતા વિ+સન્ વિષમ હોવાપણું, અ-સમતા, પ્રતિકૂળતા, વાંધો, વસમું ૮૨૦૬ ઉપશમાવવો ૩૫+શમ્ | શમાવી દેવો, શાંત કરવો, મુલતવવો; સહન કરી લેવો ૮૨૦૭ સાક્ષીવત્ સ+ક્ષના સાક્ષીની જેમ પૃ.૪૩૩ પત્રાંક પ૩૩ શ્રી ધારશીભાઈ કુશળચંદ સંઘવીને
તા.૨૯-૧૦-૧૮૯૪ ૮૨૦૮ લોકના આવેશે લોકોના-સમાજના જુસ્સો-વળગણા-જુવાળ-આગ્રહ ૮૨૦૯ નિષ્કપટ દાસાનુદાસભાવે ૮૨૧૦ અવકાશ આપ્યો ફુરસદ કાઢી, વખત ફાળવ્યો, નિરાંત કરી પત્રાંક પ૩૪ મુનિશ્રી લલ્લુજીને
તા.૩૧-૧૦-૧૮૯૪ ૮૨૧૧ વૈરાગ્યચિત્ત જેના ચિત્તમાં વૈરાગ્ય છે તેવા ૮૨૧૨ સત્સંગ યોગ્ય (તેથી) સત્સંગ કરવા યોગ્ય ૮૨૧૩ શ્રી ..... ના આત્મસ્વરૂપ રાજચંદ્રના ૮૨૧૪ આત્મસ્મૃતિપૂર્વક આત્માને ભૂલ્યા વિના ૮૨૧૫ થોડા થોડા દિવસને અંતરે ધીમે ધીમે, એક જ દિવસે નહીં, થોડા દિવસના ગાળે-અંતરાલે ૮૨૧૬ દિશામૂઢ પંચેન્દ્રિયના વિષયમાં દિશા ભૂલેલો, ક્યાં જવું છે તેના ભાન વિનાનો ૮૨૧૭ ઉદય પ્રકાશતી નથી ઊગતી નથી, ઉદય થતો નથી, ઉદયમાં આવતી નથી ૮૨૧૮ અપરમાર્થને વિષે અયથાર્થને વિષે, અ-મોક્ષને વિષે, અનિશ્ચય અંગે ૮૨૧૯ વિષમ દશા વિપરીત, ભયાનક સ્થિતિ, વિકટ, અવ્યવસ્થિત હાલ ૮૨૨૦ દીનત્વ
નમ્રતા ૮૨૨૧ ગતિ
નમ્ ! માર્ગ, ગમ પૃ.૪૩૪ ૮૨૨૨ સર્વસ્વ બધું જ, ભૌતિક સંપત્તિ તથા માનસિક સંપત્તિ ૮૨૨૩ લૂંટાયા જેવો ઝૂંટવાઇ ગયા જેવો, છૂટે હાથે વેરી દેવા જેવો ૮૨૨૪ સહજ ઐશ્વર્ય છતાં સાધુપણું, કૃપાળુદેવ, આજ્ઞા, સમાગમ મળ્યા છતાં ૮૨૨૫ કર્યો છતે કરવા છતાં પણ ૮૨૨૬ આચર્યા છે આચરણ કર્યું છે, આદર્યા છે, આરાધ્યા છે ૮૨૨૭ સદુપાય સતુ પ્રત્યે લઈ જાય તેવો ઉપાય, સદ્ગુરુ પ્રત્યેનો શરણભાવ ૮૨૨૮ અનુપ્રેક્ષા ભાવો આવી ખસે નહીં તે ૮૨૨૯ ગુણાવૃત્તિ ગુણ પ્રકાશમાં આવવા, આત્માના ગુણો પ્રગટે ૮૨૩૦
વૃ+થાત્ / વ્યર્થ, મિથ્યા, નિરર્થક, ફોકટ, નકામા, ખોટા, ભૂલવાળા, બે ફાયદા ૮૨૩૧ કુળસંપ્રદાયના આગ્રહાર્થ સ્થાનકવાસી સંપ્રદાયના આગ્રહ, ધારણા, માન્યતા માટે ૮૨૩ર સહેજે વિના પ્રયાસે, અનાયાસે, સ્વાભાવિક રીતે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org