________________
:: ૨૯૦::
૮૧૪૭
૮૧૪૮
પૃ.૪૨૮
૮૧૪૯
૮૧૫૦
૮૧૫૧
૮૧૫૨
૮૧૫૩
૮૧૫૪
૮૧૫૫
૮૧૫૬
૮૧૫૭
૮૧૫૮
૮૧૫૯
૮૧૬૦
પૃ.૪૨૯
૮૧૬૧
૮૧૬૨
૮૧૬૩
૮૧૬૪
૮૧૬૫
૮૧૬૬
૮૧૬૭
૮૧૬૮
૮૧૬૯
Jain Education International
વિવાદ
ગીતા
વેદવ્યાસજી
અર્જુન
યજ્ઞ
હિંસામિશ્રિત
ઉત્તમ
અનુત્તમ
ખ્રિસ્તી ધર્મ
ભરતખંડ
પરવશપણું
મતભેદવશે
બાઇબલ
ઇસુ
રૂપક
‘જૂના કરાર'
ઇસામાં જ્યોતિષ આદિક ભવિષ્યવેત્તા
વિ+વત્ । ચર્ચા, મતભેદ, ઝઘડો, તકરાર
મૈં । ત । મહાભારતના ભીષ્મ પર્વનાં ભગવદ્ગીતા પેટા પર્વમાં અ.૨૩ થી ૪૦માં આવતી ૧૮ અધ્યાયની ગીતા, શ્રીકૃષ્ણે અર્જુનને ઉપદેશી તે, ૭૦૦ શ્લોક છે; બીજી અનેક ગીતા છે – અખે ગીતા, ગુરુગીતા, અષ્ટાવક્ર ગીતા
એક જ વેદના ૪ વિભાગ કરનાર મનાતા વ્યાસ ઋષિ, એ જ કૃષ્ણ, દ્વૈપાયન, વ્યાસ, પરાશર ઋષિના પુત્ર, પુરાણો-મહાભારતના કર્તા ૫ પાંડવમાં વચલા ભાઇ, બાણાવળી, મોક્ષે ગયા છે વૈદિક વિધિથી અગ્નિના કુંડમાં વિનો હોમ કરવો હિંસાના મિશ્રણવાળી
૩+તમમ્ । શ્રેષ્ઠ
અન્+૩+તમમ્ । શ્રેષ્ઠ ન હોય તે
ઇસુ ખ્રિસ્તની માન્યતાવાળો ધર્મ
હિન્દુસ્તાન, ભારત દેશ, કુમારિકા ખંડ પરતંત્રતા, પરાધીનતા
જુદા મતને લીધે, જુદા અભિપ્રાયવશાત્, માન્યતાફરને કારણે ખ્રિસ્તી-યહૂદી લોકોનો ધર્મગ્રંથ, જેમાં જૂનો કરાર’ અને ‘નવો કરાર’ છે, જૂના કરારમાં નિયમગ્રંથો=તોરાહ, સંતોના ગ્રંથો, લેખો તથા નવા કરારમાં ઇસુનું જીવનચરિત્ર, ઉપદેશ છે; ૬૦૦ ભાષામાં અનુવાદ થયેલા છે. ખ્રિસ્તી ધર્મના સંસ્થાપક ઇસુ ખ્રિસ્ત એટલે કે જિસસ ક્રાઇસ્ટ, ખ્રિસ્ત એટલે તારનાર, ખ્રિસ્તી એટલે શ્રદ્ધાળુ-વિશ્વાસુ; તા. ૨૫-૧૨=૨૫મી ડિસેંબરે જન્મ એટલે નાતાલ ઊજવાય છે, જેમના પરથી ઇસ્વીસન શરૂ થઇ તે ઇસુ.
પ્। એક અર્થાલંકાર જેમાં ઉપમેયને ઉપમાન સાથે તદ્રુપ કે અભિન્ન બતાવી વર્ણન કરેલું હોય છે; આકૃતિ, સૂરત, મૂર્તિ, પ્રતિકૃતિ, લક્ષણ, જાતિ યહૂદી ધર્મનો મુખ્ય ગ્રંથ, Old Testament, હિબ્રુ ભાષામાં, કુલ ૨૪ ગ્રંથના મુખ્ય ૩ વિભાગ છે, ૧.નિયમગ્રંથોમાં-જગતની ઉત્પત્તિ, આદમ-ઇવની વાર્તા, પયગંબરો, પરંપરાઓનું વર્ણન છે. ૨. સંતોના ગ્રંથોમાં-ઇસાઇયાહ, જેરિમિયાહ, એઝેકિયેલના ઉપદેશ છે. ૩. લેખોમાં-ભજનો, કહેવતો, સોલોમનનું ગીત છે. આમ ‘જૂનો કરાર’ માત્ર કાયદો નથી.
ઇસુ ખ્રિસ્તની બાબતમાં
ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, ગ્રહ વગેરેનાં જ્ઞાન પરથી ભવિષ્ય જાણવાનું જ્ઞાન વગેરે ભવિષ્ય જાણનાર
શ્રદ્ધાગ્રાહ્ય પ્રમાણ શ્રદ્ધા રૂપ જ્ઞાન, શ્રદ્ધા રૂપે પુરાવો, વિશ્વાસની વાત અસંભવિત
અશક્ય
ઐશ્વર્ય
ફેશ્ । ઇશતા, ઇશ્વરપણું, સ્વામીત્વ, આબાદી
અનંતગુણમહત્ અનંતગણું મહાન
For Private & Personal Use Only
www.jainelibrary.org