________________
:: ૨૮૮ :: ૮૦૮૭ અનન્ય નિમિત્ત ઉત્કૃષ્ટ-બેજોડ કારણ ૮૦૮૮ વંચનાબુદ્ધિએ વસ્ છેતરવાની બુદ્ધિ, સદ્ગુરુ, સત્સંગનું ખરું માહાભ્ય નહીં, આરાધન નહીં
અને પોતાની લઘુતાનો વિચાર નહીં તેવી બુદ્ધિથી પૃ.૪૨૩ પત્રાંક પ૨૦ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને
તા.૨૬-૯-૧૮૯૪ ૮૦૮૯ પરભારો સીધો, પરબારો COCO ગોસળિયા શ્રી ડુંગરસીભાઈ ગોસળિયા ૮૦૯૧ અધ્યાત્મ દશાના અંકુરે આત્મજ્ઞાન સંબંધી દશાના મૂળમાંથી ૮૦૯૨ એકાંત પરિપૂર્ણ ૮૦૯૩ જૈનશાસન પ્રવર્તન જિનેશ્વર દેવની આજ્ઞા-અનુશાસન અનુસરનાર લોકસમૂહ-જૈન સંઘ.
પાર્શ્વનાથ પ્રભુ પછી મહાવીર સ્વામી થતાં તેમનું શાસન ચાલે છે ૮૯૪ અધ્યાત્મમૂર્તિ અધ્યાત્મની મૂર્તિ, અધ્યાત્મ મૂર્તિમંત થતું હોય-પ્રગટતું તેવા જ્ઞાની ૮૦૯૫માકુભાઈ શ્રી માણેકલાલભાઈ ઘેલાભાઈ ઝવેરી, વડોદરાના, કૃપાળુદેવ સાથે વ્યવસાયમાં
છેક સુધી ભાગીદાર, ‘આનંદઘનચોવીસી'ના અર્થ લખનાર, “શ્રી આત્મસિદ્ધિ
શાસ્ત્રીની ૧ લી ૪ નકલમાંથી ૧ પ્રાપ્ત થયેલી તેવા મહભાગી માકુભાઈ ૮૦૯૬ આત્મજ્ઞ
માત્મ+જ્ઞા | આત્માને જાણનાર ૮૭૯૭ અનવસર અપ્રસંગ, કસમય, કટાણું પત્રાંક પ૨૮ કોને ?
તા.૧૦-૧૦-૧૮૯૪ ૮૦૯૮ નિસારભૂત અસારભૂત ૮૦૯૯ આત્માવસ્થા પોતાની દશા ૮૧) વ્યામોહ વિ++મુદ્દા સબળ મોહ, વ્યાકુળતા, પરેશાની ૮૧૦૧ અહિતહેતુ નુકસાનનાં નિમિત્ત, હાનિ-હરકત-અહિત-અકલ્યાણ-અપથ્યનાં કારણ ૮૧૦૨ લોકાવેશ નો+મા+વિમ્ લૌકિક-સામાજીક-દુન્યવી જુસ્સો, ઉભરો, વળગાડ ૮૧૦૩ સંભાળીને ચાલે છે સમર્પ સાવધાની રાખીને ચાલે છે પૃ.૪૨૪ ૮૧૦૪ મોકળું મુક્ત ૮૧૦૫ છઘસ્થ મુનિચર્યાને દૃષ્ટાંતે કેવળજ્ઞાન થયા પહેલાંના સાધુપણાનાં ઉદાહરણરૂપે-વડે પત્રાંક પ૨૯ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને
તા. ૧૭-૧૦-૧૮૯૪ ૮૧૦૬ ભગવતુ માવત્ ભગવાન ૮૧૦૭
ખુદી, આપોપું, સ્વચ્છંદ ૮૧૦૮ ભદ્રજનો મુન્દ્રા કલ્યાણકારી-ભલા લોકો, સજ્જનો, સપુરુષો પત્રાંક ૫૩૦ શ્રી મોહનદાસ ગાંધી (મહાત્મા ગાંધી)ને
તા.૨૦-૧૦-૧૮૯૪ ૮૧૦૯ ગુણગ્રાહી ગુણ ગ્રહણ કરે તેવા ૮૧૧૦ ડરબન દક્ષિણ આફ્રિકાનું (તે સમયનું) પાટનગર-રાજધાની ૮૧૧૧ જીવનમુક્તદશાઈચ્છક જીવતાં છતાં મુક્તદશાના ઇચ્છનારા, સદેહે સિદ્ધદશાની ઇચ્છાવાળા ૮૧૧૨ તરતમાં ત્વમ્ | જલ્દી, ઝટ ૮૧૧૩ ત્યાં સંબંધીને ત્યાંને લગતું ૮૧૧૪ અનુમોદન અનુ+મુદ્ સહાનુભૂતિપૂર્વક પ્રસન્નતા, ટેકો, સંમતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org