________________
:: ૨૮૭ ::
૮૦૬૦ મુક્તાવસ્થા મુક્તદશા, મોક્ષ અવસ્થા પત્રાંક પ૨૪ શ્રી અંબાલાલભાઈ આદિ મુમુક્ષુઓને
તા.૭-૯-૧૮૯૪ ૮૦૬૧ શ્રી સ્તંભતીર્થક્ષેત્ર ખંભાત ૮૦૬૨ .... આત્મસ્વરૂપ શ્રી સહજ આત્મસ્વરૂપ, રાજચંદ્રના આત્મસ્વરૂપ પત્રાંક પર૫ કોને?
તા.૯-૯-૧૮૯૪ ૮૦૬૩ હિતબુદ્ધિ થઈ ઉપકાર બુદ્ધિ, માફક આવે છે એમ માની ૮૦૬૪ એકાંત નથી પરિપૂર્ણ નથી, નિશ્ચયાત્મક નથી, છેક છેડાના ભાગની ૮૦૬૫ નિજ જ્ઞાન પરિચય-પુરુષાર્થને આત્મજ્ઞાનના પ્રયત્નને, મોક્ષ પુરુષાર્થને ૮૦૬૬ પ્રમાદ બુદ્ધિ સ્વરૂપનાં વિસ્મરણની બુદ્ધિ, અસાવધાની ૮૦૬૭ નિજ પદબુદ્ધિ આત્મબુદ્ધિ, સ્વબોધ, આત્મબુદ્ધિ ૮૦૬૮ નિવૃત્તબુદ્ધિ નિવૃત્ત થવાની બુદ્ધિ, પરંપરિચય-સંસારથી પૃ.૪૨૨ ૮૦૬૯ હળવે હળવે ધીમે ધીમે ૮૦૭૦ ત્વરાએ { / ઉતાવળે, વેગે, ઝડપથી ૮૦૭૧ આપત્તિયોગ મા+પુત્યુન વિદન, સંપત્તિ, સંકટ, દુઃખના યોગ ૮૦૭૨ તારતમ્યપણું તર-તમતા, તફાવત, ભેદ, જૂનાધિકતા, ઓછાવત્તાપણું ૮૭૩ એકાંતપણે જ્યાં કોઇની અવરજવર ન હોય ત્યાં, નિશ્ચયપણે ૮૦૭૪ વિહાર કરવા યોગ્ય વિહરણ યોગ્ય, આનંદ સાથે ફરવા યોગ્ય, જૈન સાધુ એક સ્થળેથી
- બીજે સ્થળે પ્રવાસ કરે તે ૮૦૭૫ અવ્યાબાધ સમાધિ બાધા, પીડા, હરકત વિનાની સમાધિ પત્રાંક પ૨૬ મુનિશ્રી લલ્લુજીને
તા.૨૦-૯-૧૮૯૪ ૮૦૭૬ સૂર્યપુર સૂરત, ગુજરાતનું તાપી નદીને કિનારે આવેલું શહેર, સંવરણને મેળવવા તપતીએ
કરેલી સૂર્યોપાસનાની કથા છે. ભરૂચ ૮૦ કિ.મી. ૮૦૭૭ “યોગવાસિષ્ઠ વેદાંતના ગ્રંથોમાં શિરોમણિ ગણાતો, “મહા રામાયણ’, ‘ઉત્તર રામાયણ' નામે
જાણીતા ગ્રંથમાં મહર્ષિ વસિષ્ઠ વૈરાગી રામચંદ્રજીને સંસારમાં રહીને પણ નિર્લેપ અને જીવન્મુક્તદશા સાધી શકવાનો સબોધ આપ્યો છે. પૂર્વ રામાયણમાં ૬ કાંડ છે તેમ આ ઉત્તર રામાયણમાં ૬ પ્રકરણ-વૈરાગ્ય, મુમુક્ષુ, ઉત્પત્તિ, સ્થિતિ,
ઉપશમ, નિર્વાણ છે, કુલ ૩૨,૦૦૦ શ્લોક છે ૮૦૭૮ રૂડા પુરુષો સ્વરૂપ પ્રાપ્ત પુરુષો, જ્ઞાની મહાત્માઓ ૮૦૭૯ અહંવૃત્તિ હુંકાર, હુંપણાની વૃત્તિ ૮૦૮૦ પ્રતિકાર સામનો, વિરોધ, ઉપાય ૮૦૮૧ કલ્પાઇ છે કલ્પવામાં આવી છે ૮૦૮૨ અનુપ્રેક્ષાયોગ્ય અનુસરવા-અવલોકન કરવા યોગ્ય, ભાવવા યોગ્ય ૮૦૮૩ પૂજાગ્લાઘાદિ પૂજા-પ્રશંસા-સ્તુતિ વગેરે ૮૦૮૪ મહિમાયોગ્ય ગુણ મહત્તાને યોગ્ય, ગૌરવવંતો, આત્મપ્રાપ્તિ કે સની પ્રાપ્તિનો ગુણ ૮૦૮૫ ઉત્કર્ષ પામવું ઉદ્ આબાદ-સમૃદ્ધ થઈ જવું કે ગણી લેવું, ચડતી-વિકાસ માની લેવો ૮૦૮૬ અલ્પ
થોડા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org