________________
:: ૨૮૬ :: ૮૦૨૭ લક્ષ વગરનાં બાણની પેઠે નિશાન વિના બાણ મારે તેવાં, ધ્યેય વિનાનાં, નિષ્ફળ ૮૦૨૮ લોકપ્રસંગ તો++સન્ન લોકો, લોકોના સંગ, સોબત, સંજ્ઞા ૮૦૨૯ નિલેક્ષ નિ+નસ્ લક્ષ, ધ્યેય, ઉપયોગ, એકાગ્રતા વિના ૮૦૩) અફળ નિષ્ફળ, ફળ વિનાનું, નકામું, પરિણામરહિત ૮૦૩૧ કુળધર્મ કુળનો ધર્મ-આચાર ૮૦૩૨ લોકભય કરતા આવ્યા હોય તે ક્રિયાને કેમ ત્યાગી શકાય તેવો સમાજનો ડર-બીક ૮૦૩૩ લૌકિક ભાવ દુન્યવી ભાવ, લોકાચાર, ભૌતિક સંપત્તિ વધે તેવા ભાવ ૮૦૩૪ પ્રકાર
ભેદ, જાત, રીત ૮૦૩પ ભાવ ગાળ્યો નથી ભાવ કે ભવ? ભવ વીતાવ્યો-પસાર કર્યો નથી ૮૦૩૬ પૂર્વસંજ્ઞાઓ પૂર્વ પરિચય, પૂર્વ સંસ્કારો; આહાર-ભય-મૈથુન-પરિગ્રહ વગેરે ૮૦૩૭ લોક આખાની આખા-સઘળા-સમસ્ત લોકની, જગતની ૮૦૩૮ અધિકરણ ક્રિયા આધાર-અધિષ્ઠાન ક્રિયા, તલવાર, છરી, ચપ્પ વગેરેના આરંભ
સમારંભથી, નિમિત્તથી લાગતું કર્મબંધન ૮૦૩૯ એમ ને એમ જેવું હોય તેવું, ઠાલું, કાંઈ કર્યા વિના, કાંઈ ફેરફાર કર્યા વિના
પત્રાંક પ૨૩ શ્રી સોભાગ્યભાઈ તથા ડુંગરસીભાઈને તા.૩-૯-૧૮૯૪ ૮૦૪૦ .... ના રાજચંદ્રના પૃ.૪૨૦ ૮૦૪૧ અસીમ હર્ષ સીમા-મર્યાદા-હદ વિનાનો આનંદ-ખુશી ૮૦૪૨ કરુણા છૂટે છે છુત્ા દયા-અનુકંપા વછૂટે છે, છૂટી પડે છે ૮૦૪૩ બાહ્ય માહાભ્ય બહારની મોટાઈ, બહિરંગ મહિમા-મહત્તા, દેવદેવીના ખાસ પ્રભાવ ૮૦૪૪ બહુ સમીપમાં ટૂંક સમયમાં ૮૦૪૫ ઘણા વખત થયાં લાંબા સમયથી ૮૦૪૬ નહીં જેવી જ નહિ જેવું, જરા-તરા, સહેજ-સાજ, નહિ સરખી ૮૦૪૭ પરિણામભેદ વિકાર-રૂપાંતર-અસર-પરિપાકમાં ફેરફાર-ફેર ૮૦૪૮ સ્વાસ્થા સ્વ+જ્ઞા+થા | પોતાની પ્રતીતિ, વિશ્વાસ, પૂજ્યબુદ્ધિ, અચળતા ૮૦૪૯ ચારિત્રસાગર'નું પદ “ચારિત્રસાગર’ પુસ્તકનું પદ ૮૦૫૦ ઢાળ પાડવો ધાતુને ગાળવી, બીબામાં રેડવું, ઢાળવું ૮૦૫૧ અવશેષ બાકી ૮૦૫૨ સજાતીયપણું એક સરખી જાતિ, વર્ગ કે સમૂહનું ૮૦૫૩ ઉપચારિક દ્રવ્ય મૂળ દ્રવ્ય નથી, ઉપચારથી, વ્યવહારથી, પુદ્ગલરૂપ દ્રવ્ય ૮૦૫૪
ચક્ષુગોચર આંખથી દેખાય છે ૮૦૫૫ સંયોગભાવી સંયોગ પ્રમાણે, સંયોગ સંબંધી ૮૦૫૬ તર્યું હોય છોડી દીધું હોય ૮૦પ૭ સમવિષમયોગે સમાન-અસમાન યોગે ૮૦૫૮ પરમાણુ પરમ+૩y પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ અંશ કે જેનો પછી વિભાગ ન થાય પૃ.૪૨૧ ૮૦૫૯ કેવળ એકત્વપણે કેવળ એકપણે, સાવ એકરૂપે, એકમેક થઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org