________________
:: ૨૮૫ :: ૭૯૯૯ નિશ્ચયવૃત્તિ નિ+f+વૃત્ પરમાર્થ વૃત્તિ, નિર્ધાર વૃત્તિ, દઢ વિશ્વાસ, ફેંસલો ૮Q અસન્મુખ સન્મુખ નથી, વિમુખ ૮૦૧
માનભંગ માનહાનિ, અપમાનિત, સ્વમાન ગુમાવવું પૃ.૪૧૮ ૮૦૨
માનામાન મન++મના માન-અપમાન કે અલ્પમાન ૮૩ ક્ષાયિક ભાવ fક્ષ+મૂ | કર્મના નાશથી જે ભાવ ઊપજે છે, જેમ કે કેવલજ્ઞાન, કેવલદર્શન.
કર્યાવરણના સંપૂર્ણ ક્ષયથી પ્રગટેલા ચિરસ્થાયી ગુણો, એકવાર પ્રગટ્યા પછી
ફરી કોઈ આવરણે આવી શકતું નથી તેવા ભાવ ૮O૪
વિરતપણું નીરસતા, ઉદાસીનતા, રસવિહીનતા, શુષ્કતા ૮૦૫ વિશેષ અવસ્થા વિશેષ દશા-હાલત, આગળ વધતાં ૮૦૬ અનાધાર આધાર-પાયા વિનાની ૮ .૭ પ્રભાવક પ્ર+ધૂ પ્રભાવના કરે તેવા આત્માઓ, સમર્થ પુરુષો ૮O૮ ઉપદેશકપણે ઉપદેશક થઈને ૮OG નામ જેવી પ્રભાવનાએ નામની જ-નામ પૂરતી-કહેવા જેવી કે જેટલી પ્રભાવના વડે ૮૦૧૦ વિદ્યમાનપણાને લીધે હયાતીથી, હાજરીથી, અસ્તિત્વમાં હોવાથી ૮૦૧૧ બહાનારૂપ ખોટાં કારણરૂપ, નિમિત્ત-ઓઠા રૂપ પત્રાંક પર કોને?
તા.૨-૮-૧૮૯૪ થી તા.૩૦-૮-૧૮૯૪ દરમ્યાન ૮૦૧૨ પ્રત્યક્ષ આશ્રય સદેહે વિદ્યમાન સન્દુરુષનો આશરો, શરણું, આધાર ૮૦૧૩ યોગબળ સહિત બેઉ પ્રકારના યોગથી કે એમાંના એકથી મળેલી શક્તિ ૮૦૧૪ પ્રકાશતા નથી પ્રસિદ્ધ કરતા નથી, પ્રગટ કરતા નથી, કહેતા નથી ૮૦૧૫ અપ્રસિદ્ધ અપ્રકાશિત, પ્રસિદ્ધ નહીં તેવાં, ન જાણીતા, અપ્રગટ ૮૦૧૬ પ્રારબ્ધવિશેષ ખાસ, વિશિષ્ટ કે અસાધારણ પ્રારબ્ધ ૮૦૧૭ દશા વિષે (પોતાન-પરમકૃપાળુદેવની) આત્મદશા વિષે પૃ.૪૧૯ પત્રાંક પર૨ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને
તા.૨-૯-૧૮૯૪ ૮૦૧૮ મોળાં પડવાનો પ્રકાર મૃદુતા ઢીલાં, પોચાં, ફિક્કાં, શિથિલ થવાનો ભેદ, ફેર, રીત ૮૦૧૯ પરિક્ષીણપણાને પરિ+fક્ષા સંપૂર્ણ ક્ષયને ૮૦૨૦ મતાભિગ્રહ પોતાના મત વિષેનો આગ્રહ, પોતાના અભિપ્રાયની હઠ, દુરાગ્રહ ૮૦૨૧ દુરાગ્રહતા હુ+મા+પ્રમ્ ખોટી હઠની જિદ ૮૦૨૨ વિકથાદિ ભાવ વિ+કમ્ | ધર્મકથા સિવાયની બધી કથા કહેવા-સાંભળવાની ઇચ્છા,
૨૫પ્રકારઃ સ્ત્રી, રાજ્ય, ચોર, ભોજન, ધન, વેર, પાખંડ, દેશ, ભાષા, કર્મબંધ, દેવી,નિષ્ફર, નિંદા-ચાડી, કામ,દેશકાળ, ભાંડ-નાટક-સિનેમા-ટેલીવિઝન, મૂર્ખ, આત્મપ્રશંસા, પરપરિવાદ, પરપીડા, કલહ, પરિગ્રહ, ખેતી, સંગીત; વાજિંત્ર
અને જુગુપ્સા-તિરસ્કાર સંબંધી વાતો કરવી તે ૮૦૨૩ જુગુપ્સા T[+સન્ ! નિંદા, સખત અણગમો, ફિટકાર, ધૃણા ૮૦૨૪ ૨ક્ત
રમ્ | આસક્ત, રંગાયેલા, મગ્ન, અનુરક્ત, લાલ ૮૦૨૫ ૨ક્તભાવ આસક્ત ભાવ, આસક્તિ, રતાશ, લાલાશ ૮૦૨૬ નિષ્ફળ નિ+ન્ ા ફળ વગરનાં, નકામાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org