________________
યમ.
:: ૨૫૪ :: ૭૧૧૭ શોચવું શુ વિચારવું, ફિકર-ચિંતા કરવી ૭૧૧૮
યમરાજા-યમદેવ (પૌરાણિક માન્યતા મુજબ), મરણ, કાળ; અંકુશ, નિયમન ૭૧૧૯ પ્રત્યેક પ્રતિમા દરેક, હર કોઈ ૭૧૨૭ યાંત્રિક વ્યાપાર મશીનરી, સ્પેરપાર્ટસ વગેરેનો વેપાર પત્રાંક ૪૨૬ શ્રી રેવાશંકરભાઈ જગજીવનભાઈને
તા.૧૭-૧૨-૧૮૯૨ ૭૧૨૧ મંદવાડ માંદગી, બિમારી પત્રાંક ૪૨૦ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને
તા.૨૬-૧-૧૮૯૩ ૭૧૨૨ વિપર્યય વિ+પર+હું વિરુદ્ધ, વિપરીત, ઊલટો ૭૧૨૩ વસે છે રહે છે, વાસ કરી રહેલ છે ૭૧૨૪ અપરાધયોગ્ય દૂષિત, પાપ-દોષ લાગે તેવાં પૃ૩૬૩ પત્રાંક ૪૨૮ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને
તા.૫-૨-૧૮૯૩ ૭૧૨૫ નિષ્કલેશ નિસ્+વિનમ્ ! ક્લેશ રહિત પત્રાંક ૪૨૯ શ્રી રેવાશંકરભાઈ જગજીવનભાઈને
તા.૧૨-૨-૧૮૯૩ ૭૧૨૬ જેને વાંસે જેની પાછળ, જેના પાછળ પત્રાંક ૪૩૦ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને
તા.૧૬-૨-૧૮૯૩ ૭૧૨૭ પ્રવૃત્તિ ઉદયે પ્રવૃત્તિના ઉદયમાં ૭૧૨૮ કરુણાવસ્થા કૃપાદશા, કરુણામયતા, કરુણાશીલતા ૭૧૨૯ સમયમાત્રના અનવકાશે એક સમય માત્રનું અંતર-અવકાશ-જગા રાખ્યા વિના, નિરંતર ૭૧૩૦ અવસ્થા સમયે દ્રવ્ય-ગુણનાં થતાં પરિણમનના સમયે ૭૧૩૧ સ્વાત્મસ્થ પોતાના આત્મામાં રહે-ઊભે તે, આત્મસ્થિર ૭૧૩૨ અનવકાશપણે અવકાશ-ખાલી જગ્યા રાખ્યા વિના ૭૧૩૩ રુચિપણે ઇચ્છે, ગમે, પસંદ કરે ૭૧૩૪ તે વાટે વાતે માર્ગે, તે સડકે, તે રસ્તે ૭૧૩૫ લક્ષગત લક્ષમાં-ધ્યાન પર લેવું-લીધું ૭૧૩૬ નિઃસંશય ચોક્કસ, શંકા વિના ૭૧૩૭ અસંસારગત વાણી સંસાર પ્રત્યે ન હોય-ન લઇ જાય તેવી વાણી, મોક્ષમયી વાણી પૃ. ૩૬૪ ૭૧૩૮ ન્યારું
જુદું ૭૧૩૯ ભવસ્થિત્યાદિ ભવસ્થિતિ આદિ સંસારની સ્થિતિ વગેરે ૭૧૪૦ સંસારાર્થ સંસાર માટે ૭૧૪૧ અસંગપણાવાળી ક્રિયા અનાસક્તિવાળી ક્રિયા, અનાસક્તિથી થતી ક્રિયા ૭૧૪૨ અર્થ
2ઢા દ્રવ્ય, ગુણ અને તેના પર્યાય; જે પામે, પ્રાપ્ત કરે-પહોંચે તે અથવા જેને
પમાય-પ્રાપ્ત કરાય તે ૭૧૪૩ જ્ઞાનદશા આત્મજ્ઞાન સહિતની દશા ૭૧૪૪ અસંગપણું આત્માર્થ સિવાયના સંગપ્રસંગમાં પડવું નહીં તે ૭૧૪૫ દીક્ષા
વીશું ચારિત્ર્ય, આજીવન સંયમ-સામાયિક વ્રત; યજ્ઞકર્મ ૭૧૪૬ જારી રાખી
ચાલુ રાખી Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org