________________
:: ૨૫૫ ::
૭૧૪૭ મમત્વભાવરહિત મમતા રાખ્યા વિના ૭૧૪૮ ક્ષેત્ર જાળવવા જગામાં પગ રાખવા, ચાતુર્માસ કે શેષકાળમાં અવરજવર રાખવા માટે પત્રાંક ૪૩૧ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને
તા.૨૩-૨-૧૮૯૩ ૭૧૪૯ કેવળ ઉજાગર તુરીયાવસ્થા, તુર્યાવસ્થા; આત્મા પોતાના સ્વરૂપને વિષે કેવળ જાગ્રત હોય ૭૧૫૦ અવસ્થા દશા, સ્થિતિ, હાલત [ત્યારે તેને કેવળજ્ઞાન વર્તે તે અવસ્થા] ૭૧૫૧ પરમાર્થ સમ્યક્ત્વ આત્મા આત્મરૂપે પરિણમે તેવું સમ્યકદર્શન, સમકિત ૭૧પર આશય
+શી ઇરાદો, પ્રયોજન, ભાવ, હૃદય, આધાર ૭૧૫૩ અભિપ્રાય મ++રૂં સંમતિ, ઉદ્દેશ, ઉલ્લેખ પૃ.૩૬૫ ૭૧૫૪ બીજરુચિ સમ્યકત્વ આત્મા સાક્ષાત્ ભાસે છે એવા પુરુષ (પ.)ને વિષે નિષ્કામ શ્રદ્ધા ૭૧૫૫ અબાધાએ નિરંતરતાથી, નિર્દોષપણે, બાધારહિતપણે, અવિરોધપણે, સ્મૃતિપૂર્વક ૭૧૫૬ માર્થાનુસારી મા+૩+નુ+વૃ મોક્ષમાર્ગને અનુસરનાર, તલાશ-ખોજ કરનાર, ખોજક,
આત્મજ્ઞાની પુરુષની નિષ્કામ ભક્તિ નિર્વિદને પ્રાપ્ત થાય એવા ગુણવાળો. ૩૫ બોલ ન્યાયસંપન્નવિભવ, શિષ્ટાચાર પ્રશંસા, સમાન કુલાચારી પણ અન્ય ગોત્રી સાથે લગ્ન, પાપ કાર્યનો ડર, પ્રસિદ્ધ દેશાચાર મુજબ વર્તન, કોઇનો અવર્ણવાદ ન બોલવો, જેના ઘરમાં પેસવા-નીકળવાના અનેક રસ્તા નથી તે, સદાચારીની સોબત, માતા-પિતાનો વિનય જાળવવો, ઉપદ્રવી સ્થાન—લડાઈ, દુષ્કાળનો ત્યાગ, નિંદવા યોગ્ય કામ ન કરવું, આવકમુજબ ખર્ચ, પેદાશ પ્રમાણે પોશાક, બુદ્ધિના આઠ ગુણને સેવવા, નિત્ય ધર્મને સાંભળવો, પાચન પછી નવું ભોજન, ખરી ભૂખ લાગે ત્યારે જમવું, પછી મિષ્ટાન્ન જોઇ લાલચ ન કરવી, ધર્મ-અર્થ-કામ એ ત્રણ વર્ગને સાધવા, અતિથિ-ગરીબને અન્નપાન આપવા, નિરંતર અભિનિવેશરહિત રહેવું, ગુણીજનોનું બહુમાન, નિષિદ્ધ દેશ-કાળનો ત્યાગ, શક્તિ મુજબ કામ કરવું, મા-બાપ-સ્ત્રી-સંતાનનુ પોષણ, વ્રત-જ્ઞાને મોટા પુરુષોને પૂજવા, દીર્ઘદૃષ્ટિપણું રાખવું, વિશેષતઃ સ્વગુણદોષની તપાસ, કૃતજ્ઞતા, લોકપ્રિય-વિનય વડે, લજજાળુ-મર્યાદાશીલ, દયાળુ, સુંદર આકૃતિવાન, પરોપકારી, અંતરંગ અરિજીત, વશીકૃત ઇન્દ્રિયગણ : ટૂંકમાં મોક્ષમાર્ગને
અનુરૂપ-અનુકૂળ જીવ ૭૧૫૭ ક્લેશરૂપ દુઃખ-પીડા રૂપ, અવિદ્યા-અસ્મિતા-રાગ-દ્વેષ-અભિનિવેશ પત્રાંક ૪૩૨ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને
તા. ૨૩-૨-૧૮૯૩ ૭૧૫૮ અવકાશિત ખાલી જગા કરવા ૭૧પ૯ અનવકાશપણે ખાલી જગા રાખ્યા વિના ૭૧૬૦ આત્મારામ માત્મ+રમ્ | આત્માના શુદ્ધ સ્વરૂપમાં રમતા, આત્મસ્વરૂપની મસ્તીમાં રહેનાર ૭૧૬૧ નિવૃત્તિક્ષેત્ર સંસારની ઉપાધિથી દૂર થઈ એકાંતવાસ સેવાય તેવું સ્થળ, આશ્રમ ૭૧ ૬૨ જે રૂપે
જે સ્વરૂપે પત્રાંક ૪૩૩ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને
તા.૨-૩-૧૮૯૩ ૭૧૬૩ અવલોકનથી અવતોન્ના જોવાથી, તપાસવાથી, નિરીક્ષણ કરવાથી, સમીક્ષા કરવાથી ૭૧૬૪ પતું
પોસ્ટકાર્ડ
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org