________________
સચોડો
:: ૨૫૩૪ ૭૦૮૬ નિદાનબુદ્ધિ નિત્તા નિયાણું, ધર્મક્રિયાના ફળ રૂપે ભૌતિક સુખની માગણી કરવી ૭૦૮૭ સંસારહેતુ સ+વૃ સંસારનો હેતુ, મૂળ કારણ ૭૦૮૮ સમૂળગી સાવ, તદ્દન, મૂળસહિત, સપૂચી ૭૦૮૯ પરમાર્થમૂળહેતુ શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થા અથવા સગુરુ, સન્શાસ્ત્ર અને
વ્યવહાર મનવચનાદિ સમિતિ તથા ગુપ્તિનો નિષેધ કર્યો નથી તેવો વ્યવહાર ૭૦૯૦ વ્યવહાર હેતુ જે વ્યવહારનું ફળ ચાર ગતિ થાય છે, જે વ્યવહારથી આત્માની વિભાવદશા
વ્યવહાર જવા યોગ્ય ન થાય તે ૭૦૯૧ દુરાગ્રહ દૂ++પ્રદ્દ ખોટી જીદ-હઠ ૭૦૯૨
સમૂળગો, સપૂચો (ચરોતરમાં), સંચોડો (સૌરાષ્ટ્રમાં) પૃ.૩૬૧ ૭૦૯૩ શુષ્ક અધ્યાત્મી શુક્ ભેદજ્ઞાન વિનાના કોરા-જૂઠા-વાચાજ્ઞાની (આત્મસિદ્ધ ગાથા પ,૬) ૭૦૯૪ પ્રસંગી પ્ર+સગ્ન સહવાસી, પરિચયી, ઓળખાણવાળા ૭૦૯૫ દુર્લભબોધીપણું સમ્યક્દર્શન આદિની પ્રાપ્તિની દુર્લભતા
O૯૬ નિષ્પક્ષપાતતા પક્ષપાતરહિતતા, મધ્યસ્થતા, તટસ્થતા ૭૦૯૭ પાતળાં પડ્યે મોળાં પડતાં, ઓછા થતાં, મંદ થતાં ૭૦૯૮ પ્રજ્ઞાવિશેષ વિશિષ્ટ બુદ્ધિમત્તા ૭૦૯૯ અંતર્ભેદ થયા વિના દશા ફર્યા વિના, અંતર ભેદાયા વિના; અંદરના-ભીતરના ઝઘડા વિના ૭૧૦૦ વિભાવ વિં+મૂ | પરવસ્તુના સંયોગે થતો વિકાર ૭૧૦૧ યોગ બાઝે યોગ-સંયોગ મળે, વળગે, ભટકાય, ભેટો થાય ૭૧૦ર પરાભવ પરી+મૂT હાર, પરાજય ૭૧૦૩ પ્રવાહ
પ્ર+ર્વ વહેણ ૭૧૦૪ છેદી
છિદ્ છેદ કરી, નાશ કરી પત્રાંક ૪૨૩ શ્રી કુંવરજીભાઈ મગનલાલને ૭૧૦૫ માર્ગના વિચાર મોક્ષમાર્ગના વિચાર ૭૧૦૬ વિયોગે વિ+પુના વિરહે, જુદા પડતાં પત્રાંક ૪૨૪ શ્રી કૃષ્ણદાસભાઈ આદિને
તા.૧૬-૧૧-૧૮૯૨ ૭૧૦૭ સમાગમ સમ્+મા+મ્ ! સત્સંગ ૭૧૦૮ પુનર્જન્મ પુન+જ્ઞનું ફરી જન્મવું તે, નવો જન્મ; પૂર્વજન્મ ૭૧૦૯ જોગનું સંબંધનું, યોગનું, સંયોગનું પૃ.૩૬૨ પત્રાંક ૪૨૫ શ્રી રેવાશંકરભાઈ જગજીવનભાઈને ૭૧૧૦ કઠિનપણું કઠણતા, સખતાઈ, કઠોરતા, કઠણાઇ, કડકાઈ ૭૧૧૧ પ્રાસંગિક દુઃખ પ્રસંગને લગતું, પ્રસ્તુત, સહવાસ-સીનું દુઃખ ૭૧૧ ૨ ઉદ્વેગ ૩+વિન્ ા વ્યાકુળતા, ચિંતા, દુઃખ ૭૧૧૩ અસ્પૃહાપણું મ+પૃદ્ ા ઇચ્છારહિતતા ૭૧૧૪ પરતંત્ર T+તના પરાધીન, પરવશ, તાબેદાર ૭૧૧૫ સમાન ઉદાસીનતા પરિણામોમાં સમતા ૭૧૧૬ મૂર્છાપાત્ર મમતા, મોહ, મૂંઝવણ રાખવા યોગ્ય
તા.૧૩-૧૧-૧૮૯૨
તા.૧૨-૧૨-૧૮૯૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org