________________
:: ૧૮૬ :: ૫૧૯૩ અભેદભાવે ભેદરહિતપણે, એકરૂપ થઇને, અદ્વૈતતાથી ૫૧૯૪ નમસ્કાર નમૂ+ગસુન+ાર નમન, વંદન, અભિવાદન, હાથ જોડવા, માથું નમાવવું ૫૧૯૫ પરમ જિજ્ઞાસા શ્રેષ્ઠ, ઉત્કૃષ્ટ, પરમ તત્ત્વ-મોક્ષને જાણવાની તીવ્ર ઇચ્છા ૫૧૯૬ અપૂર્વ પૂર્વ કદી ન બનેલું હોય તેવું; અવનવું ૫૧૯૭ પૂર્વાનુપૂર્વ અનુક્રમ, પરિપાટી ૫૧૯૮ વાસના વાસ્ પૂર્વના સંસ્કારોથી થયેલી મક્કમ કામના, મિથ્યાજ્ઞાનજન્ય સંસ્કાર,
અજ્ઞાન, લોકની, દેહની, શાસ્ત્રની એમ ૩પ્રકારે વાસના, ધર્મનાં ખોટા સ્વરૂપને
ખરું જાણવું તે. (ઉપદેશ છાયા ૧૦, પૃ.૭૧૮) ૫૧૯૯ મહાપુરુષના યોગે આ મહાપુરુષ પોતે –પરમકૃપાળુદેવના સત્સંગે, યોગે, જોગવાઈએ પ૨છે. પર્યત સુધી-લગી; અંત-છેવટ-સમાપ્તિ-અવસાન, સીમા-કિનારો, વ્યાસ-પરિધિ પ૨૦૧ મિથ્યાનામધારી ખોટું-અસત્ય-અવાસ્તવિક નામ ધારણ કરનાર, નામ “જૂઠા જીવ “સાચો પત્રાંક ૧૮૪ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને
તા.૨૬-૧૨-૧૮૯૦ પ૨૦૨ અભેદ ભક્તિએ એકરૂપ થઈને, પરાભક્તિએ, અભિન્ન ભાવે, જુદાઈ વિના પ૨૦૩ યોગ્ય વખતે અવસર આવ્યું, યોગ્ય સમયે પ૨૦૪ આધાર
+આશ્રય, ટેકો પ૨૦૫ નિમિત્ત માત્ર નિ+fમા નિમિત્ત કારણ, યોગ માત્ર, ફક્ત પ૨૦૬ નિષ્ઠા
નિ+થા વિશ્વાસ, શ્રદ્ધા, ભક્તિ, વફાદારી પત્રાંક ૧૮૫ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને
તા.૨-૧-૧૮૯૧ પર૦૭ હૃદય ભરાઈ હૈયું-દિલ-અંતઃકરણ શોકગ્રસ્ત થયું છે, ભારે થયું છે, લાગી આવ્યું છે,
આવ્યું છે શોકની લાગણીથી ડૂમો ભરાઈ ગયો છે પત્રાંક ૧૮૬ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને
તા.૫-૧-૧૮૯૧ ૫૨૦૮ આનંદવૃત્તિ આત્માના આનંદ વિચાર-વલણ-નિજાનંદમાં પ૨/૯ માર્ગાનુસારી આત્મજ્ઞાની પુરુષની નિષ્કામ ભક્તિ અબાધાએ પ્રાપ્ત થાય એવા ગુણોવાળા જીવ પર ૧૦ સૂઝતું નથી દેખાતું નથી, નજરે પડતું નથી, સમજાતું નથી પૃ. ૨૫૦ પત્રાંક ૧૮૦ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને
તા.૧૦-૧-૧૮૯૧ પ૨૧૧
અમાસ, વદ-કૃષ્ણપક્ષમાં ચંદ્રની કળા ઘટતી ઘટતી છેલ્લે દિવસે શૂન્ય પ૨૧૨.
હિમ્ વિભાગ, અંશ; ક્ષેત્ર, પ્રદેશ; વિષય-વાત-બાબત, અંગ, સ્થાન, મૂળ વતનઉપયોગ જ્યાંથી ફુરે છે તે આઠ રુચક પ્રદેશો; જેનાથી આગળ-પાછળ, ઉપર
નીચે, ઉત્તર-દક્ષિણ વગેરેનું જાણપણું થાય તે દેશ : પ૨૧૩ કણબી
ટુમ્બેિ ખેડૂત-પટેલ-પાટીદાર; સૌરાષ્ટ્રના વીરપર પાસેના ગામના અને ચાબખાથી જાણીતા ભોજા ભગતજી, ઈ.સ.૧૭૮૪-૧૮૪૯, નિરક્ષર, ૧૨ વર્ષ સુધી દૂધ ઉપર, પછી ગિરનારના સાધુનો સત્સંગ, ૧૨ વર્ષ ‘સોડમ્' ના જાપ
પછી થયેલું જ્ઞાન પ૨૧૪ કોળી
કીર્તિ પ્રાચીન કૌલ જાતિમાંથી ઊતરી આવેલી જ્ઞાતિ, નિરાંત નામના
કોળી ભગત – ‘નૂગરાને નવ જડે આરો', જેવા પ્રખ્યાત પદની રચના પ૨૧૫ જનમંડળ
લોકસમુદાય પર૧૬ અપિશ્ચાન અ-પિછાણ, ઓળખાણ નહોવી, અપરિચય, ઓળખાણ ન થવું-ન પડવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org