________________
:: ૧૫૬ :: ૪૩૯૦ ધ્યાનરૂપ વહાણ સંસાર રૂપી દરિયો તરવા માટે ધ્યાન રૂપી વહાણનો આધાર ૪૩૯૧ ગર્ભિત ગૃ++ફુતા ગર્ભયુક્ત, ભરેલું, છુપાયેલું, ઊંડાણમાં રહેલું પત્રાંક ૧૦૩ કોને ?
તા.૨૧-૧-૧૮૯૦ થી તા.૧૯-૨-૧૮૯૦ દરમ્યાન ૪૩૯ર. કાજળની કોટડી કાજળ જેવું કાળું અને કષાય રૂપી અંધકારનું ક્ષેત્ર-જગા-ઓરડી ૪૩૯૩ જાજ્વલ્યમાન ઝગઝગતું ૪૩૯૪ શ્રાદ્ધોત્પત્તિ શ્રાદ્ધ એટલે શ્રાવક ધર્મ, ઉત્પત્તિ એટલે પ્રગટતા; શ્રાવકપણું ૪૩૯૫ અલ્પહાસી ઓછું હસનાર, હસાહસ ઓછી કરનાર
પત્રાંક ૧૦૪ શ્રી ચીમનલાલ મહાસુખભાઈ (જૂઠાભાઈ)ને તા.૯-૨-૧૮૯૦ ૪૩૯૬ કેવલીગમ્ય કેવળી ભગવંત જાણે તે ખરું, ભગવાન જાણે ૪૩૯૭ વ્યવહારક્રમ વેપાર-ધંધાનો ક્રમ; લોકરિવાજનો ક્રમ-આક્રમણ ૪૩૯૮ પદાર્થો પદ્મ પદ-શબ્દનો ઉપયોગ-પ્રયોજન તત્ત્વો; જૈન-વેદાંતમાં ર, સાંખ્યમાં
૨૫, યોગમાં ૨૬, વૈશેષિકમાં ૬-૭, ન્યાયદર્શનમાં ૧૬ તત્ત્વ-પદાર્થ ગણાય છે ૪૩૯૯ યથાર્થ સાચા, ખરા, વાસ્તવિક, જેમ છે તેમ પત્રાંક ૧૦૫ કોને?
તા.૨૫-૨-૧૮૯૦ ૪૪) સદૈવ સ+વ હરહંમેશ, નિરંતર, સદાય ૪૪૦૧ સૂક્ષ્મ બોધ આત્મા જેવી સૂક્ષ્મ વસ્તુનો એથી પણ બારીક-નાજુક બોધ, સમ્યફદર્શન ૪૪૦૨ બ્રહ્મવ્રત વ્ર+વૃ બ્રહ્મચર્ય વ્રત, ૪થું વ્રત, મોટું વ્રત-પ્રતિજ્ઞા-આરાધના ૪૪૦૩ છેદવાનો છિદ્ ા ક્ષય કરવાનો, ટાળવાનો ४४०४ ઉપયોગ ૩૫+ગુન્ ! ધ્યાન, સાવચેતી, યત્ના, લક્ષ; આત્મ-ઉપયોગ ૪૪૦પ ઉપયોગ ભરનાર પૃ પૂરનાર; સંઘરનાર; માપ કરનાર; ભરતકામ કરનાર; ચૂકવનાર;
પરિણામ લાવનાર; પોષણ કરનાર, પૂર્ણ કરનાર ૪૪૦૬ ઉછરંગી ઉત્સાહ, ઉલ્લાસી, આનંદના ઉછાળાવાળો, હર્ષઘેલો ૪૦૭ ગુરુતી
+ વિશેષતા, મહાનતા, મહત્તા ૪૪૦૮ નિહારનો નિયમી શરીરના મળત્યાગની ક્રિયા જેવી જોઇએ તેવી અને આત્માને બાધા ન આવે
એમ કરનાર ૪૪૦૯ પુરુષ આત્મા પુરું=શ્રેષ્ઠ, ઉત્તમ. શેતેં=સૂએ છે, ઉત્તમ એવી જ્ઞાનચેતનાનો સ્વામી તે આત્મા પૃ૨૧૧ પત્રાંક ૧૦૬ શ્રી ચીમનલાલ મહાસુખભાઈ (જૂઠાભાઈ)ને તા.૨૦-૨-૧૮૯૦ ૪૪૧૦ રચના
રજૂ વ્યવસ્થા, નિર્માણ, ગોઠવણ, હ, બનાવવાની રીત ૪૪૧૧ માંડલિકો સમુદાય-મંડળના સભ્યો; ખંડિયો રાજા; જાગીરદાર, ગરાસદાર; સૂબેદાર ૪૪૧૨ જનમંડળ લોકસમૂહ, લોકસમૂદાય ૪૪૧૩ હતભાગ્યકાળ નસીબ હણાઈ ગયું હોય તેવો સમય, કમનસીબ કાળ
પત્રાંક ૧૦૭. કોને ? ૪૪૧૪ લોક સુ=જોવું, દેખવું. ધર્મ-અધર્મ-આકાશ-પુદ્ગલ અને જીવ,
આ ૫ અસ્તિકાય જેમાં રહેલા છે તે ૪૪૧૫
fપત્ રહસ્ય, તાત્પર્ય ૪૪૧૬ ઉદ્દેશ
+વિ નિર્દેશ, વ્યાખ્યાન, ખોજ, પ્રયોજન
તા.૭-૩-૧૮૯૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org