________________
:: ૧૫૭ ::
ભાણ
૪૪૧૭ ક્ષેમ f{ પ્રાપ્તનું (જ્ઞાન-દર્શન ગુણ-ઉપયોગ) રક્ષણ, રાજીખુશી,
પ્રસન્નતા, આનંદ, શાશ્વત આનંદ ૪૪૧૮ જવાપ
જવાબ ૪૪૧૯ સ્યાદ્વાદ અનેકાન્તવાદ, અપેક્ષાવાદ ૪૪૨૦ યોગી કને સયોગી કેવળી પાસે; યોગ્ય આત્મા પાસે ૪૪૨૧ અલોકે દેખ જીવ-પુદ્ગલ આદિ રહિત આકાશ (અલોક)ને જો, દેખ ૪૪૨૨ ઓરતો આશા, ઇચ્છા ૪૪૨૩
મા, મા પૂર્ણ પ્રકાશે તે સૂર્ય ૪૪૨૪ બંધમુક્તિયુત યુ+વત | બંધમોક્ષ યુક્ત-જોડાયેલો, બંધમોક્ષ સહિત; ૪ હાથનું માપ તે યુત ૪૪૨૫ સદીવ સાવા સદૈવ, નિરંતર, સર્વદા ૪૪૨૬ છેહ
છેક, છેડો, છે; ત્યાગ; વિશ્વાસઘાત પૃ.૨૧૨ પત્રાંક ૧૦૮ કોને ?
તા.૨૦-૨-૧૮૯૦ થી તા.૨૦-૩-૧૮૯૦ દરમ્યાન ૪૪૨૭ બ્રમા મા પ્રમ્ | ભ્રમમાં ન રહે, ભરમાઈશ નહીં ૪૪૨૮ સમશ્રેણી સમભાવની ચાલુ રહેતી પરિણતિ ૪૪૨૯ યથાયોગ્યપણે યથાત+પુના જેવો જોઈએ તેવો, યથોચિત, ઉપયુક્ત ૪૪૩૦ વ્યાખ્યા વિ+મા+રા ટીકા, વિસ્તૃત અર્થ, વર્ણન ૪૪૩૧ ત્રાહિત તટસ્થ, અપક્ષ, તિરોહિત; ઓળખાણ કે સંબંધ ન હોય તેવું ૪૪૩૨ પ્રબળ વિચારણા પ્રખર-બલિષ્ઠ-અતિશય બળવંતી વિચારણા, ચિંતન, તત્ત્વનિર્ણય, મીમાંસા પૃ.૨૧૩ ૪૪૩૩ ભોગી પુન | ભોગ-ઉપભોગ કરનાર, સંસારી, ગૃહસ્થી ૪૪૩૪ યોગી યુન્ ! ત્યાગી ૪૪૩પ વાંછો
વીણ્ T ઇચ્છો ૪૪૩૬ અપુનવૃત્તિરૂપે ફરી ન શીખવું પડે તેવી રીતે ४४39 બાધતા વાળું બાધા, પીડા, મુશ્કેલી, અંતરાય, કષ્ટ, આપત્તિ, હાનિ, ભય; ખંડન ૪૪૩૮ નિર્ભય નિરૂપી . ભયમુક્ત, ભયરહિત, આ લોકનો, પરલોકનો, આજીવિકાનો,
આરક્ષાનો, અકસ્માતનો, વેદનાનો અને મરણનો એમ ૭ ભય વિના ૪૪૩૯ રંજન કરવામાં રન્ના રાજી રાખવામાં, ખુશ કરવામાં, ખુશ કરવામાં, અનુરાગ કરવામાં ૪૪૪૦ રંજન થવામાં રાજી થવામાં, ખુશ થવામાં, પ્રસન્ન થવામાં, અનુરાગી થવામાં પૃ.૨૧૪ પત્રાંક ૧૦૯ કોને? ૪૪૪૧ વિંધ્યાપુત્રવત્ અશક્ય જેવું ૪૪૪૨ પ્રત્યક્ષ વસ્તુનો પ્રગટ અનુભવી વિદ્યમાન ગુરુનો ૪૪૪૩ આત્મવેત્તા વિદ્ ! આત્માને ઓળખનાર-જાણનાર, આત્મજ્ઞ, સમયજ્ઞ
પત્રાંક ૧૧૦ કોને ? ૪૪૪૪ ચક્ષુગોચર વધુ+જોરા રૂપી, આંખથી જોઈ શકાય તે ૪૪૪૫ દેહાંતર વિ+જોર I બીજો દેહ-શરીર પત્રાંક ૧૧૧ કોને ?
તા.૨૦-૨-૧૮૯૦ થી તા.૨૦-૩-૧૮૯૦ દરમ્યાન ૪૪૪૬ નિભાવ્યો આવજે નિHવત્ ા નિર્વાહજે, ટકાવજે, નિભાવજે, નિભાવતો રહેજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org