________________
:: ૯૩ :: ૨૭૩૪ ‘વં નહાય પછિમ' શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩મા અધ્યયનમાં શ્રી કેશી-ગૌતમ સ્વામીના
સંવાદની છેલ્લી ૨૬ મી ગાથા, પાછલા તીર્થકરના શિષ્યો વાંકા અને જડ (થશે)'; વાંકા એટલે ભગવાનનું કહેલું માન્ય થાય એવી સરળતા વિનાના, વ્રતમાં બારી ઉઘાડી રાખનાર, દૂધમાંથી પોરા કાઢનાર, અવળા અર્થ કરનાર;
જડ એટલે બુદ્ધિ-વિચાર વિનાના ૨૭૩૫ ધર્મતીર્થ જે ધર્મથી તરાય તે ધર્મતીર્થ પૃ.૯૦ ૨૭૩૬ દાઝ.
ગરજ, ગ્રાહકતા, જિજ્ઞાસા ૨૭૩૭ શોધ
સુધા શંકાનું સમાધાન, આત્મજ્ઞાનમાં શંકિત ન રહે તે યથાર્થ શોધ ૨૭૩૮ અર્ધદગ્ધો અરધું-કાચું સમજનાર, થોડું કે નહીં એવું જાણનારા ૨૭૩૯ અહપદ વધારે જાણ્યાનું અભિમાન ૨૭૪૦ દૃષ્ટિવાદ ૧૨ અંગમાં છેલ્લે જે પહેલું રચાયેલું પણ ન સમજાતાં આચારાંગ સૂત્ર
વગેરે ૧૧ અંગ રચાયાં, જેમાં ૧૪ પૂર્વ હતાં, પણ આખું અંગ મળતું નથી ૨૭૪૧ પરમાવધિજ્ઞાન આખો લોક જાણે અને સાથે અલોકનું યે થોડું જાણે એવું અવધિજ્ઞાન જે
મન:પર્યવ જ્ઞાન પછી અને કેવળજ્ઞાનની પહેલાં થાય ૨૭૪૨ અનેકાંત શૈલી સ્યાદ્વાદ શૈલી ૨૭૪૩ કથનરૂપ મણિ કથન રૂપી મોતી, રત્ન, સ્ફટિક ૨૭૪૪ ઉત્તમ અને શાંત મુનિ સમ્યફદર્શન સહિત અને કષાયરહિત મુનિ ૨૭૪૫ વિમળ આચાર અતિચાર ન લાગે એવી રીતે વ્રત પાલન ૨૭૪૬ વિવેક વિ+વિન્દ્ર જ્ઞાનદર્શનાદિ સ્વભાવને પોતાનું સ્વરૂપ જાણે અને અજ્ઞાન-અદર્શનને
છોડે તે, ભેદજ્ઞાન ૨૭૪૭ તીર્થ
7+થન્ ! તરવાનું સ્થાન; શાસન-સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ સંઘ શિક્ષાપાઠ ૫૪ અશુચિ કોને કહેવી?
એપ્રિલ ૧૮૮૪ ૨૭૪૮
જ્ઞા+સના કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષની અભિલાષા, ભવનો ખેદ, અંતરમાં
દયા હોય તે (શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા ૧૦૮); પોતાની પકડ મૂકે તે ૨૭૪૯
સન્ ! જેણે આત્મા પ્રાપ્ત કર્યો છે તે ર૭૫૦ અશુચિ અપવિત્રતા, અસ્વચ્છતા ૨૭પ૧ રેડવવું ચલાવી લેવું, રોળવી લેવું ૨૭૫૨ પગરખાં પદ્વીપ્રરક્ષક | બૂટ, ચંપલ, જોડા, પગરક્ષક ૨૭પ૩ આતાપના ખુલ્લા પગે સૂર્ય પ્રકાશમાં ગરમ રેતી પર ઊભા રહેવું કે કાયોત્સર્ગ કરવો ૨૭૫૪ સંસારી કર્તવ્ય સંસારી ભોગ ૨૭૫૫ થાવજીવ જીવે ત્યાં સુધી, જિંદગીભર, આજીવન ૨૭પ૬ ફૂટી બદામ ફૂટેલી-ફાટ પડી ગયેલી બદામ; હલકું ચલણ પૃ.૯૮ ૨૭પ૭ સ્થૂળ બુદ્ધિ ઉપલક દૃષ્ટિએ વિચારતાં ૨૭૫૮ કામાગ્નિની પ્રદીપ્તતા કામભોગની તીવ્ર ઇચ્છા ૨૭૫૯ શૌચાશૌચ પવિત્ર-અપવિત્ર, મલિન-અમલિન; આત્માની પવિત્રતા-દેહની મલિનતા
જિજ્ઞાસુ
સંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org