________________
માદા-કૂલ
વાંની જોડમાં ખાડાવાળું મરડવું. (૩) વગેરેની જોડમાંનું તીણા અવાજ આપતું (૪) આટાવાળી ચાકી
નગારાં તબલાં જા મેાઢું નંગ. [હોય તેવું ફૂલ માદા-ફૂલ ન. [+જએ ‘ફૂલ.’] માત્ર જેમાં સી-કેસર માદામ સ્ત્રી. [અં. મૅડમ] યુરેપિયન સ્ત્રી, મડમ માદા-હીરા પું. [જએ ‘માદા’ + ‘હીરા,’] ફાટવાળા હીરા (જેની ભસ્મ માત્ર સ્ત્રીઓ જ વાપરી શકે.) માદારી . [જુએ ‘મા' + ‘દારી.'] માપવાની દેરી, માદ્રી સી. [સં.] મદ્ર દેશના રાજાની પુત્રી અને ભરતવંશી રાજા પાંડુની બીજી રાણી (નકુળ-સહદેવની માતા). (સંજ્ઞા.)
[ફીત
૧૭૮૩
માધવ પું. [સં., મા + વ = લક્ષ્મીના પતિ' એવી પણ વ્યુત્પત્તિ જાણીતી, પણ એ અસ્વાભાવિક, મધુના વંશ'માં અવતર્યાને કારણે માધવ] મધુ યાદવના વંશમાં અવતરેલા ભગવાન શ્રીકૃષ્ણ, (સંજ્ઞા.) (૨) [‘મધુ' = ચૈત્ર, એમાંથી વિકસતા ‘માધવ’] વૈશાખ મહિનેા (સંજ્ઞા.) માધવડા યું. ગાય અને બળદના ગળામાં થતા એક રેગ માધવ-માસ પું. [સં.] જએ ‘માધવ(ર).'
માધવી, ૦ લતા સી. [સં.] એક જાતની સુગંધી ફૂલવેલ, મધુ-માધવી
માધુકરી, વૃત્તિ સ્રી. [સં.] ભમરાની જેમ ઘેર ઘેર ફરી માગવામાં આવતી બ્રિક્ષા (બ્રાહ્મણ બ્રહ્મચારીએ અને સંન્યાસીઓ માટેની) માધુરી` શ્રી, [સં.] માધુર્ય માધુ(-ધા)રી સી. [અર. મજૂરી] સરકારી મહેસૂલ ભરી શકવાની અશક્તિને કારણે જમીન સરકારને પાછી આપી
વાની શરત
માધુર્ય ન. [ä,] મધુરપણું, મધુરતા, મીઠાશ. એલીગન્સ’ (ર.મ.) (૨) લાલિત્ય, સૌદર્ય, ખૂબસૂશ્તી, લાવણ્ય, (૩) કાન્યના ત્રણ ગુણેામાંના એક ગુણ કે જેમાં કર્કશ વર્ષાં ન આવી શકે. (કાવ્ય.) માધુર્ય-ભક્તિ સ્ત્રી. [સ.] ગૈાપી-ભાવે કરાતી ભગવાનની [કરનાર (વર્ણ.) (કાવ્ય.) માધુર્ય-વ્યંજક (-વ્ય-જક) વિ. [સં.] માધુર્યં ગુણને સ્પષ્ટ માધારી જએ ‘માધુરી, કૈંક
ભક્તિ
માધ્યમ વિ. [સં.] કાઈ પણ એ પદાર્થ કે વ્યક્તિ વચ્ચેનું,
‘મીડિયમ.' (૨) ન. શિક્ષણની ભાષા, ‘મીડિયમ’ માધ્યમિક વિ. [સં.] મધ્યમને લગતું, વચ્ચે આવેલું. (૨) (૨) શિક્ષણમાં પ્રાથમિક અને મહાશાળા વચ્ચેનું, સેકન્ડરી.' (૩) પું. બૌદ્ધ મતના ચાર પ્રકારમાંના એક મત, શૂન્ય-વાદ, (સંજ્ઞા.) માધ્યમિક શાલા(-ળા) સ્રી. [સં.] પ્રાથમિકનાં સાત ધારણ પછીની અને મહાશાળા (કાલેજ)ના પહેલા વર્ષ પહેલાંની મધ્યકક્ષાની શાળા, સેકન્ડરી સ્કૂલ,’ ‘હાઇસ્કૂલ' માધ્યમિક શિક્ષણ ન. [સ.] માધ્યમિક શાળાએમાં
અપાતી કેળવણી, સેકન્ડરી એજયુકેશન' માધ્યસ્થી સ્ત્રી, -સ્થ્ય ન. [સં.] મસ્થપણું, તટસ્થપણું, તાટસ્થ્ય. (ર) લવાદી
Jain Education International2010_04
માનનીય
ભાષ્યંદિની (માધ્યન્દિની) વિ. સ્રી. [સં.] શુકલ યજુર્વેદની એ નામની એક શાખા. (સંજ્ઞા.) માધ્યાહનિક વિ. [સં.] મધ્યાહ્નને લગતું, ખપારનું માળ વિ. [સં.] મધ્વાચાર્યના વૈષ્ણવ મતને લગતું. (ર) એ મતનું અનુયાયી
માન ન. [સં.] માપ, પ્રમાણ. (ર) તાલ, વજન. (૩) આંકડાની ગણતરીના કાઠા, ‘લોગેરિધમ' (ગ.) (૪)[સેં.,પું.] અભિમાન, ગર્વ. (૪) આબરૂ, પ્રતિષ્ઠા, (૫) સમાન. ૦ આપવું, ॰ દેવું (રૂ.પ્ર.) સત્કારવું. • ઊતરવાં (રૂ.પ્ર.) માનપ્રતિષ્ઠા ઓછાં થયાં. • કરવું (૩.પ્ર.) મગરૂરી ૨ાખવી. ૦ ખાવું (રૂ.પ્ર.) પેાતાનું મેધાપણું બતાવવું. (ર)માન મેળવવાનું મન હોવું. નું 'હું (રૂ.પ્ર.) માની સ્વભાવનું. ૦ મળવું (૩.પ્ર.) સત્કાર થવા. ૭ મા(-માં)ગવું (૩.પ્ર.) બહારી નાના કરી માનની અપેક્ષા રાખવી. માં રહેવું (૨:વું) મેલે। પકડી રાખવા. મૂકવું (રૂ.પ્ર.) અભિમાન જતું કરવું. મેળવવું (રૂ.પ.) સત્કાર પામવે, ૦ માડવું (રૂ.પ્ર.) સામાનું અભિમાન ઉતારવું. • રહેવું (ř:વું) (રૂ.પ્ર.) આમન્યા સચવાવી.. ॰ રાખવું (૩.પ્ર.) સામાનું મન સાચવવું] [પક્ષ તે ‘જન) માન . [જુએ માનવું.'] લગ્નમાં કન્યાપક્ષ. વરમાન અકરામ ન. [સં. + ? ] સારો આવકાર માનપાન અને ગૌરવ, ઇકામ વગેરેની નવાજેશ માન(-કા)રી હું. [સં. માન દ્વારા] માનને પાત્ર પુરુષ માન-કષાય પું. [સં.] અભિમાનરૂપી દાય. (જૈન.) માન-કારી જએ માનકરી.’ મેળવવાનું લાલચું માન-ઘેલું (ધૈણું) વિ. [જુએ માન' + ધેલું.’] સંમાન માન-ચાંદ ન., અ.વ. [સં. + ચાંદ.'] સંમાન સાથે ઇલકામના ચંદ્રક [કરેલા નકશા, ‘રિલીફ-મૅપ’ માનચિત્ર ન. [સં.] પ્રદેશના માપ પ્રમાણે ઉપસાવીને માન-ચિહ્ન ન. [સં.] પરીક્ષામાં ઉત્તીર્ણ થવા બદલ મળતું
પ્રતીક, ડિગ્રી’
ર
[તરફની આ માન-ડી . [જુએ ‘માન '+ગુ. ‘ડી' ત.પ્ર.] કન્યાપક્ષ માનત,-તા સી. [જુએ માનવું' દ્વારા. સર૦ અર.
મિન્નત' = ભલાઈ] બાધા, આખડી, નીમ, વ્રત, અગઢ. {॰ કરવી (રૂ.પ્ર.) બાધા આખડી વિધિપૂર્વક પૂરાં કરવાં. ૦ માનવી (કે રાખવી) (રૂ...) ઇષ્ટ સિદ્ધિ ન થાય ત્યાંસુધી અમુક અગઢ રાખવી. • મૂવી (૩.પ્ર.) માનતા પૂરી કરવી-આખડી છે।ડવી] માન-તૃષ્ણા સ્ત્રી. [સં.] સંમાનની લાલસા માનદ વિ. [સં.] માન આપનાર, સત્કાર કરનાર (અદ્વૈતનિક સેવા આપનારને માટે 'માન' અગાઉ વ્યાપક હતા, પરંતુ એના અર્થ બીજાને માન આપનાર' થતા હાઈ માન પામનારને માટે હવે ભાનાહ' વ્યાપક બન્યા છે, નનરી' માટે) ‘ઑનરી’ (મ.સ.) માન-દંડ (ણ્ડ) પું. [સં.] માપવાના ગજ કે સાધન. (૨) (લા.) ગુણન્દ્રાષ-લક્ષણાના કયાસ કાઢવા એ, કસેાટી, ચકાસણીનું ધેારણ, શાસ્ત્રીય ધેારણ, એબ્જેકટિવ ક્રાઇટેરિયા' માનનીય વિ. [સં.] માન આપવાને લાયક, સંમાન્ય,
www.jainelibrary.org
For Private & Personal Use Only