________________
મંડળિક
૧૭૬૯
‘મંડલાકૃતિ.’ મંડળિક (મળિક) જઆ ‘મંડલિક’-મંડલીક.’ મંઢળી (મડળી) જુએ ‘મંડલી.’ મંડળીક (મડળીક) જએ ‘મંડલીક.’ મંડળી-નૃત્ય (મડળી-) જઆ મંડલી-નૃત્ય.’ મંડળેશ્વર (મદ્ગળેશ્વર) જઆ ‘મંડલેશ્વર,’ મંઢાઈ (મણ્ડાઇ )· સ્ત્રી. [જ માંડવું + ગુ. ‘આઈ ' કૃ.પ્ર.] નાણું ધીરનાર વ્યાજ ઉપરાંત કાંઈ લઈને ચાપડામાં ખાતું પાડી આપે છે એ મહેનતાણું, મંડામણ મંડાઉ (મડાઉ) વિ. [જએ ‘માંડવું’ + ગુ. ચણતરમાં માંડી શકાય તેવું (પથ્થરનું એલું) મંઢાણુ (મણ્ડાણ) ન. [જ
’કૃ.પ્ર.]
‘માંડવું’+ ગુ. ‘આણ’ કૃ×.] માંઢવું એ, શરૂઆત કરવી એ, આરંભ. (ર) વરસવા માટે વાળેનું ઘેરાઈને ઘૂમવું એ. (૩) મૂળ પાયેા. (૪) કવા કે વાવ ઉપરના થાળા ઉપરના કાસ માટેના માંચડા. (૫) સારંગીમાં નીચેના પહેાળા ભાગ, (૬) વૈષ્ણવાને ઉતારા અને ભેજનનું સ્થાન, (પુષ્ટિ.) મંઢાપા પું. [જએ માંડવું' + ગુ. ‘(આ)પું.' કૃ.પ્ર.] ઘરમ ધરણુ કરીને ફરી ઘર માંઢવું એ
મંઢામણુ (મણ્ડામણ) ન., -ણી સ્ત્રી. [જએ ‘માંડવું” + ગુ. ‘આમણ’ ‘આમણી' રૃ. પ્ર.] જએ ‘મંડાઈ ’ મંડાવવું, મંઢાલું આ માંડવું”માં. અંતિત (મણ્ડિત) વિ. [સં.] શણગારેલું, શેભિત કરેલું મંડીલ (મણ્વીય) જએ ‘મંદીલ’. મંડૂક (મક) પું, [સ.] દેડકા મંડૂક-ષ્ટિ (મણૂક") સ્ત્રી, [સં.] દેડકા જેવી સંકુચિત નજર, સંકુચિત ભાવના
મંડૂક-સંતૃપ્તિ (મક-સતૃપ્તિ) સ્ત્રી. [સં.] ચાડાથી સંતાય, ‘સેલ્ફ-કૅપ્લૅસન્સી' (અ.રા.) મંડૂકાસન (મણૂકાસન) ન. [+સં. માસન] ચાગનું એ નામનું એક આસન. (ચેગ.) મંડ્ર (મહૂર) ન. [સં.] લેાખંડના કાટની દવા તરીકે ઉપયેાગમાં આવતી ભસ્મ, (વૈદ્યક.)
મંત્રમુગ્ધ
મંત્ર (મન્ત્ર) પું. [સં.] વિચાર. (ર) મંત્રણા, વિચારણા. (૩) ધારી અસર કરનાર મનાતું રહસ્યપૂર્ણ વાકષ, (૪) વૈદિક ઋચા. (૫) જાદુઈ ઇલમ, જંતર-મંતર. [॰ આપવા, ૦ દેવા (રૂ.પ્ર.) શિષ્યને દીક્ષા આપવી. ♦ કરવા (રૂ. પ્ર.) રહસ્યમય વિચાર કરવા. ૦ ફૂંકવા (રૂ.પ્ર.) મંત્રપ્રયાગ કરી શક્તિ અર્પવી.૰ ભણાવવા (રૂ. પ્ર.) ખાટી શિખામણ આપવી. ૦ મારવા (રૂ.પ્ર.) મંતરી આપવું. • મૂકા, ૦ મેલવા (રૂ. પ્ર.) છૂપી સલાહ આપવી]
મંત્ર-કર્તા (મન્ત્ર-) વિ.,પું. [સ, મન્દર્ મન્ત્રાળાં વાતો, પું.], મંત્ર-કાર (મન્ત્ર) વિ., પું. [સં.] મંત્ર કે મંત્રોના રચનાર ઋષિ મંત્ર-કાલ(ળ) (મન્ત્ર-કાલ-ળ), પું. [સં.] વેની સંહિતાએની રચનાના સમય, સંહિતા-કાલ મંત્ર-ગૃહ (મન્ત્ર) ન. [+સં,, પું. ન.] ખાનગી મંત્રણા કરવાનું મકાન, મંત્રણાલય
.
અંતર (મન્તર) પું, [સં. મન્ત્ર, અર્વા, તદ્ભવ] જાદુઈ મંત્ર, જંતર-મંતર. [॰ દેવા (રૂ. પ્ર.) ચેલાને દીક્ષા આપવી. ૦ પઢવા (રૂ.પ્ર.) જાદુઈ અસર કરવી. ॰ ફૂં કા • મારા (૬. પ્ર.) જાદુઈ અસર કરવી. ૦ મૂકવા, ॰ મેલવા (રૂ. પ્ર.) છૂપી સલાહ આપવી] [મેલી વિદ્યા, જાદુગરી અંતર-જંતર (મ-તર-જન્તર) પું., અ.વ. [+ જએ ‘જંતર.’] મંતરવું (મન્તરણું) સ.ક્રિ. [સં. મન્ત્ર, અ†. તદ્દ્ભવ] મંત્ર ખેલી એની અસર ઊભી કરવા પ્રયત્ન કરવેા. (ર) (લા.) ભરકી નાખવી, ભરમાવવું. (૩) છેતરવું, (૪) સંભેગ કરવા. [ચાથી અંતરવી (ચાથી મન્તરવી) (ફ્. પ્ર.) સંભેાગ કરવા (એક ગાળ). અંતરાવું કર્મણિ, ક્રિ. અંતરાવવું છે.,સ.ક્રિ.
સંતરાવવું, અંતરાવું જુએ અંતરનું’માં. મંતવ્ય (મન્તવ્ય) વિ. [સં.] માનવા જેવું, માની શકાય તેવું. (૨) ન. માન્યતા, ધારણા, મત, અભિપ્રાય
Jain Education International2010_04
મંત્ર-જ્ઞ (મન્ત્ર-) નિ., પું. [સ.] છાની વાત જાણી ભાવનાર ગુપ્તચર જાસૂસ. (૨) મંત્રણામાં કુશળ માણસ મંત્રણા (મ-ત્રણા) શ્રી. [સં.] પરસ્પર મળી ખાનગી રીતે કરવામાં આવતી વિચારણા, ખાનગી મસલત. (૨)
વાટાઘાટ
મંત્ર-૬ (મત્ર-) વિ. [સં.] સલાહ-સૂચન-શિખામણ આપ નાર, ‘કાઉન્સેલર’ (મ.સ્.) [આપનાર ગુરુ મંત્ર-દાતા (મન્ત્ર) વિ., પું. [સં. મન્ત્રણ્ વારા પું.] મંત્ર મંત્રદ્રષ્ટા વિ., પું. [સં.] હૃદયમાં જેને તે તે વૈદિક મંત્રની
સ્ફુરણા થઈ હતી તેવા ઋષિ
મંત્ર-દોષ (મન્ત્ર) પું. [સં.] સાધુને આહાર-પાણી લેતાં લાગતું એક પ્રકારનું પાપ. (જૈન.) મંત્ર-ધારી (મન્ત્ર-) વિ. [સં., પું.] ગુરુ પાસેથી મંત્ર લઈ ધારણ કરનાર (શિષ્ય)
મંત્ર-પરિષદ (મન્ત્ર-) . [+ સં. fવદ્ ] ખાનગી મંત્રણા
કરવાની સભા કે મંડળી ચા સમિતિ મંત્ર-પુષ્પાંજલિ (મન્ત્ર-પુષ્પાલિ) પું., શ્રી. [સં., પું.] હથેળીમાં ફૂલ રાખી સ્તુતિના મંત્ર ખેલતાં મૂર્તિ ઉપર ફૂલ ચડાવવાના વિધિ. [॰ કરવી (રૂ. પ્ર.) સારે એવા માર મારવા કે ઠપકો આપવા] [કરવાની ક્રિયા
મંત્ર-પ્રયાગ (મન્ત્ર-) વિ. [સં.] મંત્ર ભણી એના ઉપયેગ મંત્ર-પૂત (મન્ત્ર-) પું. [સં.] મંત્ર ભણી પવિત્ર કરવામાં આવેલું. (૨) (લા.) સારી રીતે મંત્રણા કર્યાં પછી નિર્ણીત કરેલું [અક્ષર, બીજ-મંત્ર મંત્ર-બીજ (મન્ત્ર) પું. [સં.] મંત્રના આદ્યાક્ષર કે મુખ્ય મંત્ર-બ્રાહ્મણ (મન્ત્ર) ન. [સં.] છાંદોગ્ય ઉપનિષદને એ નામના એક ખંડ, (સંજ્ઞા.) મંત્ર-ભાગ (મન્ત્ર-) પું. [સ.] સમગ્ર વૈદિક સાહિત્યમાંના ચારે વેદાની સંહિતાના હિસ્સા (બ્રાહ્મણ આરણ્યક ઉપનિષદ સિવાયના) [ક્રિયા મંત્ર-ભેદ (મન્ત્ર-) પું. [સં.] ગુપ્ત વાત ખુલી પાડી દેવાની મંત્ર-મુગ્ધ (મન્ત્ર-) વિ. [સં.] (લ.) તદ્ન દિઢ, દિંગ થઈ ગયેલું, ખૂબ નવાઈ પામી રહેલું, આખું
For Private & Personal Use Only
www.jainelibrary.org