________________
તાલિમ
તાલિબ વિ. [અર.] ઇચ્છા કરનાર, ઇચ્છનાર, ઇચ્છુક તાલિયા-રાળ (-રોળ્ય) સ્ત્રી. [રવા.] રોકકળ, ડાર્ડ તાલિયું ન. નાની ચીજો વહાણમાં લેવા માટેનું લાકડાનું સાધન, કંપે.. (વહાણ,)
૧૦૭૮
તાલી સ્ત્રી. [સં. સાRsિhા> પ્રા. તાત્ઝિા] જુએ ‘તાળી.' તાલીમ સ્ત્રી. [અર. તઅલીમ્ ] શિક્ષણ, કેળવણી, ‘ટ્રેઇનિંગ.' (૨) શારીરિક કેળવણી [તાલીમી નિશાળ તાલીમ-ખાનું ન. [+જુએ ‘ખાનું.'] તાલીમ-શાળા, તાલીમબદ્ધ ૧. [+ સં.], તાલીમ-બંદુ (-અન્હ) વિ. [+ ફ્રા. ‘ખ૬] તાલીમ લીધી છે તેવું, ‘ટ્રોઇન્ડ’ તાલીમ-બાજ વિ. [+ ફા. પ્રત્યય ] જએ ‘તાલીમબદ્ધ.’ (૨) (લા.) ધૂર્ત, તારુ
તાલીમબાજી સ્ત્રી, [ + ગુ.‘ઈં 'ત, પ્ર.] તાલીમબાજ હાવાપણું. (૨) (લા.) ધૂર્તતા, ધુતારા-વેઢા તાલીમ-વર્ગ પું. [ + સં.] તાલીમ આપવાના વર્ગ (વ્યવસ્થા અને સ્થાન)
તાલીમાથી વિ. [+ સં. મ↑ યું.] તાલીમ લેવા માગનારું, તાલીમની ઇચ્છાવાળું. (૨) તાલીમ લઈ રહેલું તાલી-મિત્ર જુએ ‘તાળી-મિત્ર.’ તાલીમી વિ. [જુએ ‘તાલીમ' + ગુ. ‘ઈ ' ત. પ્ર.] તાલીમને લગતું, તાલીમનું. (૨) ઉમેદવારી કરતું, શિખાઉં, ‘એપ્રેન્ટાઈસ.’ (૩) કુશળ, તાલીમ-બાજ, ‘કિર’ તાલીશ(-સ)પત્ર ન [ ‘તાલીશ,-સ’ + સં.], શ્રી શ્રી. [+ ગુ. ‘ઈ' સ્વાર્થે ત. પ્ર.] એક જાતના સુગંધી છેડ તાલુ ન. [સં.] તાળવું તાલુક-દાર હું. [જુએ ‘તાલુકા’ + ફા, પ્રત્યય.] તાલુકાના વહીવટ કરનાર અધિકારી. (ર) તાલુકાના ધણી ગરાસિથા તાલુકદારી' વિ. [+ ગુ. ' ત. પ્ર.] તાલુકદારને લગતું તાલુકદારી સ્ત્રી. [ + ગુ. ઈ*' ત. ×. ] તાલુકદારનેા
અધિકાર કે વ્યવસાય
તાલુકા-કક્ષા સ્ત્રી. [જુએ ‘તાલુકા’ + સં.] તાલુકાની સત્તા સુધીની સ્થિતિ, ‘તાલુકા-લેવલ’
તાલુકા હું. [અર. તઅલ્લુકહ્] એક મેટા ગામને વહીવટી કેંદ્ર રાખી આસપાસનાં ગામડાંએના વહીવટી એકમ, મહાલ, ‘સબ-ડિસ્ટ્રિક્ટ'
તાલુ-દેશ પું. [ર્સ,] તાળવાના ભાગ, તાળવું તાલુ-પટલ ન. [સં.] તાળવાનું પડ, તાળવાનું તળું તાલુ-પાક હું. [સં.] તાળવું પાકવાના રોગ તાલુ-પૃષ્ઠન. [સં.] જએ ‘તાલુ-પટલ.’ [લ ઉપરના) તાલુ-મૂલ(-ળ) [ર્સ.] તાળવાના મૂળના ભાગ (જિહ્વાતાલુ-સ્થાન ન. [સં.] તાળવું (જ્યાંથી તાલવ્ય સ્વરા અને વ્યંજના ઉચ્ચરિત થાય છે.) (વ્યા.)
d.
તાલવ્ય. (ન્યા.)
તાલુસ્થાની વિ. [સં., પું.], નીય [સં.] તાળવાને લગતું, [મથાળાના ભાગમાંનું પડ તાણું ન. [જુએ ‘તાલૐ' + ગુ. *'ત. પ્ર.] પીના તાલે ન. [અર. તાલિ] ભાગ્ય, નસીબ, કિંસમત તાલે-વર વિ. [+ ફ઼ા. પ્રત્યય], તાલુ-વંત (-વન્ત), તાલેવન વિ. [+ સં. વાન્ પું. > અંત] ભાગ્યવાન, નસીબદાર,
Jain Education International_2010_04
તાવિત
સલાગી. (૨) (લા.) ધનિક, પૈસાદાર, શાહુકાર તાલેવારી સ્રી. [જએ ‘તાલ' દ્વારા.] ભાગ્ય, નસીબ. (૨) શ્રીમંતાઈ, શાહુકારી. (૩) ઉત્કર્ષ, ચડતી તાલેથ ન. [સં. રાજ + ] તાલની એકરૂપતા, તાલના સુમેળ. (સંગીત.)
તાલાટે પું. [સં. જ્ઞા- દ્વારા] જુએ ‘તાળાટ.’ તાવ॰ હું, [ સં. સાવ > પ્રા. તાવ, પ્રા. તત્સમ] શરીર તપી આવવાના રેગ, જવર, મુખાર. [॰ દેવા (રૂ. પ્ર.) મૂછે વળ દેવે] તાવ પું. જુએ તા.’
તાલ-ચત વિ. [+ સં.] તાવમાં સપડાયેલું તવ પું. [જએ તાવ' દ્વારા.] તપાટ, તાપ તાઢિયા પંપ (-૫૫) પું. [અસ્પષ્ટ + અં.] (લા.) ખેતીનું એક જાતનું એજર
તાવડી સ્ત્રી. [જુએ ‘તાવડા’+ ગુ. ‘ઈ’ પ્રત્યય.] કઢાઈ, પેણી. (૨) કાના ગ્રાફની ચૂડી. [॰ તઢાકા કરવી (૨. પ્ર.) ખાવા અને ન હોવું]
તાવડી-વાજું ન. [+ જ આ ‘વાજ.’] થાળી-વાજ, ‘ગ્રામેાકેાન’ તાવડો પું. [જુએ તાવÖ' + ગુ. ‘ ું' ત. પ્ર. ] દૂધ ધી ગાળ વગેરે ઉકાળવાનું મેઢું અકર્ડિયું, કડાયું, તેણેા. (૨) (લા.) ઘી તૈયાર કરવાનું કાર્યાલય તાજણ` (-ચ) સ્ત્રી. [જુએ ‘તાવવું’+ ગુ. ‘અણુ' કતૃ’વાચક.] તાવવાનું સાધન-કઢાઈ, કડાયું, તવા-તવા તાવણુ` (-ચ) સ્ત્રી. [ જ‘તાવનું’ + ગુ. અણુ' રૃ. પ્ર, ક્રિયાવાચક] તાવવાની ક્રિયા. (ર) (લા.) કસેાટી, પરીક્ષા તાવણી સ્રી. [જુએ ‘તાવવું’ + ગુ. ‘અણી' રૃ. પ્ર.] તાવવા
ની ક્રિયા કે રીત
તાવ-તરિયા પું. [જુએ તાવ॰' + તરિયુંÅ.' ] ત્રીજે ત્રીજે દિવસે આવતા તાવ, તરિયા તાવ
તાવદાન ન. [. તાદાત્ કાગળ-પત્રો રાખવાની ખાનાવાળી પેટી. (૨) ખારીના કાચ. (૩) ખુરસી-ઘાટની પાલખી તાવદાની સ્ત્રી, [+ ગુ. ઈ’ત. પ્ર.] જુએ ‘તાવદાન(૧).’ (ર) (લા.) એક પ્રકારની રેશની
તાવ-ર વિ. જિઆ તાવ + ‘રાખવું' + ગુ. ‘'' રૃ.
પ્ર.] (લા.) આકરા સ્વભાવનું, તામસી
તા-વરસું ન. [જુએ ‘તા” +-‘વરસ’+ ગુ. ઉં’ત. પ્ર.] પહેલી વાર જ ખેડવામાં આવેલી જમીનનું પહેલું મહેસૂલી વર્ષ. (ર) વિ. પહેલી ખેડનું
તારું ન. માણેક અને પન્નાનું પહેલ પાડેલું નંગ તાવલી સ્ત્રી. [જુએ.‘તાવલું' + ‘ઈ 'શ્રીપ્રત્યય.] તાવની આછી જરકી, તાવલું
તાવલું વિ. [જુએ ‘તાવ' + ગુ. ‘હું' સ્વાર્થે ત. પ્ર.] તાવવાળું, તાવ આવ્યા હોય તેવું. (ર) ન. આછે। તાવ તાવવું સ. ક્રિ. [સં. સાપ્ ≥ પ્રા. તાવ, પ્રા. તત્સમ ] તપાવી ગરમ કરવું. (ર) (લા.) કસેાટી કરવી. પરીક્ષા કરવી. (૩) ઊલટભેર તપાસ કરવી. તાલું કર્મણિ,, ક્રિ, તવાવવું પ્રે., સ. ક્રિ. [તાવેલું. (૨) (લા.) કસેલું તાવિત વિ.જિ‘તાવવું' + સંત ભૂ.કૃ.ને પ્ર.]
www.jainelibrary.org
For Private & Personal Use Only