________________
છાતી
કર્મણિ., ક્રિ. છતરાવવું છે., સ. ક્રિ. છાતરા પું., ખ. વ. છાટલું, ભેાથું [છાતી. (પદ્મમાં.) છાતલડી સ્ત્રી, જુએ ‘છાતડી' + ગુ. ‘લ’સ્વાર્થે મધ્યગ] છાતલા સ્ત્રી, એ નામની એક વનસ્પતિ, દુધેલી છાતવાર પું. [જુએ ‘છત.'] મંડપ, માંડવે. (૨) ઘર છાતળી સ્ત્રી. ગળાની એક જાત (છેાડ) છાતળે છું. સરપંખાના એક પ્રકાર (બ્રેડ) છાતિયાળ, -ળું વિ. [જ઼એ છાતી’+ ગુ. ‘આળ,-ળું’ ત. પ્ર.] (લા.) છાતીવાળું, હિંમતવાળું
p
છાતી સ્ત્રી. શરીરની હૃદય અને ફેફસાંની ઉપર આગળનાં પાંસળાં ઉપરની સપાટી, (૨) (લ.) હૈયું. (૩) હિંમત. (૪) શક્તિ, તાકાત. [॰ઉપર બેસવું (-ઉપરય પ્લૅસનું) (રૂ.પ્ર.) સામે બેસી કામ કઢાવવું. ॰ ઉપર મૂકવું (-ઉપરચ-) (રૂ.પ્ર.) તદ્ન સામે ધરી દેવું (તિરસ્કાર કે અરુચિથી), ૦ ઉપર હાથ મૂકયેા (-ઉપરથ~) (રૂ. પ્ર.) હિંમત આપવી, (૨) મક્કમપણું બતાવવું. ૦ ઊગવા (રૂ.પ્ર.) સ્ત્રીને યૌવન આવવું. • ઊછળવી (૨. પ્ર ) ખૂબ હરખ વ્યક્ત થવા. ઊંડી જવી (૩. પ્ર.) જીવ ગભરાવા, વ્યાકુળ થયું. ૰ ઊપડવી (રૂ. પ્ર.) સ્ત્રીનેા યુવાવસ્થાના આરંભ થવા. • ઊભરાવી (. પ્ર.) આનંદના ઊભરા આવવા. (૨) શેાકથી વિલાપ કરવેા. ૦ ઊંચી થવી (રૂ. પ્ર.) સંતાય થવેા. (ર) ખુશ થવું. (૩) મગરૂર થવું. ૦એ ચાંપવું (છાતિયે-) (રૂ. પ્ર.) ધારણા આપવી, દેલાસે આપવા. (૨) વહાલું કરવું. ૰એ છાતી (છાતિયે-) (રૂ.પ્ર.) સામાસામી. ૦એ ડાઘ (છાતિયે-) (રૂ. પ્ર.) દુભવણું, એ ધરવું (પ્રાતિયે-) (રૂ, પ્ર.) જુએ છાતીએ ચાંપવું,' એ પાણી (છાતિયે) (રૂ. પ્ર.) પૂરી હિંમત. એ બાંધવું (ાતિયે-) (રૂ. પ્ર.) કબજે લેવું કે રાખવું (તિરસ્કારમાં). એ લગાડવું (છાતિયે-) (રૂ. પ્ર.) પ્રેમ બતાવવા. ૦એ વળગાડવું (અતિયે-) (રૂ, પ્ર.) પ્રેમ બતાવવે. (૨) ભારરૂપ થાય એમ સોંપવું. એ હાથ દેવા, એ હાથ મૂકવા (છાતિયે-) (રૂ. પ્ર.) ખાતરી કે વિશ્વાસ આપવાં, ॰ કાઢીને ચાલવું (રૂ. પ્ર.) મિજાજથી ચાલવું, રાક્માં ચાલવું. (૨) કાઈથી બીધા વિના હિંમતથી આગળ વધવું. • ફૂટવી (રૂ.પ્ર.) પશ્ચાત્તાપ કરવા. ૦ ખાલી કરવી (રૂ. પ્ર.) દુઃખ કહી બતાવવું, • ખેાલીને (રૂ. પ્ર.) મનની મેાકળાશથી. ૦ ચર્ચા(-ઢ)વી (રૂ. પ્ર.) સ્તનમાં બહુ ધાવણ ભરાવું. • ચલાવવી (૬. પ્ર.) હિંમત કરવી. ૦ ચાલવી (રૂ. પ્ર.) હિંમત થવી ચિરાવી, • ચિરાઈ જવી (. × ) ખૂબ જ દુઃખ થયું.
.
• જલવી, ૰ મળવી (ફ્. પ્ર.) દુઃખ થયું, ॰ ટાઢી કરવી, • ઠંડી કરવી (-ઢણી-) (રૂ. પ્ર.) સંતાય આપવા. ॰ ટાઢી કરવી, ૦ ઠરવી, ૦ ઠંડી થવી (-ઢણ્ડી-) (રૂ. પ્ર.) સંતેષ થવા. • ટાઢી હાથી, ઠંડી હાલી (-ડ્ડી-) (ફ્. પ્ર.) હૈયે તદ્દન નિરાંત.હાવી, ૭ લવવી (રૂ. પ્ર.) મનનું દુઃખ કહી બતાવવું. ૦ કાકી (રૂ. પ્ર.) પૂરા આત્મ વિશ્વાસ બતાવવા. છ ઢાકીને (રૂ. પ્ર.) પૂરા આત્મવિશ્વાસથી, પૂરી મનની દઢતાથી, પૂરી ખાતરીથી, તળે રાખવું (ફ્. પ્ર.) પાકી દેખરેખ નીચે રાખવું. ॰ તેાડવી (રૂ.પ્ર.) સખત દ્વૈતરું કરવું. • તાડીને (રૂ. પ્ર.) ભારે શ્રમપૂર્વક. ૦ થાબડી (૨. પ્ર.) હિંમત
Jain Education International_2010_04
છાતી-બેર
આપવી. (૨) ઉત્સાહિત કરવું. દબાવવી (રૂ. પ્ર.) ધવરાવવું. (ર) સકંજામાં લેવું, સપડાવવું. દેવી (રૂ. પ્ર.) (બાળકને) ધવડાવવું. ધરકલી (રૂ. પ્ર.) ભયથી થરથરી ઊઠવું. તું આખું, તેનું કાણુ, તું ઘાડું'(રૂ. પ્ર.) હિંમતવાળું. (૨) આત્મબળવાળું. ને ધા (રૂ. પ્ર.) મનને પ્રબળ દુઃખ આપે એવા ખેલ કે પ્રસંગ, ૰ પત્થ(ર્શ્વ)રની કરવી (૬.પ્ર.) દુઃખ સહન કરવા હૃદયને કઠણ રાખવું. ૰ પત્થ(-થ)રની હાવી (રૂ. પ્ર.) હૃદય કઠણ હાલું (દુઃખની સામે ટકી રહેવા). ૦પર પત્થ⟨-શ્ર્ચ)ર સૂકવા (રૂ. પ્ર.) ખૂબ સહન કરવું. ૦ પર બેસવું (-મૅસવું) (રૂ. પ્ર.) જુએ ‘છાતી ઉપર બેસવું.' ૰ પર રાખવું (રૂ. પ્ર.) લેરા પણ દુ:ખ ન થાય એમ સાચવવું, ૰ પર હાથ દેવા (કે સૂકવેા) (રૂ. પ્ર.) જએ ‘છાતીએ હાથ મૂકવા.’૦ પીગળવી (રૂ. પ્ર.) દયા કે સહાનુભૂતિની લાગણી થવી. કાટ રડવું (રૂ. પ્ર.) ભારે કપાંત કરવું. ૭ ફાટવી, ફાટી જવી (૬. પ્ર.) ભારે શાક થવે. (૨) આશ્ચર્ય થયું. ૦ ફુલાવવા (રૂ. પ્ર.) અભિમાન કરવું, ગર્વ કરવા. (ર) આનંદ વ્યક્ત કરવા. છ ફૂટી (૨. પ્ર.) સ્ત્રીને યૌવન આવવું. • ફૂલલી (૩. પ્ર.) ખૂબ આનંદ થવે. ૦ ખળવી (રૂ. પ્ર.) મનદુઃખ થયું. ૰ ખાળવા (રૂ. પ્ર.) મનમાં દુઃખ કરવું. ૦ એસી (-બૅસવી), ૰ એસી જવી. (-મૅસી-), ભાંગવી, ૦ ભાંગી પડવી (રૂ. પ્ર.) નાહિંમત થવું. ભરાઈ આવવી (૩. પ્ર.) મનમાં દુઃખની લાગણી ઊભરાવી, (ર) રડી પડવું. માં ઘાલવું (રૂ. પ્ર.) હિંમત આપવી. (૨) વહાલ બતાવવું, ॰ સરસું રાખવું (રૂ. પ્ર.) વીલું ન મૂકવું, સંભાળી રાખવું. ૰ હાથ ન રહેવી(-હાથ્ય ન ૐ:વી) (૩.પ્ર.) પાકૅપાક મૂકી રડવું. કઠણ છાતી (રૂ. પ્ર.) મનની દઢતા, પ્રબળ હિંમત કાચી-પોચી છાતી (. પ્ર.) ઢીલું હૈયું, નિર્બળ મન. ટાઢી છાતી (રૂ. પ્ર.) નિરાંત. વજ્રની છાતી (રૂ. પ્ર.) દુઃખા સહન કરવાની પ્રકૃતિ] છાતી-કહું વિ. [જુએ ‘છાતી' + ‘કાઢવું’ + ગુ. ‘'ટ્ટ, પ્ર.] (લા.) છાતી કાઢીને ચાલનારું, ભારે હિંમતવાળું છાતી-ખરું વિ. [જએ ‘છાતી' + ખરું.'] (લા.) પ્રખળ વિચારનું, મક્કમ વિચારનું
.
.
.
૮૫૯
.
છાતી,ચલું વિ. [જુએ ‘છાતી' +‘ચાલવું’ + ગુ. ‘*' ફ઼ પ્ર.] (લા.) સાહસિક, હિંમતવાળું
વિનાનું, બીકણ
છાતી-ઝલ વિ. [જુએ છાતી’ + ‘ઝલાવું’] (લા.) હિંમત [કરાવે તેવું (કામ વગેરે) છાતી-તેઢ વિ. [જુએ છાતી' + ‘તાડવું.'] ભારે મહેનત છાતી-દાર વિ. જુએ છાતી' + ક્રૂા. પ્રત્યય] (લા.) છાતી વાળું, હિંમતવાળું [તેટલી ઊંડાઈ નું છાતી-પૂર વિ. [જુએ ‘છાતી' + ‘પૂરવું.’] છાતી સુધી પહેાંચે છાતી-ફાટ ક્રિ. વિ. [જ એ ‘છાતી' + ‘ફાટવું,'] (લા.) હ્રદયના પૂરા દુઃખથી [‘છાવીદાર.' છાતી-ળિયું વિ. [જુએ ‘છાતી' + ‘ખળિયું.'] (લા.) જુએ છાતી-મૂઢ વિ. [જુએ 'છાતી' + બૂડવું.'] જુએ ‘છાતી-પૂર.’ છાતી.ભેર (-૨૫) ક્રિ. વિ. [જુએ ‘છાતી' + ‘ભરવું.'] છાતી જમીનને અડકે એ રીતે (ઘસરી કે સરકીને નીકળવા.) (ર) (લા.) હૃદયબળથી, હિંમતથી
For Private & Personal Use Only
www.jainelibrary.org