________________
અતિ-મુક્તા
અતિ-મુક્તા સ્ત્રી, [સ.] મધુમાધવી નામના ફુલના છેડ અતિ-મૃત્યુ વિ. [સં.] મૃત્યુને વટાવી ગયેલું, મેાતની બીક વિનાનું અતિ-યાન ન. [સં.] વિજયી રાજાના નગરપ્રવેશ અતિ-યુગ પું. [×.] હદ ઉપરાંતના ઉપયોગ. (૨) વારંવારની સંભાગક્રિયા. (૩) દવામાં કાઈ પદાર્થની એના યોગ્ય પ્રમાણ કરતાં વધુ મેળવણી [તેવા યેદ્ધો, મહાન યોદ્ધો અતિ-રથ,-થી પું. [સં.] દસ હજારથી વધુ સૈનિકાને પૂરા પડે અતિ-રત્ર હું. [સં.] એક રાત્રિમાં પૂર્ણ થઈ જાય તેવે એક જ્યાતિષ્ઠોમ યજ્ઞ. (૨) (લા.) એવા યજ્ઞમાં ભણવામાં આવતા મંત્ર. (૩) ન. જેમાં રાત્રિ ખૂબ જ પસાર થઈ ગઈ છે તેવા મધરાતના સમય [ના વગર-વિના અતિ-રિક્ત વિ. [સં.] “ના સિવાયનું લિન. (૨) અતિ-રુદ્ર હું. [સં.] એ નામના એક રુદ્રયજ્ઞ અતિ(“તા)-રેક હું. [સં.] હદ ઉપરાંત હોવાપણું, પુષ્કળતા,
૪૨
રેલમછેલ. (૨) ચડિયાતાપણું અતિરેખ-વર્ણન ન. [સં.] ઉપહાસલક વર્ણન, ‘કૅરિકેચર’ અતિ-રાગ પું. [સં.] ક્ષયરાગ, ઘાસણી, ટમ્બર-કયુલેાસિસ' અતિ-રે(–àા)મશ વિ. [સં.] બહુ રુવાંટીવાળું અતિલિયા સ્રી. વિષ્ઠાને ખેારાકમાં મેળવી ખાવાની ક્રિયા અતિ-લેમશ જુએ અતિ–રામા.’ અતિવ(-વિ)ખ ન. [સ. મતિ-વિષા, શ્રી.] એ નામનેા છેડ અને એની કળી, અતલસની કળી, વખમે અતિ-વર્તન ન. [સં.] ઉલ્લંઘન, અતિક્રમણ અતિ-વર્તવું સ.ક્રિ. [સં, મતિ-વત્, તત્સમ] ઉલ્લંઘન કરવું (આમાં ભૂ. રૃ. કર્તાના અન્વયે આવે છે.) અતિ-વર્તિત વિ. [સં.] હદ બહાર ગયેલું. (૨) ચડિયાતું અતિ-વર્તી વિ. [સં., પું.] હદ બહાર જનારું. (૨) ચડિયાતું થનારું [પહોંચેલું અતિ-વર્ધિત વિ. [સં.] હદ બહાર વધેલું. (૨) ઉન્નતિને શિખરે અતિ-ટૂંકું (−વકું) વિ. [ + સં. đ- > પ્રા. ö-] ખૂબ વાંકું. (ર) વક્રાક્તિથી ભરેલું (કાવ્ય) અતિ-વાય ન. [સં.] વિવેકની મર્યાદા વટાવી ગયેલું વચન અતિ-વાઇ પું. [સં.] હદ બહારની ચર્ચા, વિતંડા. (ર) (લા.)
અતિ-વેધ પું. [સં.] સૂર્યની પ્રભા દેખાવા લાગે તે પહેલાં એ ઘડીની અંદર થતી આગલી-પાછલી તિથિઓને સંધિ અતિ-વેરા પું. [+ જએ વેરે’.] સામાન્ય કર ઉપરાંત લેવામાં આવતા કર, ‘સુપર-ટક્સ'.
અતિ-વેલ વિ. [સં.] હદ વટાવી ગયેલું, બેહદ, અતિશય. (૨) કાંઠાની મર્યાદા ઓળંગી ગયેલું અતિ-વેલા(−ળા) સ્રી. [સં.] મુકરર કરેલા સમય કરતાં થયેલી વધુ વાર. (ર) (લા.) ઢીલ, વિલંબ [સમયનું અતિ-વદિક વિ. [સં.] વૈશ્વિક સમયની પણ પૂર્વેના વધુ જના ક્રિ.વિ.અતિ-વ્યાપ્તિ સ્રી. [સં.] વસ્તુનું સહજ લક્ષણ બીજી જુદી જ વસ્તુને પણ લાગુ પડે એ જાતને લક્ષણદોષ, લક્ષણાના ત્રણ દેથેામાંના એક દોષ. (તર્ક.)
અતિ-શનિ પું. [સં.] શનિથી પણ વધુ દૂરના અંતરે રહેલા ગ્રહ, યુરેનસ–નેપ્ચ્યુન-હર્ષલ-પ્લુટો વગેરેના એ પ્રત્યેક ગ્રહ અતિ-શય વિ. [સં.] ઘણું, બહુ, અત્યંત. (ર) પું. ડિચાતાપણું, શ્રેષ્ઠતા. (૩) વિશિષ્ટતા અતિશયતા, અતિશયિ-તા શ્રી. [સં.] પુષ્કળતા. (૨) ચડેયાતાપણું, (૩) વિશિષ્ટતા [કહેલું, અયુક્ત અતિશયક્ત વિ. [ + સં. ૩] હદથી આગળ વધી જઈ અતિશયાક્તિ સ્ત્રી. [+સં. ૩fi] અત્યુક્તિ. (૨) એ નામના કાવ્યના એક અર્થાલંકાર. (કાવ્ય.) [અછૂત જાતિનું અતિ-શૂદ્ર વિ. [સં.] શૂદ્રથી પણ વધુ ઊતરતી જાતિનું, અસ્પૃશ્ય અતિશે વિ. [સં. પ્રતિરાય] ખૂબ, ઘણું, પુષ્કળ અતિ-શેષ પું. [સં.] ખાકી રહેલા છેવટના થોડો ભાગ અતિ-શ્રદ્ધા સ્ત્રી. [સં.] શ્રદ્ધાના અતિરેક, અંધશ્રદ્ધા, સુપરસ્ટિશન' (બ.ક.ઠા.)
અતિ-સમય પું. [સં.] વધુ પડતા વીતી ગયેલે સમય. (૨) વિ. સમયને વધુ પડતું વટાવી ગયેલું, ‘ઍવર-થૂટ અતિ-સર્ગ યું. [સં.] દાન કરવાની ક્રિયા. (૨) દાન, બક્ષિસ અતિ-સંકુલ (-સક્ કુલ) વિ. [સં.] તદ્ન ગૂંચવાયેલું, બહુ ગાટાળાવાળું. (૨) ખૂબ જ સાંકડું [છેતરપિંડી અતિ-સંધાન (-સન્માન) ન. [સં.] ઉલ્લંઘન, ભંગ. (૨) અતિ-સંધ્યા (સખ્યા) શ્રી. [સં.] સવાર-સાંઝની સંધ્યાના
સમયથી જરા વધુ પડતી સમયમર્યાદા અતિ-સંરક્ષક (-સરરક્ષક) વિ. [સં.] ઘણે! બચાવ કરનારું (૨) (સા.) રૂઢિચુરત, સ્થિતિચુસ્ત
રાગી
અતિ(-તા)-સાર પું. [સં.] વધુ પડતા ઝાડા થઈ જવાના રેગ. (૨) મરડાના રેગ. (૩) સંઘરણીના રાગ અતિસાર-કું વિ. [+ સેં. + ગુ, કું' ત.પ્ર.] અતીસારનું [આકરું તપ અતિ-સાંતપન (સાતપન) ન. [સં.] એક જાતનું ખૂબ જ અતિ-સાંવત્સર,-રિક(સાંવત્સર,-રિક) વિ. [સં.] સંવત્સર-વર્ષે કરતાં વધુ સમય માટે લંબાતું અતિ-સૂક્ષ્મ વિ. [સં.] અત્યંત બારીક, ઇન્ફિનિટસિમલ’ અતિસૂક્ષ્મ-ક્શન ન. [સં.] ઘણી નાની રાશિઓનું ગણિત, ઇન્ફિનિટસિમલ કૅફ્કલસ' (ગ.)
બકવાદ, ખડખડાટ
અતિવાદી વિ. [સં.] અતિવાદ કરનારું, એક્સ્ટ્રીમિસ્ટ' (મ.હ.) અતિ-ત્રાસ પું. [સં.] શ્રાદ્ધને આગલે દિવસે કરવામાં આવતે
ઉપવાસ
Jain Education International2010_04
અતિ-વાસ્તવ-વાદ પું. [સં.] અનિયમિત રીતે અંતશ્રૃતનામાંથી ઊઠતું કાવ્યમાં પ્રતિમાચિત્રણ, સર-રિચાલિઝમ' (ઉ. જો.) અતિવિખ જુએ ‘અતિવખ.’ [જાણનારું અતિ-વિદ્ય વિ. [સં.] અપાર વિદ્વત્તાવાળું. (૨) શાસ્ત્રોનું રહસ્ય અતિવિષ ન. [સં. મૃત્તિવિવા શ્રી.],−ષા શ્રી. [સં.] અતલસ નામની વનસ્પતિ અને એની કળી (બચ્ચાંએને માટેનું એક ઔષધ આપતી વનસ્પતિ), અતિવખ [અતિસ્રાવ અતિ-વૃત્તિ સ્રી. [સં.] ઉલ્લંઘન, અતિક્રમણ. (૨) લેહીના અતિ-વૃષ્ટિ સ્ત્રી, [સં.] જોઇયે એ કરતાં ઘણા વધારે પડતા વરસાદ. (૨) (લા.) અત્યંત વરસાદને કારણે પડતા ભીના દુકાળ
અતિસૂક્ષ્મ-કલન
અતિ-વેચાણુ ન. [ + જએ ‘વેચાણ’.] હદ કરતાં વધારે વેચાણ,
‘એવર-સેઇલ’
For Private & Personal Use Only
www.jainelibrary.org