________________
ગુપ્તિ
ગુપ્તિ સ્રી. [સં.] રક્ષણ-ક્રિયા. (૨) ગુપ્તતા ગુપ્તી શ્રી. [સં. શુF + ગુ. ‘ઈ’સ્રીપ્રત્યય] પાલામાં સીધી પતલી તલવાર કે કિરચ છુપાઈ રહે તેવી લાકડી ગુફા સ્ત્રી. [સં. ગુન્હા] પહાડ કે ડુંગરમાંનું કુદરતી કાતર, ગવર. (ર) પહાડ કે ડુંગરમાં માણસે કાતરેલું મંદિર મઢ વિહાર ઘર વગેરે. [॰ માં બેસવું (-બૅસવું) (રૂ.પ્ર.) સાધુજીવન ગાળતું]
ગુફા મંદિર (-મન્દિર) ન. [+ સં.] પહાડ કે ડુંગરમાં કાતરીને બનાવેલું દેવાલય કે રહેઠાણ
७०४
ગુત-ગૂ, ગે જએ ‘ગુપ્તેગૂ.’
ગુફ્તાર સ્ત્રી. [ા.] ખેાલવું એ, ભાષા. (ર) વાતચીત શુક્તે(-ત)-૨,-ગે સ્ત્રી,[żા. ગુરૂતેશ્ ) છાની વાતચીત, મસલત ગુજ⟨-આા)રા જુએ ગભારો,’
શુક્ષ્મ ક્રિ.વિ. [ક] ખોવાયેલું. [॰કરવું (રૂ.પ્ર.) છુપાવશું. (૨) ખેાઈ નાખવું. . થવું (રૂ.પ્ર.) અદ્રશ્ય થયું. (ર) ખાવાઈ જવું]
ગુમ-ચક વિ. ગુમસૂમ રહેલું
ગુમ-રાહુ વિ. [...] રસ્તા ભલેલું. (૨) ઉન્માર્ગે જનારું, અવળે માર્ગે વળેલું. (૩) (લા.) નાસ્તિક ગુમરાહી સ્ત્રી, [ + ગુ. ઈ ' ત.પ્ર.] ઉન્માઞ, અવળા માગ, કુમાર્ગ, ખરાબ રસ્તા
ગુમસૂમ ક્રિ.વિ. [+ અર.] સમસામ, ૫-ચાપ, ગુપચુપ ગુમાન ન. [ા. =શક, સંદેહ] ગર્વ, ફ્રાંકા, પતરાજ ગુમાની વિ. [. =શંકાશીલ, વહેમી] ગીલું, ગર્વિષ્ઠ,
અભિમાની
ગુમાવડા(-ર)વવું જુએ ‘ગુમાવવું’માં.
ગુમાવવું સ.ક્રિ. [ફા, ગુમ-ના. ધા.] ખાવું, (ર) નકામું જવા દેવું. (૩) ક્ના કરી નાખવું, ગુમાવાનું કર્માણ, ક્રિ. ગુમાવડા(-રા)વવું પ્રે., સ.ક્રિ.
માતગી સ્ત્રી, [ફા. ગુમાસ્ત(હુ)ગી] દલાલી, દસ્તૂરી, મારફત, ‘કમિશન’
ગુમાસ્તાગીરી સ્ત્રી. [ફા. ગુમાસ્તRs-ગીરી], ગુમાસ્તી સ્ત્રી, [જએ ‘ગુમાસ્તા' + ગુ. ‘ઈ' ત.પ્ર.] ગુમાસ્તાને ધંધા, મુનીમગીરી, મહેતાગીરી (ખાસ કરી દુકાતા પેઢી વગેરેની) ગુમાસ્તા પું. [. ગુમાસ્તપ્] (દુકાન પેઢી વગેરેને) કારકુન, મુનીમ, મહેતા
ગુમ્મા પું. [રવા.] ગડદા, ધમ્બે
ગુર-ખર પું. [અસ્પષ્ટ + સં.] જંગલી ગધેડો ગુરખા પું. [સં. શોક્ષ-> પ્રા. ચોરવલમ-> નેપાળી શબ્દ] નેપાળ ભતાન તરફની લડાયક જાતિના પુરુષ ગુર-ગજો (-ગ-જો) સ્ત્રી. એ નામની એક લીલા રંગની માછલી ગુર ગુર ક્રિ.વિ. [રવા.] એવા અવાજ થાય એમ ગુરગુરવું .ક્રિ. [જએ ‘ગુર ગુર,’-ના.ધા.] ‘ગુર ગર’ અવાજ કરવા. ગુરગુરવું ભાવે., ક્રિ. ગુરગુરાવવું કે, સ. ક્રિ ગુરગુરાવવું, ગુરગુરાયું જુએ ‘ગુરગુરવું’માં, ગુરજ સ્ત્રી. [ફા. ગુજ] એ નામનું એક ગદા જેવું હથિયાર ગુર-દાસ વિ.,પું. [સં. મુહ-હ્રાસ] (લા.) મશ્કરી કરવા જેવા માણસ
Jain Education International_2010_04
ગુરુ-શ્રાવીય
ગુરદર્દ પું. [કા. ગુČહ્ ] મૂત્રાશય, મૂત્રપિંડ ગુરદાર હું. [ા. ગુ જુએ ‘ગુરજ.’ ગુરમલ પું. એ નામના એક છેડ ગુર-માર (-૨) સ્ત્રી, એ નામની એક વનસ્પતિ ગુર-મૂળી સ્ત્રી. એક ખૂબ લાંબે પ્રસરતે વેલે ગુરસલ (-૫) શ્રી. એ નામનું પીળી ચાંચવાળું એક પક્ષી સુરેંજ (ગુર-૪) જુએ ‘ગુરજ.’
ગુરાબ ન. [અર.] એક જાતનું વહાણ, (૨) તાપ લાદ
વાની ગાડી
ગુરુ વિ. [સં.] મેહં. (૨) વજનદાર, ભારે. (૩) લાંબું, દીધૈ, આયત. (૪) ઉચ્ચારણમાં બે માત્રા લે તે (સ્વર), (પિં.) (૫) પું. વિદ્યા આપનાર, ભણાવનાર. (૭) ધોપદેશ આપનાર. (૭) કર્મકાંડ કરાવનાર બ્રાહ્મણ, પુરાહિત, શુકલ, ગેર. (૮) મંત્રદાતા શિક્ષક પિતા સસરા વગેરે વડીલ, (૯) પૌરાણિક રીતે દેવાના ગુરુ બૃહસ્પતિ. (સંજ્ઞા.) (૧૦) આકાશમાંને એ નામના લગભગ બાર વર્ષે સૂર્યનું એક ચક્કર પૂરું કરતા ગ્રહ, બૃહસ્પતિ. (સંજ્ઞા.) (૧૧) એ ગ્રહ ઉપરથી સાત વારામાંને બુધ અને શુક્ર વચ્ચેના એક વાર, બૃહસ્પતિવાર. (સંજ્ઞા.) (૧૨) (લા.) ચડિયાતી અકલ અને કામ કરવાની આવડતવાળેા માણસ, (૧૩) થાપ આપી કામ કઢાવી લેનાર માણસ. [॰ આદેશ (રૂ.પ્ર.) ભંભેરણી. ૦ ઘંટાલ (ધટાલ) (રૂ. પ્ર.) નાલાયક-માથાના મળેલે છેતરનારા માણસ. ૰ મળવા (રૂ.પ્ર.) માથાના માણસ ભેટી જવા, ઠગારાના સંપર્કમાં આવવું] ગુરુ-મિલી સ્ત્રી, [ + જએ ‘કિલી.’] ગુરુ-કચી, ગુરુ-ચાવી, ‘માસ્ટર કી'. (ર) (લા.) ગમે તેવી મુશ્કેલીમાંથી રસ્તે કાઢી આપનારી યુક્તિ
ગુરુ-કુલ(-ળ) ન. [×.] ગુરુને ત્યાં રહીને શિક્ષણ લેવામાં આવતું હતું તેવી પ્રાચીન કાલની શિક્ષણ-સંસ્થા. (૨) બ્રહ્મચારી-બ્રહ્મચારિણીઓને વિદ્યા આપવાનું સ્થાન. (સંજ્ઞા.) (૩) આર્ય-સમાજનું એ પ્રકારનું વિદ્યાધામ. (૪) વિદ્યાથીઓનાં છાત્રાલયે વાળું વિશ્વવિદ્યાલય, રેસિડેન્શિયલ યુનિવર્સિટી'
ગુરુ- કુંઢેલી(-0) (-કુણ્ડલી,-ળી) સ્ત્રી. [સં.] મધ્યમાં ગુરુને રાખી કરવામાં આવતી કુલિત જયેાતિષ માટેની કુંડળી. (જ્યેા.) ગુરુ-કૂંચી સ્ત્રી. [+જએ ‘કૂંચી.’] જએ ‘ગુરુ કિકલી.’ ગુરુ-કેંદ્રક (કેન્દ્રક) વિ. [સં.] ગુરુ નામના ગ્રહને કેંદ્રમાં રાખીને ફરતું. (યેા.)
ગુરુ-કણ પું. [સં.] ૯૦ અંશથી નાના ખૂણેા, એશ્યૂઝ ઍંગલ.' (ગ.) (૨) વિ. કાટખૂણાથી મેટું (‘એઝ’ ત્રિકાણ વગેરે)
ગુરુ-ક્રમ પું. [ર્સ,] ગુરુ-પરંપરા [મળતું જ્ઞાન ગુરુ-ગમ (-મ્ય) સ્રી. [ + જએ ગમ.'] ગુરુ દ્વારા મળેલુંગુરુગમ્ય વિ. [સં.] ગુરુ પાસેછી જ મળી શકે તેવું, ગુરુ દ્વારા જ સમઝાય તેવું
ગુરુગત્ર-તા શ્રી. [સં.] વજનદાર શરીર હોવાપણું ગુરુ-ગૃહ ન. [સં., પું., ન.] ગુરુનું રહેઠાણ, ગુરુનું મકાન ગુરુ-માવીય સ્ત્રી. [ä, વિ.] એક જાતની વજનદાર કાચી
For Private & Personal Use Only
www.jainelibrary.org