________________
અક્ષ-ક્ષેત્ર]
અક્ષ-ક્ષેત્ર હું. [સં.] એક ખૂણેા અક્ષાંશની ખરેખર હાય અને બીજો ખૂણા કાટખૂણા હેાય તેવા ત્રિકાણ, (ભૂમિતિ.) અક્ષજ્ઞ વિ. [સં.] પાસાની વિદ્યા જાણનાર અ-ક્ષણુવેધી વિ. [સં.] ક્ષણમાત્રમાં નહિ વીંધનારુ અ-ક્ષત વિ. [સં.] નહિ ભાંગેલું, ઈજા પામ્યા વિનાનું, આખું, સલામત. (ર) પું., ખ.વ. મંગળ પ્રસંગે દેવને કે અન્ય કોઈ ને વધાવી લેવા વપરાતા સાળ-ડાંગર વગેરેના આખા દાણા. (૩) (ચાલુ) ચેાખા
અક્ષત-તિલક ન. [સં.] કપાળ ઉપર માંગલિક પ્રસંગે કરવામાં આવતા ચાંદલા કે તિલક અને ઉપર ચાખા ચાડવા એ અક્ષત-ચેાનિ સ્ત્રી, [સં.] કૌમાર ખંડિત નથી થયું તેવી સ્ત્રી, (ર) કુમારિકા [ધરી, ‘ઍકસાન’ અક્ષત-તંતુ (તન્તુ) પું. [સં.] કરાડવાળાં પ્રાણીના શરીરની અ-ક્ષત્ર, “ત્રિય વિ. [સં.} ક્ષત્રિયથી અન્ય વર્ણનું, ક્ષત્રિયેતર અક્ષદં (–દણ) પું. [સં.] ગાળ પદાર્થના મધ્યબિંદુમાંથી પસાર થઈ બંને તરફ એની સપાટી સુધી જતી સીધી લીટી અક્ષ-દંત (−દન્ત) પું. [સં.] ચક્રના દાંતા અક્ષ-શ્વેત ન. [સં.] પાસાના જુગાર ['કૅર્નિયા' અક્ષ-પટ પું. [સં.] આંખની અંદરના ઊપસેલે પારદર્શક પડદે, અક્ષ-પ્રિય વિ. [સં.] જૂગટું રમવામાં પ્રેમ ધરાવનારું અ-ક્ષમ વિ. [સં.] શક્તિ વિનાનું, અસમર્થ, ઇન્કમ્પિટન્ટ’.
(ર) અયેાગ્ય. (૩) અસહિષ્ણુ
અ-ક્ષમા શ્રી. [સ.] ક્ષમાના અભાવ. (ર) ઈર્ષ્યા, અદેખાઈ. (૩) સ્પર્ધા, હરીફાઈ [‘ઍસ્ટ્રાલેખ' (બ.ક.ઠા.) અક્ષ-માપક વિ. [સં.] પૃથ્વીની ધરીના અંશ માપનારું યંત્ર, અક્ષ-માલા(નળા) શ્રી. [સં.] રુદ્રાક્ષની માળા [તેવું અ-ક્ષમ્ય વિ. [સં.] ક્ષમા આપી ન શકાય તેવું, માર્ક ન કરાય અ-ક્ષય વિ. [ર્સ.] જેનેા ક્ષય-નાશ ન થાય તેવું. (ર) ન દે તેવું, અટ. (૩) અવિનાશી, શાશ્વત છે તેવું અક્ષય-કીતિ વિ. [સં.] જેની કીર્તિ અખૂટ છે – અવિનાશી અક્ષય-તૃતીયા શ્રી. [સં.] વૈશાખ સુદિ ત્રીજને દિવસ,
અખાત્રીજ
અક્ષય-ધામ ન. [સં.] મરણ પછી જ્યાં ગયે જીવાત્માને પાછું ફરવાનું નથી તેવું ધામ. (ર) પૈકુંઠ. (૩) (લા.) મેક્ષ, નિર્વાણ, મુક્તિ
અક્ષય-નવમી સ્રી. [સં] કાર્તિક સુદિ નામ, અખેનામ અક્ષય-પદ ન. [સં.] મરણ પછી જીવાત્માને પાછે! ન કરવાની પરિસ્થિતિ. (૨) અક્ષયધામ [અખેપાત્ર અક્ષય-પાત્ર ન. [×.] જેમાંથી પદાર્થો ખૂટે નહિ તેવું વાસણ, અક્ષય-સુખ ન. [×.] કદી ન ખૂટે તેવું સુખ, અવિનાશી સુખ, મેક્ષ [અનશ્વર અ-ક્ષયી વિ. [સં., પું.], ચ્ય વિ. [સં.] અક્ષય, અખંડ, અક્ષર વિ. [સં.] ખરી ન પડે – નાશ ન પામે તેવું, અવિનાશી,
અમર. (૨) નિશ્ચલ, દૃઢ. (૩) ન. નિરંજન નિરાકાર પરબ્રહ્મ. (વેદાંત.) (૪) જેના આનંદની ગણતરી થઈ શકે તેવું ઊતરતી કાટિનું બ્રહ્મ. (વેદાંત) (૫) પું. ઉચ્ચરિત સ્વર-વ્યંજનાના રૂપના વર્ણ. (૬) હું. [સ., ન.] વ્યંજન સહિત કે વ્યંજન રહિત-સ્વરચારણાત્મક શ્રુતિ, · સિલેબલ ’. (ન્યા.).(૭) લિપિસ્થ દકત.
Jain Education International_2010_04
[અક્ષર-મેળ
(૮) (લા.) વચન, એલ. (૯) હસ્તમેળાપ વખતે મુહૂર્ત પૂર્વે બાકી રહેલી સૂર્યાસ્તમનની ક્રમિક પળે. (૧૦) ખ.વ. (લા.) વિધિના લેખ. [ઉતારવા (રૂ. પ્ર.) માથેથી ભાર ઉતારવા, મહેણું ટાળવું. પાળવા (રૂ. પ્ર.) હેતુ નહિ સાંચવતાં શબ્દને જ વળગી રહેવું, વચન પાળવું. ભૂંસવા, ટાળવા (૩. પ્ર.) ભાગ્ય પલટાવવું. ૦પાડવા (રૂ. પ્ર.) લખાણ કરી આપવું. મેળવવા (રૂ. પ્ર.) ઉમેદવાર કન્યા અને મુરતિયાના જન્માક્ષર મેળવવા] અક્ષર-ક્ષેત્ર ન. [સં.] સાહિત્યનું ક્ષેત્ર અક્ષર-ગણિત ન. [સં.] આંકડા નહિ પરંતુ ‘અક્ષર' માંડીને ગણતરી કરવાનું શાસ્ત્ર, બીજગણિત અક્ષરજીવી વિ.સં.] લેખનકળાને આશ્રય લઈ વૃત્તિ કરનાર, ધંધાદારી લહિયા
અક્ષર-જ્ઞ વિ. [સં.] લખતાં વાંચતાં આવડે છે તેવું, ભણેલું, શિક્ષિત. (૨) જેને અક્ષર બ્રહ્મ'નું જ્ઞાન થયું છે તેવું. (વેદાંત.) [બ્રહ્મનું જ્ઞાન. (વેદાંત.) અક્ષર-જ્ઞાન ન. [સં.] વાંચવા લખવા જેટલું જ્ઞાન. (૨) અક્ષરઅક્ષર-દેહ પું. [×.] નાશ ન પામે તેવું શરીર, દિવ્ય દેહ. (ર) લેખકના શરીરરૂપી ક્ષર દેહની સરખામણીમાં વધારે આયુષવાળા એના લખાણાના સંગ્રહ, લખાણરૂપી શરીર અક્ષર-ધામ ન. [સં.] પરબ્રહ્માત્મક લેાક. (વેદાંત.) (૨) પરબ્રહ્મના સ્થાનરૂપી – પરબ્રહ્મથી ઊતરતી કક્ષાનું સ્થાન, અક્ષર બ્રહ્મ. (વેદાંત.) (૩) મેાક્ષ [એ. (૨) મેાક્ષ અક્ષર-નિવાસ પું. [સં.] અક્ષરબ્રહ્માત્મક ધામમાં જઈ રહેવું અક્ષર-ન્યાસ પું. [સં.] વર્ષોંની ગોઢવણી અક્ષર-પદ ન. [સં.] ‘ જુએ ’‘અક્ષર-ધામ. ’ યાજના અક્ષર-પદ્ધતિ સ્રી. [સં.] વાઁ લખવાની રીત, વર્ણમાળાની અક્ષર-પરસ્ત વિ. [ + ફ્રા. ] અક્ષરાના આગ્રહી. (ર) વિદ્વાન અક્ષર-પુરુષ પું. [સં.] પરબ્રહ્મ. (વેદાંત.) (૨) ગૌણ અક્ષરબ્રહ્ના. (વેદાંત.) (૩) જીવાત્મા [અક્ષરાના મેળવાળું અક્ષર-મૃદ્ધ વિ. [સં.] વર્ષોંથી બંધાયેલું, લિપિસ્થ. (૨) અક્ષર-અંધ (-અન્ય) પું. [સં.] જે પદ્મ-પ્રકારમાં લઘુ-ગુરુનાં ચાક્કસ સ્થાન સાંચવવાનાં હોય છે તેવા પદ્યબંધ, અક્ષરમેળ અંધ. (પિંગળ.)
અક્ષરબ્રહ્મ ન. [સ.] નિરંજન નિરાકાર પરબ્રહ્મ-પરમાત્મા. (વેદાંત.) (ર) જેના આનંદની ગણતરી થઈ શકે તેવું ઊતરતી કાટિનું અવ્યક્ત પ્રશ્ન – જેમાંથી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે.(વેદાંત.) અક્ષરબ્રહ્માત્મક વિ. [ સં.આમન્] અક્ષરબ્રહ્મથી અનન્ય અક્ષર-ભાર પું. [સં.] ઉચ્ચારણમાં શ્રુતિ (‘સિલેખલ) ઉપર પડતું વજન, સ્વરભાર, ‘ સ્ટ્રેસ ઍક્સન્ટ' .(વ્યા.) અક્ષર-મતિ સ્ત્રી. [સં.] પરાત્પર ઈશ્વર અવિનાશી છે એવા નિશ્ચય. (વેદાંત.) [શબ્દોમાં પ્રગટ થયેલું અક્ષર-મય વિ. [સં.] અક્ષરરૂપ, (૨) માત્ર અક્ષરમાં – અક્ષર-માલા(-ળા) શ્રી. [સં.] વર્ણમાળા, કક્કો અક્ષર-મેળ વિ. [+જુએ‘મેળ’] જે પદ્યપ્રકારમાં લઘુગુરુનાં સ્થાન ચરણમાં નક્કી કરેલાં રહે છે તેવેા (પ્રકાર). (એના એક પ્રકાર ત્રણ ત્રણ લઘુ-ગુરુએથી નિશ્ચિત કરેલા આઠગણાના – ‘ગણમેળ' કહેવાય છે.) (પિંગળ.)
For Private & Personal Use Only
www.jainelibrary.org