________________
એકતંત્રાધીન
૩૪૬
એકદિલી
એકહથ્થુ, યુનિટરી'. (૪) બધાંની એક સંમતિવાળું, (૫) એકદેશી, “પર્ટિકયુલર' એકતંત્રાધીન (-તન્ના-) વિ. [ + સં. મધન] એકતંત્રી (-તન્ની) વિ. [ સ., મું. ] સરમુખત્યાર સત્તા નીચેનું, એકહથ્થુ સત્તાવાળું, એકહથ્થુ શાસન નીચેનું, એકતંત્રીય, યુનિટરી' એકતંત્રી (-તત્રી) સી. [સં.] એક તારનું વાવ, એકતારે એકતંત્રીય (-તત્રીય) વિ. (સં.] જુઓ એકતંત્રી.' એકતા સ્ત્રી, [ સં. ] એકપણું, એક, અભેદ-ભાવ, હમૉજિનિટી' (આ.બા.) (૨) સંપ, મેળ, યુનિટી' એક-તાન ન. [સં.] ચિત્તવૃત્તિની તલ્લીનતા. (૨) સંગીતના તાનની એકરૂપતા. (૩) વિ. તદ્દીન, ચાન-મગ્ન. (૪) મશગુલ, રચ્યુંપચ્યું રહેલું એકતાનતા સ્ત્રી, (સં.] એકતાનપણું, કેહેરસ' (ક.મા.) એક-તાર વિ. સં.] (લા.) એક-તાન, તક્લીન, એકચિત્ત. (૨) મશગૂલ, રચ્યુંપચ્યું. (૩) એકાકાર, સમાન, સરખું, એકરસ એકતારું વિ. [+ ગુ. “G' ત. પ્ર. ] એક તારવાળું, એક તાંતણાનું. (૨) ન. એક તારવાળું વાજિંત્ર એકતારે છું. જિઓ “એકતા”.] એક તારવાળો તંબૂરો એક-તાલ પું. સિં.] આઠ માત્રાને સંગીતને એકતાલ, (સંગીત.) (૨) વિ, એક તાલવાળું. (૩) સંપીલું એકતાળીસ(-૨) વિ. [સંખ્યા. સં. -સ્વારિત્ > પ્રા. પર્વતમત્તાત્રીસ ] ચાળીસ અને એક : ૪૧ એકતાળીસ(-)-મું વિ. [+ગુ. મું ત. પ્ર.] ૪૧ ની સંખ્યાએ પહેાંચેલું એકતાળા . [ જ એ “એકતાળીસ' દ્વારે.] કોઈ પણ સૈકાના એકતાળીસમા વર્ષે પડેલો દુકાળ. (૨) મણના
એકતાળીસ શેરનો એક જ તેલ એક-તીર્થ વિ. સ.]. -થી વિ. કસ,, ૫.] સમાન ગુરૂવાળું, ગુરુભાઈ-ગુરુબહેન એકતીસ(-શ) વિ. [સંખ્યા. સં. -ત્રિરાત >પ્રા.થક રસો વીસ અને એક, એકત્રીસ ૩૧ [પહોંચેલું એકતીસ(-શ)-મું વિ. [+ ગુ. “મું” ત. પ્ર.] ૩૧ની સંખ્યાએ એકતીમાં નબ. વ. [જઓ “એકતીસ' દ્વારા.] ૧૩૧ પડે-ઘડિયે, એકત્રીસા એક-તૃતીયાંશ (ચાર) વિ. [ સં. તૃતીય + બં] કોઈ પણ
એક પદાર્થ કે સંખ્યાના ત્રીજા ભાગનું : ૧/૩ એક-તેલ છું. [૪] પ્રામાણિક વજન, (૨) વિ. સરખા વજનનું એક-ત્ર ક્રિ. વિ. [સં.] એક સ્થળે. (૨) બધાં એક જ ઠેકાણે સાથે હોય એમ (૩) સંલગ્ન. [૦કરવું (રૂ.પ્ર.) એક
સ્થળે કરવું, કે લિડેઈટ”] એકત્રિત વિ. [સં.] એકત્ર કરેલું, એકઠું કરેલું, ભેગું કરેલું, કેલિડેઈટેડ.' (૨) જોડેલું, “કમ્બાઇન્ડ’. (૩) સંગઠિત, ‘કેસર્ટડ [કિયા. (૨) ધનીકરણ, કે લિડેશન' એકત્રીકરણ ન. [સં.] એકઠું કરવાની ક્રિયા. ભેગું કરવાની એકત્રીકૃત વિ. [સં.) એકઠું કરેલું, ભેગું કરી રાખેલું, કેલિડેઈટેડ' એક-ત્રીસ(-શ) વિ. [સંખ્યા. જાઓ “એકતીસ'; અહીં
વિકપે “ત્ર' સચવાયે છે.] એકતીસ ઃ ૩૧ [તીસમું'. એકત્રીસ(-)-મું વિ. [ + ગુ. “શું' ત. પ્ર.] જઓ એકએકત્રીસ જુઓ “એકતીસા'. એક તત્વ ન. [{] એક-તા, ઐક્ય, અભેદ-ભાવ. (૨) સંપ, મેળ એક-બુદ્ધિ સ્ત્રી. [સં.] એકતાની ભાવના એકથડું વિ. [ + જુઓ “થડ' + ગુ. ‘ઉં' ત. પ્ર.] એક જ થડમાંથી કોતરી કાઢેલું (સાંધા વિનાનું-હડકું વગેરે). એકથંભ (થણું) વિ. [ + જુએ “ભ’ + ગુ. “ઉ” ત. પ્ર.]
એક થાંભલાવાળું. (૨) (લા.) મજબૂત એરું વિ. જિઓ એક' દ્વારા.] એક બાજુ નમેલું,
એકબાજ ઢળેલું એકદમ ક્રિ. વિ. [ફા. “ય(એક)-દમ=એક સ્વાસ) (લા.) સત્વર, તાબડતોબ, જલદી. (૨) તદન, સાવ એકદર્શન-તર્ક છે. સિં.] દષ્ટિ કે સમઝને લગતે એકાંગી વિચાર, પ્રેબ્લેમ ઑફ વિઝન' (મ, ન.) એક-દલ(ળ) વિ. [સં.], ળિયું વિ. [ ગુ. ઇયું' ત.પ્ર.], -ળી વિ. [+સં. ટ્રસ્ટ, મું.] જે વનસ્પતિ-પ્રકારમાં વાર્ષિક ચક્ર નથી પડતાં તેવું (ધાસ વગેરે). (૨) જેમાં દાળ નથી પડતી તેવું (ધાન્ય). (૩) જેમાં કુલને એક જ પાંખડી હોય તેવું એકદસ્તી અડી. [ કા. ‘ચક દસ્તુ” + ઉ૬. “ઈ' પ્ર.] કુસ્તીને એક દાવ (કે જેમાં ખેલાડી બીજા હાથે હરીફના પગની પીંડી ઉપરનો ભાગ પકડી વચ્ચેથી પગની આંટી મારીને એને પછાડી નાખે છે.) એકદંડિયું વિ. [સ. ઘ e + ગુ. ઈયું પ્ર.] એકથંભે. (૨) ન. મરણ વખત ઊભે શ્વાસ, ઘરેડે એકદંડિયા લિ., મું. જિઓ એકદંડિયું”.] એકથંભે મહેલ. (૨) મરણ વખત ઊભે શ્વાસ, ઘરેડે, એકદડિયું એકદંડી -દડ્ડી) વિ. [, .] એકથંભ. (૨) ૫. મરતી વખત શ્વાસ, ઘરેડે. (૩) ત્રણ દંડને બદલે એક જ દંડ ધારણ કરનાર (સંન્યાસી, દંડી સંન્યાસી) એકદંરે (દર) ૫. [+ગુ. ‘ઉં' ત. પ્ર.) એ “એક દંડિયો'. એક-દંત (કન્ત) વિ. [સં.], -તી (-દી) વિ. [સ,
.] એક દાંતવાળું. (૨) પું. ગણેશ, ગણપતિ, ગજાનન એક-દા જ. વિ. સં.] એક સમયે. (૨) કાઈ સમયે. એક વાર. (૩) પર્વના સમયમાં એક-દાણ જિ. વિ. [+ “હા” (=દાવ')માંથી વિકસેલો શબ્દ]
એક વાર, એક વખત એકદાણિયું ન. [+જુઓ “દાણે' + ગુ. ઇયુંત. પ્ર.] જેમાં એક દાણા-પારાઓની એક જ સેર છે તેવી કંઠ-માળા એકદાણી વિ. [ + ગુ. “ઈ' ત. પ્ર.] એક એક દાણાની સેર હોય તેવું (કંઠી-માળા વગેરે), સરખા દાણા-પારા હોય તેવું (કંઠનું ઘરેણું) એક-દિલ ન. [ + જુઓ “દિલ”.] બે વ્યકિતઓ વચ્ચેના વિચારની એકરૂપતા, એકદિલી, માની એકતા. (૨) વિ. મનના મેળવાળું, એકાત્મક, નેહથી એકરૂપ બનેલું એકદિલી સ્ત્રી, [+ગુ. ઈ' ત. પ્ર.] એક-દિલપણું, મનની
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org