________________
આતુરાલય
પ્રસંગે કે મરતી વેળા લેવામાં આવતા સંન્યાસ [(દુ.કે.). આતુરાલય ન. [+ સં. માત] જુએ ‘આતુર-શાલા’. આતા હું. [સં. મામન~>પ્રા. મસભ-] પુત્ર, દીકરા આતાર હું, [સં. માતñ-> પ્રા. અત્તમ, જ્ઞાનાદિ ગુણાથી સંપન્ન, પૂજ્ય] દાદાને બાપ. (૨) કોઈ પણ વૃદ્ધ પુરુષ, વડીલ પુરુષ [વગાડાતું વાઘ આ-તેાઘ ન. [સં.] ચામડાથી મઢેલું--હાથ કે દાંડીથી ઠેાકીને આત્મ- [સં. મારમન્ નું સમાસના પૂર્વ-પદમાં મારમ’-] જુએ [જડ વસ્તુથી જુદા પાડનારી સમઝ આત્મ-અનાત્મ-વિવેક હું. [સં., સંધિ વિનાનું રૂપ] આત્માને આત્મ-કથની સ્ત્રી [+જુએ ‘કથની'], આત્મ-કથા સ્ત્રી, [સં.] પેાતાની જીવત-કથા, આત્મચર્ત-નિરૂપણ, ‘ઑટામાયાગ્રાફી'
આત્મા'
૨૦૧
આત્મ-કર્તવ્ય ન. [સં.] પેાતાની ફરજ આત્મ-ગણના શ્રી. [સં.] પેાતાની કિંમત આંકવી એ આત્મ-ગત વિ. [સં.] પેાતાના મનની અંદર રહેલું, સ્વગત. (૨) ન. સ્વગત ઉક્તિ. (નાટય.) આત્મ-ગતિ સ્ત્રી. [સં.] તે
લીધેલે માર્ગ. (૨) મરણ
પછીની જીવાત્માની શા આત્મ-ગર્હણા, આત્મ-ગોં સ્ત્રી. [સં.] પેાતાની જાતની નિંદા આત્મ-બહાર ન., આત્મ-ગુહા સ્ત્રી. [સં.] આત્મારૂપી ગુઢ્ઢા આત્મ-ગુણ પું. [સં.] આત્માનું લક્ષણ. (ર) પેાતાના ગુણ આત્મ-ગુપ્ત વિ. [સં.] આત્મસંયમી આત્મ-ગુપ્તિ સ્રી. [સં.] આત્મ-સંયમ
આત્મ-ગુરુ પું. [સં.] પાતે જ પેાતાને ગુરુ-માર્ગદર્શક આત્મ-ગોચર વિ. [સં., પું.] માત્ર આત્મા જ જાણી શકે તેનું [ભિમાન. (ર) જાત-ખડાઈ આત્મ-ગૌરવ ન. [સં.] આત્માનું કે પેાતાનું ગૌરવ, સ્વાઆત્મગ્રાહી વિ. [સં., પું.] આત્માને પકડનારું. (૨) પેાતાને માટે જ લેનારું, સ્વાર્થી, એકલપેટું આત્મ-ઘાત પું. [સં.] પેાતાની મેળે અકુદરતી રીતે મરી જવું એ [આત્મઘાત કરનારું આત્મ-ઘાતક વિ. [સં.], –કી, આત્મ-ઘાતી વિ. [સં., પું.] આત્મ-રિત (-ત્ર) ન. [સં.] પેાતાનું આચરણ. (૨) આત્મકથા-નિરૂપણ, ‘ઍટીબાયોગ્રાફી’ આત્મચિત્ર ન. [સં.] પેતે પેાતાના દેહનું દોરેલું ચિત્ર. (ર) (લા.) આત્મચરિત્ર
સમઝ
આત્મ-ચિંતન (-ચિન્તન) ન. [સં.] જીવાત્મા-પરમાત્મા વિશેના સતત વિચાર, આત્મતત્ત્વનું ધ્યાન [ફિકર આત્મ-ચિંતા (-ચિતા) શ્રી. [સં.] આત્મ-ચિંતન. (૨) જાતની આત્મ-ચેતન ન. [સં.] પાતાથી પેાતામાં થતી લાગણી કે [છું' એવું ભાન, અસ્મિતા આત્મ-ચૈતન્ય ન. [સં.] આત્મામાં થતા પ્રકાશ, (ર) હું આત્મ-લ ન. [સં.] જાત-છેતરપીંડી, આત્મ-વેંચના આત્મ-ચ્છિદ્ર ન. [સં.] પેાતાની ખેાડ, પંડના દેષ, આત્મ-દોષ આત્મજ વિ. [સં.] (પંડમાંથી થયેલું) સંતાન આત્મ-જન ન [સં,, પું.] પેાતાના અંગનું માણસ, સ્વજન, (૨) પ્રિય માણસ. (૩) સગું
Jain Education International_2010_04
આત્મ-દંડ
થતી ઉત્પત્તિ
[સગી માતા
આત્મજનન ન. [સં.] પાતામાંથી પેાતાથી (એક જ વૃક્ષમાં પુંકેસર-સ્ત્રીકેસરથી થતી) અત્મ-જનેતા શ્રી.[+જુએ ‘જનેતા.'] પેાતાની મા, આત્મ-જન્મા પું. [સં.] આત્મજ, દીકરા, પુત્ર આત્મન વિ., સ્રી. [સં.] દીકરી આત્મ-જાત વિ. [સં.] જુએ ‘આત્મજ.' આત્મજિજ્ઞાસા શ્રી. [સં.] પેાતાને ઓળખવાની ઇચ્છા. (ર) પોતાને અન્ય-વિષયક જાણવાની થતી ઇચ્છા આત્મ-જિજ્ઞાસુ વિ. [સં.] આત્મ-જિજ્ઞાસા ધરાવનારું આત્મ-જીવન ન. [સં.] આત્મ-રત આત્મજુગુપ્સા સ્ત્રી. [સં.] પેાતા ઉપર થતા અણગમે આત્મ-જેતા વિ., પું. [સં., પું.] આત્મ-સંયમી આત્મજ્ઞ વિ. [સં.] આત્મા-પરમાત્માનું જ્ઞાન ધરાવનાર, આત્મજ્ઞાની [તત્ત્વજ્ઞાન આત્મજ્ઞાન ન. [સં.] આત્મા પરમાત્મા વિશેની સમઝ, આત્મજ્ઞાની વિ. [સં., પું.] જેને આત્મજ્ઞાન થયું છે તેવું આત્મ-યાતિ સ્ત્રી. [ + સં. જ્યોતિર્ ન.] આત્મારૂપી પરમ
તેજ
આત્મ-તત્ત્વ ન. [સં.] આત્મા કે પરમાત્મા-રૂપી મૂળ દ્રવ્ય આત્મતત્ત્વજ્ઞ વિ. [સં.] આત્મજ્ઞાની આત્મતત્ત્વવાદી વિ. [સં., પું.] આત્મા તત્ત્વ છે એવું માનનારું, આત્માના અસ્તિત્વમાં માનનારું આત્મતત્ત્વ-વિદ્યા સ્રી. [સં.] આત્મવિદ્યા, અધ્યાત્મવિદ્યા, બ્રહ્મવિદ્યા, તત્ત્વજ્ઞાન [ત્મિક
આત્મતત્ત્વ-વિષયક વિ. [સં.] આત્માને લગતું, આધ્યાઆત્મતત્ત્વ-શાસ્ત્ર ન. [સં.] અધ્યાત્મ-શાસ્ર, ‘મેટાફિઝિક્સ’ આત્મ-તર્પણન. [સં.] આત્માના-પેાતાની જાતને સંતાષ.
(૨) પેાતાને ઉદ્દેશી આપવામાં આવતી પાણીની અંજલિ આત્મતા સ્ત્રી. [સં.] પાતાપણું, આત્માપણું. (૨) સ્વકીયતા આત્મ-તિરસ્કાર પું., આત્મ-તિરસ્કૃતિ . [સં.] પેાતાની જાત-પંડ તરફ અણગમાની લાગણી આત્મ-તુલ્ય વિ. [સં.] પેાતાની સમાન, પેાતાના જેવું આત્મતુષ્ટ વિ. [સં.] સંતાથી હૃદયવાળું, આત્મસંતાષી આત્મ-તુષ્ટિ સ્ત્રી., આત્મ-તેષ પું. [સં.] આત્મ-સંતાય આત્મ-તૃપ્ત વિ. [સં.] આત્મ-સંતુષ્ટ આત્મતૃપ્તિ સ્રી. [સં.] આત્મ--સંતાષ
આત્મતૃષા શ્રી. [સં.] (લા.) આત્મ-જિજ્ઞાસા આત્મતાષણ ન. [સં.] આત્મ-સંતાય
આત્મત્યાગ પું. [સં.] સ્વાર્થત્યાગ. (ર) આત્મ-ધાત આત્મત્યાગિની વિ., શ્રી. [સં.] આત્મ-ત્યાગ કરનારી સ્ત્રી આત્મ-ત્યાગી વિ. [સં., હું.] સ્વાથૅત્યાગી. (ર) આત્મઘાતી આત્મ-ત્રાણુ ન. [સં.] આત્મ-રક્ષણ, જાત-ખચાવ આત્મત્ઝ ન. [સં.] જુએ આત્મ-તા'.
આત્મસંયમ
આત્મ-દમન ન. [સં.] આત્માની ઇચ્છાએ કચડવાની ક્રિયા, [રિયાલિઝેશન' આત્મ-દર્શન ન. [સં.] આત્મ-સાક્ષાત્કાર, આત્મ-જ્ઞાન, ‘સેલ્ફઆત્મન્દર્શી વિ. [સં, હું.] આત્મજ્ઞાની આત્મ-દંડ (-દણ્ડ) પું., હૅન ન. [સં.] આત્માને-જાતને દુઃખ
For Private & Personal Use Only
www.jainelibrary.org