________________
અંત-કર
અંત-કર (અન્ત-) વિ. [સં.] નાશ કરનારું, અંત-કર્તા અંત-કરાર (અન્ત-) પું. [+ અર.] મૃત્યુ વખતની કબૂલાત કે જુખાની, ડાઇંગ-ડેક્લેરેશન’
અંત-કર્તા (અન્ત-) વિ. [સં., પું.], અંત-કારક (અન્ત-) વિ. [સં.], અંતકારી (અન્ત) વિ. [સં., પું.] જુઓ ‘અંતકર’. અંત-કાલ(-ળ) (અન્ત-) પું. [સં.] આખરના સમય, છેવટને વખત. (૨) મૃત્યુ, મેાત, મરણ. (૩) પ્રલયકાળ અંતકાળિયું (અન્ત-) વિ. [ + ગુ. ‘ઇયું' 7. પ્ર,] મૃત્યુના સમયને લગતું, મેાત વખતે કામ આવનારું અંતકાળિયા (અન્ત-) વિ., પું. [≈આ ‘અંત-કાળિયું.’] અંતકાળ વખતે મડઢા સાથે બાંધવામાં આવતા લાડુ. (૨) (લા.) ૧૬ [રહેલું અંતગત (અન્ત-) વિ. [×.] છેડે પહોંચેલું, અંતભાગમાં અંત-ગતિ (અન્ત-) સ્ત્રી. [સ.] મરણ, માત
અંત-ઘડી (અન્ત-) સ્ત્રી. [+ જએ ‘ઘડી’.] મરણની છેલ્લી પળ અંતતઃ (અન્તતઃ) ક્રિ.વિ. [સં.] આખરે, છેવટે, પરિણામે અંતતેગવા (અન્ત-) ક્રિ. વિ.સં., અન્તત: + ગવા, સંધિથી] છેલ્લે જઈને, પરિણામે અંતર્ (અન્તર્) અવ્યય. [સં.] અંદર. (ગુ. માં એકલે નથી વપરાતા, પરંતુ ‘અંદરને અર્થ બતાવવા તત્સમ સમાસના આદિ પદ તરીકે આવે છે; દા. ત. અંતરગ્નિ' અંતરંગ'
‘અંતઃકરણ’; વળી ગુ. માં ગુ. શબ્દો પૂર્વે આવા કચિત્ ‘અંતર’- એવું રૂપ પણ લે છે. દા.ત. અંતર-જકા⟨-ગાત)' વગેરે.) અંદરનું, આંતરિક
અંતર† (અન્તર) ન. [સં.] અંદરને ભાગ. (૨) હૃદય, ચિત્ત, મન. (૩) કૈાઈ પણ એ પદાર્થી વચ્ચેના ગાળા, અંતરાલ, અવકાશ. (૪) ખાંચેા. (૫) તક, મેકા, (૬) તફાવત. (૭) અન્યતા, બીજાપણું. (૮) જુદાપણું, દાઈ. [॰ખાલવું (રૂ. પ્ર.) હૃદયની વાત કહેવી. ૦પડવું (રૂ.પ્ર.)બે પદાર્થોં વચ્ચે છેઢું પડવું. (૨) મનમાં જુદાઈ આવવી. ભાંગવું (૩.મ.) કાઈ પણ એ પદાર્યાં વચ્ચેની આડચ દૂર કરવી, નજીક થાય એમ કરવું. રાખવું (રૂ.પ્ર.) જુદાઈ ગણવી, મન મુકી વાત ન કરવી] અંતર જુએ અત્તર’.
અંતર-ગત (અન્તર-) વિ. [સં.] મનમાં રહેલું અંતર-ગતિ (અન્તર-) સ્રી. [સં.] હૃદયમાં રહેલા ભાવ અંતર-ગળ (અન્તર-) સ્ત્રી. [સં. અન્નન જુએ. ગળવું’.] વૃષણમાં આંતરડું ઊતરવાથી ચા પાણી ભરાવાથી કે બીજા કાઈ કારણથી એની વૃદ્ધિ, વધરાવળ. (૨) સારણગાંઠ અંતર-ગાળા પું. [જુએ અંતર॰' + ‘ગાળે.’] વચ્ચેને વખત, વચગાળા [ અગ્નિ, જઠરાગ્નિ અંતરગ્નિ (અન્ત-) પું. [ સં. અન્તર્ + અગ્નિ ] જહેરના અંતર-છાલ (અન્તર-) સ્ત્રી, [જુએ.ર્સ, મન્તર + ‘છાલ.' ] ઝાડની ઉપરની છાલની નીચેનું પડ, અંદરની કુમળી છાલ
અંતર-જકા(—ગા)ત (અન્તર-) શ્રી. [ સં. મન્તર + ‘જકા(-ગા)ત”] દેશની અંદર આવતા માલ ઉપર લેવાતું દાણ અંતરજામી (અન્તર-) પું. [સં. અન્તર્થામી, અ. તદ્દભવ] જુએ ‘અંતર્યામી’.
ભ. કા.-૧૨
Jain Education International_2010_04
અંતર-વાસા
અંતર-નલ (અન્તર-જાફ્સ) સ્ત્રી, કસરત કરવાની લાકડી, (૨) મલકુસ્તીમાં વપરાતી લાકડી
અંતર-જેષ્ઠી (અન્તર) પું. [જુએ' અંતર + સેં. જ્યેષ્ઠી દ્વારા] એક જાતના ઊતરતી કક્ષાના મહલ અંતર-જ્ઞ (અન્તર-) વિ. [સં.] મનની વાત જાણનારું. (૨) ભેદ સમઝવાની શક્તિવાળું. (૩) કાઈ પણ બે સ્થળેા કે પદાર્થો વચ્ચેનું છેટાપણું કેટલું છે એની સમઝ ધરાવનારું અંતરતમ (અન્તર-) વિ. [સ, અશ્વજ્ઞમ ] ઊંડામાં ઊંડા ભાગમાં રહેલું. (૨) તદ્દન નજીકનું
૧૭૭
અંતરતમ (અન્તર) પું. પાણીમાં ઊગતે। એ નામના ધેાળાં કલા એક છેાડ, બડાલી, કુમુદ્રતી
અંતર-તર (અન્તર-) વિ. ર્સ, અન્તરતર] વધારે અંદરનું અંતર-દર્શક (અન્તર-) વિ. [સં.] કાઈ પણ એ સ્થળે વચ્ચેનું છેટાપણું બતાવનારું (નિશાન વગેરે)
અંતરન્દાઝ (—ઝથ ) સ્ત્રી. [ સં. અન્તર'એ ‘દાઝ’.] અંદરને ગુસ્સા, મમાંને ક્રોધ
અંતર-ધાન, અંતર-બ્યાન (અન્તર) વિ. [સં. અન્તર્ધાન ] તિરેાધાન પામેલું, અલેપ થઈ ગયેલું, દેખાતું બંધ થઈ ગયેલું અંતર-પટ પું. [સં.] પડા, ચક, આડું રાખેલું કપડું. (ર) (લા.) ભેદ, જુદાઈ [ અંદરનું આવરણ અંતર-પ૪ ન. [સં. અત્તર + જએ ‘પડ'.] અંદરનું પડ, અંતરપવું (અન્તર-) અક્રિ. સં. મન્તર્ દ્વારા] અંતર્ધાન થવું, દેખાતું બંધ થઈ જવું
અંતર-પંથી (અન્તર-પથી) પું. [સં. મન્ત ્-ચ > અંતરપંથ + ગુ. ‘ઈ` ' ત.પ્ર.] (માર્ગમાં વચ્ચે આવેલા) વટેમાર્ગુ, મુસાફર અંતર-માપક (અન્તર-) વિ. [સં.] વચ્ચેને! ગાળા કે ઘેટાપણું માપનારું (યંત્ર)
અંતર-મેળ (અન્તર-) પું, સિં, અન્તર્ + જુએ મેળ.'] અંતઃકરણના મેળાપ, મનમેળ [ પણું, અંતર્ધાના અંતર-લય (અન્તર) પું. [સં. મન્તર+વ] દેખાતું બંધ થવાઅંતરવયવ (અન્તરવ-) પું. [ + સં. અન્તર્ + મવ] અંદરના અવયવ, અંદરનું અંગ અંતરવલાકન (અન્તર૧-) ન. [સં. અન્તર્ + અવજોન] મનની અંદરના ગુદેષ જોવાની ક્રિયા, અંતર્દ્રષ્ટિ, આત્મનિરીક્ષણ [ સાો અંતરવા પું. [સં. ચત્ર વાત] આંતરડાના વાયુ, આંતરડાંને અંતર-વાચક (અન્તર-) વિ. સં.] બે ગાળા વચ્ચેના
દૂરપણાના ખ્યાલ આપતું, દૂરતા બતાવનારું અંતર-વાસ (અન્તર-વાસ્ય) શ્રી. [સં. અન્તર્+વાલક્] શ્રાદ્ધ સરાવતી વખતે ખભા ઉપર નાખવામાં આવતું વસ્ત્ર અંતર-વાસૐ(અન્તર વાસ્ય) સ્ત્રી, ઉતાવળે ખાતાંપીતાં શ્વાસનળીમાં જવાપણું, ઉનાળ, અંતરાસ અંતરવાસિયું (અત્તર-) ન. [જુએ અંતરવાસÔ' + ગુ, ઇયું' ત.પ્ર.] શ્રાદ્ધ સરાવતી વખતે ખભા ઉપર નાખવામાં આવતું વસ્ત્ર અંતર-વાસેા (અન્તર-) . [સં. મન્તર + વાસપ્ન. દ્વારા] વિવાહ વગેરે શુભ કામમાં ગણપતિ વગેરેનું પૂજન કરતી વેળા પાઘડીના છેડા કાઢી ડોકે નાખવાની ક્રિયા
For Private & Personal Use Only
www.jainelibrary.org