________________
જૂની એકદેશી જોડણીને ધ્યાનમાં લેતાં માલૂમ પડશે કે શબ્દમાં કાંક મહાપ્રાણુ ઉચ્ચારણ છે, પણુ એ શા માટે છે? મૂળમાં ‘ધ્ય’ ઉપરથી ‘' થઈ એ શબ્દો ગુજરાતી ઉચ્ચારણમાં આવ્યા છે, એટલે વસ્તુસ્થિતિએ ‘જ’ના વિચાર જ આવશ્યક નથી. ‘સમઝ' માઝાર' સાંઝ' ‘સૂઝ' બૂઝ' ‘વાંઝણી’ એ શબ્દોમાં ‘ઝ’ જ છે. અહીં વ્યુત્પત્તિ અને ઉચ્ચારણુ અંતે એક જ વસ્તુ આપે છે.
[ કેટલાક વિકલ્પ ]
૩૦. આમલી-આંબલી, લીમડે-લીંબડી, તૂમડું-તૂંબડું, કામળી-કાંબળી, ડામવું-ડાંલવું, મડું-પુંભડું, ચાંલ્લેાચાંદલા, સાલે સાડલે એ બંને રૂપે ચાલે.
૩૧. કહેવડાવવું-કહેવરાવવું, ગવડાવવું-ગવરાવવું, ઉડાડવું ઉરાડવું, બેસાડવું-બેસારવું, જેવાં પ્રેરક રૂપેામાં ડ અને ૨ના વિકપ રાખવા.
[ઈ-ઉ વિશે શેષ પ્રકીર્ણતા ] ૩ર. કવિતામાં નિયમાનુસાર જોડણી વાપરી હ્રસ્વ દીર્ઘ બતાવનારાં ચિહ્નો વાપરવાં,
૩૧ મા નિયમમાં વિપ્રેરક રૂપેામાં તેમજ ચેડાં સાદમાં આડ” પ્રત્યયવાળાં પ્રેરક રૂપેામાં વિકલ્પ છે તે સ્વીકાર્ય છે.
ખરી રીતે ૩૨ મા જોડણીના કાઈ નિયમ નથી, કવિતામાં યથેચ્છ જોડણી કરનારને અટકાવવા પૂરતું આ નિયમન છે. ગદ્ય કરતાં પદ્મ એ મુખપાઠમાં વધુ આવે છે અને તેથી ઉચ્ચરિત શબ્દોમાં હ્રસ્વ દીર્ઘ યથાસ્થાને આવે એ આવશ્યક છે. ન લાવી શકનારને માટે ચિહ્નોને ઉપયેગ તે છે, જે પણ પ્રયેાજકની કાચી હથેાટી સૂચવે,
આવશ્યક
કરીએ શું આવે? ઝડપ સહુ પાણી પ્રહતાં, નદીએ વીંઝાતી ગમન સહુ વાતે વળગતાં.” આમાં કરીએ' ‘નદીએ’ વીંઝાતી’માં અનંત્ય “ઈ ”નું દીર્ધ ઉચ્ચારણુ કાનને સારું લાગે છે ખરું?
२०
Jain Education International_2010_04
આ જ વસ્તુ જોડણીને વધુ સ્વાભાવિક કરવાનું નિમંત્રણુ, એટલું જ નહિ, નિયંત્રણ પણુ માગી લે છે; માત્ર વ્યવહાર રોચક થઈ શકતા નથી. ૩૩. જે શબ્દોની જોડણી કે ઉચ્ચારને વિષે એકરૂપતા ચાલતી હાય તે શબ્દોની, ઉપરના કોઈ નિયમે અનુસાર જુદી જોડણી થતી હાય છતાં, પ્રચલિત જોડણી કાયમ રાખવી. ઉદા॰ મુજ, તુજ, ટુકડો, ટુચકા, મુજબ, પૂજારી, મુદત, કુમળું, કુસકી, ગુટકા, કુલડી.
માત્ર ‘‘મુજ–તુજ” અને “પૂજારી” શબ્દ સિવાય બાકીના આ બધા દેશમાં ઉચ્ચારણ પ્રમાણે ભાર અંત્ય સ્વર ઉપર હોવાને કારણે જ આદિ શ્રુતિમાં ( syllable) “ઉ” હસ્વ જ છે. આમ થવાનું સાચું કારણ શોધી પૂર્વે થયેલા વ્યવહારુ નિયમેામાંનાં વિધાતાને સ્વાભાવિકતા તરફ લાવવાના પ્રયત્ન આવશ્યક છે.
(અ) સંસ્કૃત નામ અને વિશેષણુ હોય તે એવા શબ્દરૂપેામાં વિસર્ગ અને સંસ્કૃત પ્રત્યય વિનાનાં પહેલી વિભક્તિના એકવચનનાં રૂપ લખવાં; જેમકે મતિ રતિ સ્થિતિ ગતિ વિજ્ઞપ્તિ યતિ પતિ સ્મૃતિ
અહીં નમૂના તરીકે ‘કરીએ’‘નદી’‘મીં ચાવવું' વગેરેને લક્ષ્ય કરિયે. ઉચ્ચારણમાં એ ‘કરિયે’ ‘નક્રિયા’ ‘મિચાવવું’ છે, અને સિદ્ધહસ્ત કવિ એ જ
શ્રુતિ ઉક્તિ જાતિ શુદ્ધિ બુદ્ધિ ઋદ્ધિ પુષ્ટિ તુષ્ટિ દૃષ્ટિ સૃષ્ટિ ઉત્પત્તિ રીતિ પ્રીતિ નીતિ સ્તુતિ પતિ યુક્તિ હાનિ ગ્લાનિ નિધિ આધિ વ્યાધિ ઉપાધિ
પ્રમાણે પ્રયાણ કરવાના. એને માટે ‘કરીએ’‘નદીએ’વિધિ સમાધિ ગુરુ ભાનુ સિંધુ બિંદુ ધેનુ શ્રીયુત ‘મીંચાવવું’ જેવી ઉચ્ચારણુ-વિરુદ્ધ જોડણી કરવાથી કેવું વિચિત્ર વલણ અખત્યાર કરવું પડે છે!
પાશ્ચાત્ય પૌરસ્ય ચરણુ મરણુ શરણુ સ્મરણુ અંતઃકરણુ પદવી પ્રામાણિક સ્વાભાવિક વ્યાવહારિક કર્તા પિતા વિદ્યાર્થી હસ્તી યશસ્વી વિદુષી ભગવતી શ્રીમતી સુદિ દે વિશેષ વિશેષણુ સાત્ત્વિક તાત્ત્વિક માલિક રાષ્ટ્રિય રાજકીય મહત્ત્વ સ્વીકાર અર્વાચીન દિવસ અધીન પરાધીન વગેરે
વર્તમાન જોડણી નિયમેાને અનુલક્ષીને નિયમે તારવી કાઢવા હોય તે એ ‘જોડણી-કાશ’ની જેમ ૩૩ જેટલા નિયમેામાં આપવાની જરૂર નથી; આ નીચે ૧૫ નિયમેામાં જ એ નિયમા સમાઈ જાય છે, અહીં એ સરળ નિયમે રજૂ કરવામાં આવે છે :
૧. તત્સમ શબ્દોની જોડણી
૧. સંસ્કૃત અરબી ફારસી અંગ્રેજી વગેરે ભાષાના શુદ્ધ શબ્દોની જોડણી ગુજરાતી ભાષામાં જાણીતાં ઉચ્ચારણુ હાય તેમેને ધ્યાનમાં રાખી મૂલ પ્રમાણે કાયમ રાખવી.
For Private & Personal Use Only
www.jainelibrary.org