________________
અર્થ-ધન
અર્થ-ધન વિ. [સં.] અર્થથી ભરપૂર, સમઝણથી ભરેલું અર્થઘન-તા શ્રી. [સં.] અર્થધન હાવાપણું અર્થઘ્ન વિ. [સં.] અર્થને નાશ કરનારું, પૈસે વેડફી નાખનારું [એ ચાર પુરુષાર્થ અર્થ-ચતુથ ન. [સં.] જીવનના ધર્મ અર્થ કામ અને મેક્ષ અર્થ-ચમત્કૃતિ સ્ત્રી. [સં.] કાન્યમાં અર્થની દૃષ્ટિએ ચમત્કાર ઉપજાવવાની ક્રિયા, મતલબની ખૂબી. (કાવ્ય.) અર્થ-ચિત્ર ન. [સં.] અર્થની ચમત્કૃતિ, મતલબની ખૂબી, (કાવ્ય.) વિચાર કરનાર અર્થ-ચિંતક (ચિન્તક) વિ. [સં.] વેપાર-રોજગારમાં નાણાંના અર્થ-ચિંતન (-ચિન્તન) ન., અર્થ-ચિંતા (-ચિન્હા) શ્રી. [સં.] વેપાર-રેજગાર તેમજ રાજ્ય-વહીવટમાં નાણાંની સાવધાની વિશેના વિચાર
૧૧૬
અર્થચ્છાયા, અર્થ-છાયા સ્રી. [સં. મયં-છાĪ] શબ્દ પોતાના સંપૂર્ણ અર્થ ન આપતાં આવે! ખ્યાલ માત્ર આપે એવી પરિસ્થિતિ, ‘ન્યુઅન્સ’ અર્થ-જાત ન. [સં.] ચીજ-પદાર્થાં સંપત્તિને સમૂહ અર્થ-જ્ઞ વિ. [સં.] અર્થ-મતલબ સમઝનાર. (ર) હેતુ જાણનાર
અર્થનીતિ સ્ત્રી. (સં.] રાજ્યની આવક-જાવકના વિષયમાં નક્કી કરેલું ચે!ક્કસ ધોરણ, પૅલિટિકલ ઇફૉનૉમી’ અર્થનીતિજ્ઞ વિ. [સં.] અર્થનીતિનું જ્ઞાન ધરાવનાર, ‘ઇકનોમિસ્ટ'
અર્થ-પતિ કું [સં.] શેઠ, સાહુકાર. (૨) કુબેર (દેવ) અર્થ-પર,કૈ, -રાયણ વિ. [સં.] ધન-સંપત્તિને પરમ તત્ત્વ માનનારું, પૈસા મેળવવાની વૃત્તિવાળું અર્થ-પરિવર્તન ન. [સં.] કાલ અને સંચાને કારણે શબ્દના અર્થમાં દાખલ થતા ફેરફાર, સેમૅન્ટિક ચેઇન્જ' અર્થ-પિશાચ પું. [સં.] ધનલેલુપ માણસ અર્થ-પુનરુક્તિ સ્ત્રી. [સં.] વાકયમાં એકાર્યવાચી શબ્દોનું નિરર્થક થતું આવર્તન. (એ નામના કાવ્યદેષ), (કાવ્ય.) પ્રયોજન-અર્થ-પૂર્ણ વિ. [સં.] જેમાંથી સ્પષ્ટ અર્થે નીકળે છે તેવું અર્થ-પૃથક્કરણ ન. [સં.] અર્થને તારવવાની ક્રિયા અર્થ-પ્રકરણ ન. [સં.] નાણાં-સબંધી વિષય, ફાઇનાન્સ’ અર્થ-પ્રકાશ પું [સં.] મતલબની સ્પષ્ટતા, ખુલાસેા અર્થ-પ્રકાશક વિ. [સં.] મનલખની સ્પષ્ટતા કરનારું અર્થ-પ્રકાશિની વિ., સ્રી. [સં.] ગ્રંથની સમજૂતી આપનારા ગ્રંથ, ‘ગાઇડ’
Jain Education International 2010_04
અર્થ-ધન
અર્થ-નિર્દેશ પું. [સં.] મતલબ-માયના બતાવવાપણું, અર્થનું સૂચન કરવું એ [નફ઼ી પરિસ્થિતિ અર્થ-નિશ્ચય પું. [સં.] ‘આ જ મતલખ-માયનેા છે” એવી અર્થ-નિષ્પત્તિ શ્રી. [સં.] વક્તવ્યમાંથી ચાક્કસ અર્થે નીકળી
આવવાની સ્થિતિ
અર્થ-તત્ત્વ ન. [સં.] સત્ય અર્થ અર્થતઃ ક્રિ.વિ. [સં.] વાસ્તવિક રીત. (ર) સારાંશ કે અર્થ-તંત્ર (-તત્ર) ન. [સં.] નાણાંની સુવ્યવસ્થાવાળું તંત્ર અર્થ-તારતમ્ય ન. [સં.] અર્થ કરવામાં પડતા તફાવત. (૨) ભાવાર્થ, તાપ, મતલબ અર્થ-દર્શક વિ. [સં,] વસ્તુની કિંમતનેા ખ્યાલ આપનારું. (૨) ભાવાર્થ-મતલબ ખતાવનારું અર્થ-દર્શન ન. [સં.] મતલબની સ્પષ્ટતા, સ્પષ્ટીકરણ, ખુલાસે અર્થ-દર્શનિકા, અર્થગ્દર્શની સ્ત્રી. [સં.] પાઠય પુસ્તકા વગેરેની સમઝણ આપતી પુસ્તિકા, ‘ગાઇડ'
અર્થ-દર્શી વિ, [સં, પું,] હેતુ સમઝનાર. (૨) વ્યવહાર-કુશળ, અર્થ-Ē. (-દણ્ડ) પું. [સં.] સજા તરીકે લેવામાં આવતું નાણું. (૨) સ્વાર્થ માટે કરાતું કર્મબંધન (જૈન,) અર્થદાસ પું. [સં.] માત્ર નાણાંની પાછળ પડેલે માણસ અર્થ-દૂષણ ન. [સં.] પૈસાનું ઉડાઉપણું. (૨) પારકા નાણાંને બગાડ, (૩) ભાવાર્થના દોષ
અર્થ-દોષ પું. [સં.] કાન્યમાં અર્થની દૃષ્ટિએ ઊભી થતી ખામી (એવા ચાર દાજ છે.) (કાવ્ય.)
અર્થ-દ્યોતક વિ. [સં.] મતલબની સ્પષ્ટ સમઝણ આપનારું અર્થઘોતકતા સ્ત્રી, [સં.] અર્થ-મતલબની ચેકસાઈ અર્થ-ધોતન ન. [સં.] અર્થ-મતલબની સ્પષ્ટતા અર્થ-દ્યોતનિકા, અર્થ-દ્યોતના શ્રી. [સં.] માગણી, વિનંતિ, પ્રાર્થના. (ર) ભિક્ષા
અર્થ-નિબંધ (અન્ય) પું., -ધન ( -બન્ધન) ન. [સં.] અર્થના નિયમ, મતલબનું નિયમન. (કાવ્ય.) (૨) વિ. અર્થ-મતલબ ઉપર આધાર રાખતું અર્થ-નિરપેક્ષ વિ. [સં.] સમઝવામાં તકલીફ ન પડે-સમ-અર્થ-ખાધ પું. [સં.] મતલબની સમઝ
ઝાવવું ન પડે તેવું, સાર્થ
અર્થ-નિર્ણય પું, [સં.] મતલબ-માયના નક્કી કરવાની ક્રિયા
અર્થ-પ્રકૃતિ સ્ત્રી. [સં.] નાટકના વિષયનું મુખ્ય મૂળ અથવા પ્રસંગ, (એના પાંચ પ્રકાર છે.) (નાય.) અર્થ-પ્રચુર વિ. [સં.] અર્થ.મતલબથી ભરપૂર, પુષ્કળ સમઝણ
આપતું [કરી આપનારું અર્થ-પ્રતિપાદક વિ. [સં.] ચેાક્કસ પ્રકારની મતલબ સિદ્ધ અર્થ-પ્રતિપાદન ન. [સં.] નક્કી કરેલા અર્થને સિદ્ધ કર
વાની ક્રિયા
અર્થ-પ્રદર્શક વિ. [સં] અર્થ-માયા સ્પષ્ટ રીતે બતાવનારું, ‘એક્સ્પ્રેસિવ’ (કે.હ.) [‘એક્સ્પ્રેશન’ અર્થ-પ્રદર્શન ન. [સં.] અર્થ સ્પષ્ટ રીતે ખતાવવાની ક્રિયા, અર્થપ્રધાન વિ. [સં.] જેમાં અર્થ-મતલબની મુખ્યતા છે તેવું. (૨) નાણાંની જ જેમાં મુખ્યતા છે તેવું અર્થ-પ્રાપ્ત વિ. [સં.] મતલષ્ઠ ઉપરથી મળી આવેલું (૨). પૈસા ખર્ચી મેળવેલું
અર્થ-પ્રાપ્તિ સ્રી. [સં.] ધન-સંપત્તિ કમાવાપણું, કમાઈ અર્થ-ફેર પું. [+જુએ ફેર'.] અર્થમાં પડેલે તફાવત, સમઝણ-કેર
અર્થ-બંધ (-બન્ધ) પું., -ધન (-બન્ધન) ન. [સં] નાણાં વિશેનું
બંધન
અર્થ-બુદ્ધિ સ્ત્રી. [સં.] નાણાં કમાવા-મેળવવાની સમઝ, પૈસા કમાવાની લગની. (૨) વિ, મતલબયું, સ્વાર્થી
અર્થ-બાધક વિ. [સં.] મતલબની સમઝ આપનારું અર્થ-બેધન ન. [સં.] મતલબ સમઝવાની ક્રિયા
For Private & Personal Use Only
www.jainelibrary.org