________________
અધિકાસાર
અધિકત્સાર પું. સં. અધિજ્ઞ + ઉલ્લા] એક ભૌમિતિક આકૃતિ, ‘હાઇપરએલા’. (ગ.)
અધિકાપમાં સ્ત્રી, [સં. ષિક + ૩વમાં] તુચ્છ ઉપમેયને ઉચ્ચ ઉપમાન સાથે સરખાવવાથી થતા ઉપમા અલંકારના એક ભેદ. (કાવ્ય.)
અધિક્રમ પું. [સં.] આરેહણ. (૨) આક્રમણ, ચડાઈ અધિક્રમણ ન. [સં.] આરેહણ. (૨) આક્રમણ, (૩) આકાશમાંના કોઈ એક ગોળનું અથવા તે એની છાયાનું બીજા ગાળ ઉપર થઈ પસાર થવું એ., ‘ટ્રાન્ઝિટ’ અધિ-ક્ષિપ્ત વિ. [સં.] વખાડેલું, નિર્દેલું, તિરસ્કૃત અષિ-ક્ષેપ પું. [સં.] તિરસ્કાર, નિંદા, અપમાન. (૨) (લા.) મહેણું
અધિ-ક્ષેપ ન. [સં.] તિરસ્કાર. (૨) સ્થાપના. (૩) પ્રેરણા અષિગણન ન. [સં.] કિંમતની વધુ પડતી આકારણી અધિ-ગત વિ. [સં.] પ્રાપ્ત કરેલું, મેળવેલું, (૨) જાણેલું, સમઝેલું અધિગમ હું. [સં.] પ્રાપ્તિ, લાભ. (૨) પહોંચ, શક્તિ. (૩)
અભ્યાસ, જ્ઞાન (૪) સ્વીકાર
અધિગમન ન. [સં.] પ્રાપ્તિ, લાભ. (૨) સમાગમ, સંસર્ગ અધિગમનીય, અધિગમ્ય વિ. [સં.] મેળવવા યેાગ્ય. (૨)
જાણવા-સમઝવા લાયક
અધિત્યકા સ્ત્રી. [સં.] પર્વતના ઊંચાણ ઉપર આવેલી સમતળ જમીન, ‘ટેબલ-લૅન્ડ'. (ર) તળેટી
અધિĒત (-૬ત) પું. [સં.] મેઢામાં એક દાંત ઉપર ઊગેલેા બીજે દાંત, ગમાણિયા દાંત
અધિ-દેવ હું. [સં.] વસ્તુ કે સ્થળના અધિષ્ઠાતા દેવ. (૨)
ઇષ્ટદેવ, કુળદેવ. (૩) સર્વોચ્ચ દેવ, પરમાત્મા, બ્રહ્મ અધિ-દેવતા પું., સ્ત્રી. [સં., સ્ત્રી.] જુએ અધિદેવ'. (૨)
શ્રી. અધિષ્ઠાતા દેવી, તે તે સ્થાનની ખાસ દેવી અધિ-દેવન ન. [સં.] ઘૃત, જુગાર અધિ-દેવી સ્ત્રી. [સં.] જુએ ‘અધિદેવતા(ર)’. અધિ-દૈન્યા સ્ત્રી. [સં. + ગુ.] અધિદેવી અધિ-દેહ પું. [સં.] શરીરના અધિષ્ઠાતા દેવ અધિદૈવ,ત ન. [સં.] તે તે સ્થાન કે વસ્તુનું અધિષ્ઠાતા
તત્ત્વ, પ્રાન બળ, પ્રધાન શક્તિ
[શ્વર, પરબ્રહ્મ અધિનાથ પું. [સં.] સર્વ નાથૅાના પણ નાથ, પરમાત્મા, પરમેઅધિ.નામી વિ. સં., પું. આમાં ફ્ા. નામી' નથી.] અધાં નામેાની ઉપર જેનું નામ છે તેવું (બ્રહ્મ, પરમાત્મ તત્ત્વ). (૨) (લા.) વિખ્યાત (૨) માલિક, સ્વામી અધિનાયક છું. [સં.] નાયકાના પણ નાયક, સર્વોપરિ નાચક. અધિ-નિયમ પું. [સં.] મુખ્ય નિયમ, મુખ્ય ધારા અધિનિવેશ પું. [સં.] વસાહત, નિવાસ. (૨) સંસ્થાન, થાણું અધિનિવેશી વિ.સં., પું.] પરદેશી સંસ્થાનમાં રહેનારું અધિ-નેતા વિ., પું. [સં.] જુએ અધિનાયક'. અધિ-નેત્રી શ્રી. [સં.] શ્રી અધિનાયક
અધિ-પ પું. [સં.] ઉપર રહી રાજ્યશાસન કરનારા રાજા અધિ-પતિ પું. [સં.] સવૅપિરિ માલિક, રાન. (૨) મેટા અમલદાર. (૩) વર્તમાનપત્રના મુખ્ય તંત્રી અધિ-પત્ની સ્ત્રી. [સં.] (લા.) શેઠાણી, માલિક શ્રી
Jain Education International_2010_04
૫૫
એધિ-વંતત
અધિ-પલ પું. [સં.] મુખ્ય રક્ષક. (૨) ગિરા મૂકેલી વસ્તુના વેચાણ વગેરે પર દેખરેખ રાખનાર અમલદાર અધિ-પાલક છું. [સં.] રાજ
અધિ-પુ(પૂ )રુષ પું. [સં.] પરમ પુરુષ, પરમાત્મા, પરબ્રહ્મ. (વેદાંત.) (૨) સગુણ વિરાટ પુરુષ, અક્ષર બ્રહ્મ. (વેદાંત.) અધિભૂત ન. [સં.] સમગ્ર ભૂત પ્રાણીએ ઉપર સત્તા ધરાવતું તત્ત્વ. (વેદાંત.) (૨) સમગ્ર જડ સૃષ્ટિ. (વેદાંત.) અધિ-માત્ર વિ. [સં.] અધિક પ્રમાણવાળું, વધારે માપવાળું, (૨) અમાપ, અપાર અધિ-માનસ ન. [સં.] પ્રાણિમાત્રના માનસમાં રહેલું પરમ માનસ તત્ત્વ, ‘સુપર-કૅન્શિયસ’ (ભૂ. ગેા.) અધિ-માસ પું. [સં.] અધિક માસ, પુરુષે ત્તમમાસ, મળમાસ અધિ-માંસ(-મા॰સ) પું. [સં.] આંખમાં રતાશવાળું કાળું માંસ વધે એ ાતના રેગ. (ર) દાંતના મૂળમાં લાગતા એક રેગ, (૩) માંસમાં પડતું ચાંદુ અધિ-માંસ(-મા°સક) પું. [સં.] જુએ અધિ-માંસ(૧)’. અધિયજ્ઞ પું. [સં.] યજ્ઞામાંના મુખ્ય યજ્ઞ. (ર) યજ્ઞાના અધિષ્ઠાતા દેવ
અધિયારું ન. [સં. અર્ધ-ાતિ- > પ્રા. મઢ-યામિ-] અર્ધ
ભાગીદારીના ધંધેા. (ર) દુધાળું ઢેર વસૂકતાં બીજાને સાચવવા આપી ઠરાવેલી કિંમતનાં અડધાં નાણાં આપી પાછું લેવાની શરતે ઢાર સેાંપવામાં આવે એ, અધવાનું અધિયારી સ્ત્રી. [ + ગુ. ‘ઈ' પ્રત્યય. (સૌ.)] (લા.) કેાગટ પંચાત [॰ કરવી, સારવી (રૂ. પ્ર.) નકામી માથાઝીંક-પંચાત કરવી] [બુદ્ધિતું, ઠાઠ, મુખ અધિયું વિ. [જુએ ‘અધ' + ગુ. ઇયું' ત. પ્ર.] (લા.) અડધી અધિ-વેગ પું. [સં.] પ્રયાણ વખતના ગ્રહેના શુભ યાગ અધિરથ પું. [સં.] મહારથીથી ઊતરતી કેટિના ચદ્ધો. (૨)
સારથિ
અધિ-રાજ પું. [સં.] રાજાએ ના રાજા, સમ્રાટ અધિરાજ–તા સ્ત્રી., –ત્ય ન. [સં.] આપ–અખત્યાર, ‘નાટા*સી' (ર્મ. સ.)
અધિ-રાત પું. [સં. ના ગુ. પ્રયેગ] જુએ અધિરાજ’. અધિરાજ્ય ન. [સં.] સામ્રાજ્ય
અધિ-રાય પું. [ + સં. રાના (સમાસમાં) ≥ પ્રા. રા] જુએ
અધિરાજ',
અધિઢ વિ. [સં.] ઉપર ચડીને રહેલું, આરૂઢ થયેલું અધિ-રાહુ પું., હણુ ન. [સં.] ઉપર ચડીને રહેવું એ અધિરહિણી સ્ત્રી. [સં.] સીડી, દાદરા
અધિ-લેક હું. [સં.] બ્રહ્માંડની ઉપરની દુનિયા, બ્રાલેાક. (૨) બ્રહ્માંડ, વિશ્વ
અધિ-વાચન ન. [સં.] ચૂંટણી, પસંદગી અધિ-વાસ પું. [સં.] ઉપરના વાસ, (ર) મુખ્ય રહેઠાણ અધિ-વાસન ન. [સં.] શરીરે સુગંધી વસ્ર પહેરવાં એ. (૨) મૂર્તિને અંગે સુગંધી તેલ વગેરે લગાવી વાઘા પહેરાવવા એ. (૩) મૂર્તિની પ્રતિષ્ઠા
અધિવાસર પું. [સં.] ઉત્સવના દિવસ, તહેવાર અધિ-વેતન ન. [સં.]પગાર ઉપરાંત મળતું મહેનતાણું, ‘એલાવન્સ’
For Private & Personal Use Only
www.jainelibrary.org