________________
१२२
ઞપ્રયોતિ ત્રિ. (ત્ર પ્ર પુત્ નિપ્ક્ત) અનિચ્છિત, જેને પ્રોત્સાહન મળ્યું ન હોય તે, ન પૂછેલું, અકથિત. અપ્રચ્છેદ્ય ત્રિ. (ન પ્રચ્છેદ્યઃ) અપ્રવેશ્ય, દુર્બોધ. અપ્રન ત્રિ. (ન પ્રના યસ્ય) પુત્ર વગેરે જેને સંતિત ન હોય તે, વાંઝિયું, પ્રજા વગ૨નું.
અપ્રનમ્ ત્રિ. (ન પ્રના યસ્ય અસુન્) ઉપલો શબ્દ જુઓ.
અપ્રનાતા સ્ત્રી. (ન પ્રખાતા પિ ન પ્રસૂતા) જેણે કદી
પણ ગર્ભ ધારણ નથી કર્યો એવી વાંઝણી સ્ત્રી. અપ્રજ્ઞાત ત્રિ. (ઞ પ્ર જ્ઞા ક્ત) અજ્ઞાત, જે જ્ઞાત ન હોય,
शब्दरत्नमहोदधिः ।
જે સમજમાં આવ્યું ન હોય. અપ્રળીત ત્રિ. (ન પ્રળીત: વેવિધિના સંસ્કૃત:) વેદ
વિધિથી સંસ્કાર નહિ કરેલ અગ્નિ વગેરે, અકૃત, નહિ બનાવેલું, ઘૃણિત, ધર્મકાર્ય માટે અલગ ન કરેલું. અપ્રતત્ત્વ ત્રિ. (ન પ્રતવર્ષ:) ૧. અનુમાન વડે ન જાણી
શકાય તેવું, ૨. તર્ક ક૨વાને અશક્ય. અપ્રતા ત્રિ. (પ્ર+તામ્ વિપ્ નાસ્તિ પ્રતા યસ્માત્) અતિ વિસ્તીર્ણ.
ઞપ્રતાપ પુ. (ન પ્રતાપ:) પ્રભાવનો અભાવ, મંદતા, નીચતા, પદનો અભાવ.
अप्रति त्रि. ( नास्ति प्रति प्रतिरूपः प्रतिद्वन्द्वी वा यस्य )
અતિ ઉત્કૃષ્ટ, પ્રતિદ્વન્દ રહિત, પ્રતિસ્પર્ધી રહિત. अप्रतिकर त्रि. (प्रति वैपरीत्ये कृ कर्त्तरि अच्-न પ્રતિર:) વિપરીત નહિ કરનાર, વિશ્વાસપાત્ર, વિશ્વસ્ત, વિક્ષેપ રહિત.
अप्रतिकर पु. ( प्रतिकरः - प्रतिक्षेपः न प्रतिकरः ) પ્રતિક્ષેપનો અભાવ.
અપ્રતિષ્ઠાર પુ. (ન પ્રતિષ્ઠાર:) પ્રતિકારનો અભાવ, ઇલાજનો અભાવ, બદલો ન લેનારો. અપ્રતિહાર ત્રિ. (૧ પ્રતિાર; યસ્ય) પ્રતિકાર--ઉપાય ક૨વાને અશક્ય, ઉપાયશૂન્ય. અપ્રતિજાર અન્ય. (સમાવે) પ્રતિકારનો અભાવ. अप्रतिकर्म्मन् त्रि. ( नास्ति प्रतिकर्म-प्रतिकारो यस्य)
પ્રતિકા૨ ક૨વાને અશક્ય, અતુલ કર્મવાળું. અપ્રતિક્રિયા શ્રી. (ન પ્રતિક્રિયા) ઉપાયનો અભાવ. અપ્રતિપ્રાદ્ય પુ. (ન પ્રતિપ્રહીતું યોગ્ય) જેની પાસેથી ગ્રહણ ન કરાય તે ચાંડાલાદિ, લેવા જોગ નહિ તે, પ્રતિગ્રહ કરવા લાયક નહિ તે.
Jain Education International
[અપ્રચોહિત-અપ્રતિમ
અપ્રતિય ત્રિ. (નાસ્તિ પ્રતિષઃ પ્રતિઘાતોડસ્ય) અભેદ્ય, અજેય, જેને હરાવી ન શકાય તે, પ્રતિઘાતક વગરનું, પ્રતિબંધ રહિત, અસ્ખલિત, જે નષ્ટ ન કરી શકાય. અપ્રતિવ્રુન્દ્ર ત્રિ. (ન પ્રતિદ્વન્દ્વ: સહષરો યસ્ય) સહચર
વિનાનું, એકલું, સામી સ્પર્ધા કરનાર કોઈ જેને નથી તેવું, પ્રતિસ્પર્ધા રહિત, અનોખું. અપ્રતિપક્ષ ત્રિ. (ન પ્રતિપક્ષો યસ્ય) ૧. વિપક્ષ વગરનું,
૨. અસદૅશ, ૩. અતુલ, અનુપમ, ૪. જેને કોઈ શત્રુ કે વિરુદ્ધ પક્ષ ન હોય તે. અપ્રતિપત્તિ સ્ત્રી. (ન પ્રતિપત્તિ: ર્તવ્યતાનિશ્ચયઃ) આમ જ કરવું એવો નિશ્ચય નહિ તે, નિશ્ચયનો અભાવ, અસ્વીકાર, ઉપેક્ષા, વિવલતા, અવ્યવસ્થા, ગ્રહણ ન કરવું તે, સ્ફૂર્તિનો અભાવ, ન્યાયમતમાં એક નિગ્રહસ્થાન પ્રકૃતનું અજ્ઞાન. अप्रतिपत्ति त्रि. ( न प्रतिपत्तिः कर्तव्यतानिश्चयः यस्य ) ૧. નિશ્ચય વિનાનું, ૨. સ્વીકાર નહિ કરનારું, ૩. સ્ફુર્તિ વગરનું.
अप्रतिपद् त्रि. ( न प्रतिपद्यते जानाति पद् क्विप्) ૧. વિકળ, ૨. અજ્ઞાની, ગભરાયેલો, વિકલ. અપ્રતિપત્ર ત્રિ. (ન પ્રતિપત્રમ્) નહિ જાણેલ, અંગીકૃત
નહિ તે, નહિ સ્વીકારેલ, જે પૂરું ન કરી શકાય તેવું. પ્રતિવ ત્રિ. (ન પ્રતિવદ્ધ:) નહિ બંધાયેલ, નહિ
અટકેલ, ઉદ્દામ, છૂટું, સ્વતંત્ર.
અપ્રતિવન્ય ત્રિ. (ન પ્રતિબન્ધ:) બાધા રહિત, વિવાદ વિનાનું.
પ્રતિવન્ય પુ. બાધા અગર રુકાવટનો અભાવ. અપ્રતિવહ ત્રિ. (નાસ્તિ પ્રતિવરુઃ પ્રતિપક્ષો યસ્ય) અત્યંત બળવાન, વિરુદ્ધ પક્ષ વિનાનું. અપ્રતિમ ત્રિ. (નાસ્તિ પ્રતિમા યસ્ય) ૧. પ્રતિભા વિનાનું, ૨. પ્રગલ્ભ નહિ તે, ૩. ગભરાયેલ, શરમાયેલ, ૪. અધૃષ્ટ, પ. સ્ફૂર્તિ વિનાનું, વિનીત શીલવાન. અપ્રતિમટ ત્રિ. (નાસ્તિ પ્રતિમટો યસ્ય) અજોડ યોદ્ધો,
અપ્રતિદ્વંદ્વી.
અપ્રતિભા સ્ત્રી. (ન પ્રતિમા) ઉત્તરની પ્રતિપત્તિ-જ્ઞાન ન
થવું તે, અપ્રતિભા નામનું નિગ્રહ સ્થાન કહેવાય છે, સ્ફૂર્તિનો અભાવ, ઉત્તરની સ્ફૂર્તિ ન થવી તે. અપ્રતિમ ત્રિ. (નાસ્તિ પ્રતિમા ૩૫મા યસ્ય) અતુલ, જેની કોઈ પણ બરોબરી ન કરી શકે તે, અનુપયુક્ત.
For Private & Personal Use Only
www.jainelibrary.org