________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૮૧ પેયકાઈય (પ્રેતકાયિક) લોગપાલ જમ(૨)ના આધિપત્ય નીચેના દેવોનો એક પ્રકાર.૧
૧. ભગ. ૧૬૬. પેયદેવકાઈ (પ્રેતદેવકાયિક) લોગપાલ જમ(૨)ના આધિપત્ય નીચેના દેવોનો એક પ્રકાર.
૧. ભગ.૧૬૬ ૧. પેલ્લા(પ્રેરક) રાયગિહની સાર્થવાહી ભદ્દા(૭)નો પુત્ર. તેણે તિત્થર મહાવીર પાસે શ્રમણ્યની દીક્ષા લીધી હતી. મરીને તેનો જન્મ સવટ્ટસિદ્ધ સ્વર્ગીય વાસસ્થાનમાં (વિમાનમાં) દેવ તરીકે થયો. તે મહાવિદેહમાં મોક્ષ પામશે.
૧. અનુત્ત.૬. ૨. પેલ્લા અણુત્તરોવવાઇયદસાના ત્રીજા વર્ગનું ચોથું અધ્યયન.'
૧. અનુત્ત.૩. પોંડરીય (પુણ્ડરીક) પઉમ(૪) જેવું જ મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૧૭. ૧. પોંડરીગિણી (પરીકિણી) સંદીસરવર દ્વીપમાં આવેલા દક્ષિણના અંજણગ(૧) પર્વતની ચાર દિશાઓમાંથી એક દિશામાં આવેલું સરોવર. તેની લંબાઈ એક લાખ યોજના છે અને પહોળાઈ પચાસ હજાર યોજન છે.તેની ઊંડાઈ એક હજાર યોજન છે.'
૧. સ્થા.૩૦૭. ૨.પોંડરીગિણી જુઓ પુંડરીગિણી,
૧. આવયૂ.૧,પૃ.૩૮૪. પોંડરીય (પુરી) જુઓ પુંડરીય.'
૧. સ્થા.૧૯૭, ૭૬૪, સમ.૧૯, જ્ઞાતા.૫૬, આવચૂ.૧.પૃ.૩૮૪, આવચૂ.૨પૃ.૧૯૧. પોંડવદ્ધણિયા (પુખ્તવર્ધનિક) ગોદાસગણ(૨)ની ચાર શાખાઓમાંની એક.'
૧. કલ્પ.પૂ. ૨૫૬. પોક્કણ આ અને વોકાણ એક છે.'
૧. પ્રશ્ન-૪. પોખલપાલ (પુષ્કલપાલ) પુખલાવઈ(૧) પ્રદેશમાં (વિજયમાં) આવેલા પુંડરીગિણી(૧)ના ચક્કવષ્ટિવાઇરસણ(૨)નો પુત્ર.'
૧. આવયૂ.૧.પૃ.૧૭૯, આવમ.પૃ.૨૨૫. પોફખલાવઈ (પુષ્કલાવતી) જુઓ પુફખલાવઈ.
૧. આવયૂ.૧,પૃ.૧૩૩, ૩૮૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org