________________
૮O
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પૂસમિત્તિજ્જ (પુષ્યમિત્રીય) ચારણગણ(૨)ની સાત શાખાઓમાંની એક. ૧
૧. કલ્પ.પૃ. ૨૫૯. પૂસસમાણગ (પુષ્યસમાનક) કેવળ ઠાણમાં આપવામાં આવેલી ગ્રહોની યાદીમાં તેનો સમાવેશ છે.
૧. સ્થા.૯૦. પૂસા (પુષ્યા) કંપિલ્લપુર નગરના શેઠ કુંડકોલિયની પત્ની."
૧. ઉપા.૩૫. ૧. પેઢાલ એક પરિવ્રાજક જેમને અનેક અલૌકિક વિદ્યાઓ સિદ્ધ હતી. તે એવી કોઈ યોગ્ય વ્યક્તિની શોધમાં હતા કે જેને તે આ વિદ્યાઓ આપી શકે. પોતાની અલૌકિક શક્તિથી તેમણે તેમનું વીર્ય સુજેદ્યા સાધ્વીની કૂખમાં મૂકી પુત્ર પેદા કર્યો. આ રીતે જન્મેલા બાળકનું નામ સચ્ચાં(૧) રાખવામાં આવ્યું. પેઢાલની હત્યા તેના વડે થઈ.' ૧. આવયૂ.૨.પૃ. ૧૭૪-૧૭૫, આચાર્.પૃ.૯૭, આચાશી.પૃ.૧૪૬, સ્થાઅ.પૃ.૪૫૭,
નિશીયૂ.૩.પૃ.૨૭૭, આવહ.પૃ.૬૮૫. ૨. પેઢાલ દઢભૂમિની બહાર આવેલું ઉદ્યાન. તેમાં પોલાસ નામનું ચૈત્ય હતું. તિર્થીયર મહાવીર અહીં આવ્યા હતા.'
૧. આવપૂ.૧.પૃ.૩૦૧. પેઢાલગામ (પેઢાલગ્રામ) દઢભૂમિમાં આવેલું ગામ. તિર્થીયર મહાવીર આ ગામમાં આવ્યા હતા.' ૧. આવનિ.૪૯૮, વિશેષા.૧૯૫૩, કલ્પવિ.પૃ.૧૬૮, આવમ.પૃ.૨૮૮. આવચૂ. ૧.
પૃ. ૩૦૧માં તેનો ઉલ્લેખ ઉઘાન તરીકે આવે છે. જુઓ પેઢાલ(૨). ૧. પેઢાલપુર (પઢાલપુત્ર) ભરત(૨) ક્ષેત્રના આઠમા ભાવી તિર્થંકર. તે તેમના પૂર્વભવમાં સંદ(૮) હતા.'
૧. તીર્થો.૧૧૧૨, સમ.૧૫૯. ૨. પેઢાલપુત ઉદઅ(૩)નું બીજું નામ.૧
૧. સ્થા.૬૯૨. ૩. પેઢાલપુર અણુતરોવવાઈયદસાના ત્રીજા વર્ગનું આઠમું અધ્યયન.
૧. અનુત્ત.૩. ૪. પેઢાલપુર વાણિયજ્ઞામની સાર્થવાહી ભદ્દા(૯)નો પુત્ર. તેણે તિત્થર મહાવીર પાસે શ્રમણ્યની દીક્ષા લીધી હતી અને તે મરીને સવટ્ટસિદ્ધ સ્વર્ગીય વાસસ્થાનમાં (વિમાનમાં) દેવ તરીકે જન્મ્યો હતો. તે મહાવિદેહમાં મોક્ષ પામશે.'
૧. અનુત્ત.૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org