________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૬૧ પંકાવઈ(૬)ની પૂર્વે અને એગલ(૨)ની પશ્ચિમે મહાવિદેહમાં આવેલો પ્રદેશ. તે કચ્છ(૧) વિજય સમાન છે. તેનો અધિષ્ઠાતા દેવ પુખલ(૨) છે. આ પ્રદેશની રાજધાની ઓસહિ છે.
૧. જબૂ.૯૫, સ્થા.૬૩૭. ૨. પુખલાવત્ત પાંચ સો યોજનની ઊંચાઈવાળું એગસેલ(૨) પર્વતનું શિખર.'
૧.જબૂ.૯૫. પુચ્છાર (પુચ્છકાર) ચામર આદિ બનાવનારાઓનું ઔદ્યોગિક ધંધાદારી આર્ય મંડળ."
૧. પ્રજ્ઞા.૩૭. પુટ્ટસાલ (પોટ્ટશાલ) જુઓ પોટ્ટસાલ.
૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા પૃ.૧૬૮. ૧. પુઢિલ જે તિર્થીયર મહાવીરનો પૂર્વભવ હતો તે ચક્કવ િપિયમિ(૧)ને દીક્ષા આપનાર આચાર્ય.
૧. આવનિ.૪૫૦, વિશેષા, ૧૮૧૬, આવયૂ.૧.પૃ.૨૩૫, કલ્પવિ.પૃ.૪૪. ૨. પુલિ જે આચાર્ય પાસે રાજકુમાર ણંદણે - જે તિત્થર મહાવીરનો એક પૂર્વભવ હતો – દીક્ષા લીધી હતી તે આચાર્ય.
૧. આવનિ.૪૫૧, વિશેષા.૧૮૧૭, આવયૂ.૧,પૃ.૨૩૫. ૩. પુટિલ ભરહ(૨) ક્ષેત્રના ચોથા ભાવી તિર્થંકર સયંપભ(૩)નો પૂર્વભવ. તે મહાવીરના સંઘમાં શ્રમણ હતા.
૧. સમ.૧૫૯, સ્થા.૬૯૨, સ્થાઅ.પૂ.૪૫૬. પુષ્ટિલા જુઓ પોઢિલા.
૧. સૂત્રચૂ.પૃ.૨૮, ઋષિ.૧૦. ૧. પુફિલ (પ્રોષ્ઠિલ) અણુત્તરોવવાઇયદસાના ત્રીજા વર્ગનું નવમું અધ્યયન.
૧. અનુત્ત.૩. ૨. પુલિ હસ્થિણાપુરની ભદ્દા(૧૦) સાર્થવાહીનો પુત્ર. તેણે મહાવીર પાસે શ્રામણ્ય સ્વીકાર્યું હતું અને મૃત્યુ પછી સવટ્ટસિદ્ધ સ્વર્ગમાં તે દેવ થયો હતો. તે મહાવિદેહમાં મોક્ષ પામશે. તે પોથ્રિલ(પ) તરીકે પણ જાણીતો હતો. ૧. અનુત્ત..
૨. સ્થાઅ.પૃ.૪પ૬. ૧. પુઢવી (પૃથિવી) ઈસાણિંદના ચાર લોગપાલોમાંના દરેકને ચાર ચાર મુખ્ય પત્નીઓ છે જેમાંની એકનું આ નામ છે.'
૧. ભગ.૪૦૬, સ્થા. ૨૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org