________________
૬0
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ છે. તેને સંખ્યાત ચન્દ્રો અને કોટાકોટિ તારાઓ વગેરે છે.' ૧.સૂર્ય. ૧૦૧, જીવા.૧૮૦, સ્થા.૫૫૫, ૪. જીવા.૧૮૦, ૧૬૬,૧૪૧, વિશેષા. અનુછે.પૃ.૯૦.
૩૪૫. ભગવતીસૂત્ર (૩૬૩)માં પાઠ ૨. જીવા.૧૮૦,પ્રજ્ઞા.૧૬, પ્રજ્ઞામ.પૃ.૨૯. “પુફખર સમુદે છે.
૩. જીવા. ૧૮૦. ૧.પુખિલ (પુષ્કલ) કદાચ આ અને પક્કણ એક છે.'
૧. ભગ.૩૮૦. ૨. પુખલપુખલાવત્ત વિજય(૨૩)નો અધિષ્ઠાતા દેવ.'
૧. જખૂ.૯૫. પુખલવટ્ટ" (પુષ્કરવર્તક) અથવા પુખલસંવટ્ટ (પુષ્કરસંવર્તક) એવું વાદળ કે જે એક વાર વરસે તો દસ હજાર વર્ષ સુધી પાક ઊગ્યા કરે. ઉસ્સપ્પિણી કાલચક્રના બીજા અરની શરૂઆતમાં આ વાદળ વરસે છે. ૨
૧. સ્થા.૩૪૭, તીર્થો. ૯૮૦. ૨. ભગ.૨૧૪, જબૂ.૩૮, અનુછે.પૃ.૧૬૨. ૧. પુફખલાવઈ (પુષ્કલાવતી) મહાવિદેહના ઉપક્ષેત્ર પુત્રુવિદેહમાં આવેલો એક વિજય(૨૩) અર્થાત્ પ્રદેશ.' તે ખીલવંત પર્વતની દક્ષિણે, સીઆ નદીની ઉત્તરે, એગસેલ(૨) પર્વતની પૂર્વે અને સીઆમુહ વનના ઉત્તર ભાગની પશ્ચિમે આવેલો છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ કચ્છ(૧) પ્રદેશની લંબાઈ જેટલી છે. તેની રાજધાની પુંડરીગિણી(૧) છે. પુફખલાવઈ(૩) દેવ આ પ્રદેશનો અધિષ્ઠાતા છે. તિર્થંકર વરસેણ (૧) અને ચક્રવટ્ટિવાઇરણાભ અહીં જન્મ્યા હતા.ચક્રવટ્ટિવાઇરસે(૨) પણ અહીંના હતા.પ ૧.જબૂ.૯૫, જ્ઞાતા. ૧૪૧, આવયૂ. [ ૩. જ .૯૫. ૧.પૃ.૧૩૩, સ્થા.૬૩૭.
| ૪. આવયૂ.૧,પૃ.૧૩૩. ૨.જબૂ.૯૫, આવયૂ. ૧.પૃ.૩૮૪, ૫. આવયૂ. ૧.પૃ. ૧૭૨.
- ૫૦૧, ઉત્તરાશા પૃ.૩૨૬. ૨. પુખલાવઈ પાંચ સો યોજનની ઊંચાઈવાળું એરસેલ(૨) પર્વતનું શિખર.'
૧. જખૂ.૯૫. ૩. પુખલાવઈ પુખલાવઈ(૧) પ્રદેશનો અધિષ્ઠાતા દેવ.'
૧. જબૂ.૯૫. પુખલાવતી જુઓ પુખલાવઈ.
૧. સ્થા.૬૩૭, આવચૂ.૧.પૃ.૧૭૨. ૧.પુફખલાવર (પુષ્કલાવર્તી શીલવંત(૧) પર્વતની દક્ષિણે, સીયા(૧) નદીની ઉત્તરે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org