________________
૫૩૪
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. હિમવું (હિમવતું) પશ્ચિમ રુયગ(૧) પર્વતનું એક શિખર.'
૧. સ્થા.૬૪૩. ૨. હિમવં આ અને ચુલ્લહિમવંત એક છે."
૧. નિશીભા.૧૬. ૧. હિમવંત (હિમવ) મહાહિમવંત પર્વતનું શિખર. આ અને હેમવયફૂડ(૨) એક છે.
૧. સ્થા. ૬૪૩. ૨. હિમવંત આચાર્ય ખદિલ(૧)ના શિષ્ય અને આચાર્ય ભાગજ્જણના ગુરુ.'
૧. નદિ ગાથા ૩૪-૩૫, નદિમ.પૃ.૫૨, નદિહ.પૃ.૧૩, નદિધૂ.પૃ.૧૦. ૩. હિમવંત અંતગડદસાના બીજા વર્ગનું ચોથું અધ્યયન.'
૧. અન્ત.૩. ૪. હિમવંત અંધગવહિ અને ધારિણી (૫)નો પુત્ર. તેણે તિર્થીયર અરિટ્રણેમિ પાસે શ્રામણ્ય સ્વીકાર્યું અને સેdજ પર્વત ઉપર મોક્ષ પામ્યા.'
૧. અન્ત.૩, અન્તઅ.પૃ.૨. ૫. હિમવંત આ અને ચુલહિમવંત એક છે.' ૧. મર.૪૫૪, જખૂ. ૮૯, આવચૂ. ૧.પૃ. ૨૦૭, નદિધૂ.પૂ.૧૦, આવહ પૃ.૩૯૧,
નિશી.૧.પૃ.૧૨. હિમવય (હૈમવત) જુઓ હેમવય.
૧. નિશીયૂ.૧.પૃ.૧૦૫. હિમવયવૂડ (હૈમવતકૂટ) જુઓ હેમવયવૂડ ૧
૧. જબૂ.૧૦૪. હિરણ્ણાબ (હિરણ્યનાભ) પઉમાવઈ (૧૪)ના પિતા. તે અરિષ્ટપુરના રાજા હતા.
૧. પ્રશ્ના .પૃ.૮૯, પ્રશ્નઅ.પૃ.૮૮, ૯૦. હિરણવય (ëરણ્યવત) જુઓ હેરણવય(૪).૧
૧. સ્થા.૬૪૩. હિરિકૂડ (હરિકૂટ) આ અને હરિમૂડ(૩) એક છે.'
૧. જબૂ.૮૧. હિરિમ (લ્હીમ) માતંગો વડે પૂજાતો યક્ષ. તેને આડંબર નામે પણ ઓળખવામાં આવે
છે. ૧
૧. આવચૂ. ૨,પૃ.૨૨૭, નિશીયૂ.૪,પૃ.૨૩૮, આવહ પૃ.૭૪૩, આવભા.૨૨૫.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org