________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૫૩૫ હિરિમિક્ક, હિરિમેક અથવા હિરિમિકખ આ અને હિરિ એક છે.'
૧. નિશીયૂ.૪, પૃ. ૨૩૮, આવયૂ.૨,પૃ.૨૨૭, આવહ.પૃ.૭૪૩. ૧. હિરી (ઠ્ઠી) ઉત્તર રુયગ(૧) પર્વતના વિરાજિઅ-૨)શિખર પર વસતી એક મુખ્ય દિસાકુમારી.
૧. જબૂ.૧૧૪, સ્થા. ૬૪૩, તીર્થો.૧૫૯, આવહ પૃ.૧૨૨. ૨. હિરી મોહમ્મ(૧) સ્વર્ગીય ક્ષેત્રમાંની એક દેવી. તે રાયગિહમાં તિર્થીયર મહાવીરને વંદન કરવા આવી હતી. તેના પૂર્વભવમાં તે રાયગિહના એક શેઠની પુત્રી હતી, તેણે શ્રમણી પુષ્કચૂલા(૧) પાસે શ્રામણ્ય સ્વીકાર્યું હતું.'
૧. નિર.૪.૧. ૩. હિરી મહાપઉમદ્દહ સરોવરની અધિષ્ઠાત્રી દેવી."
૧. જબૂ.૮૦, સ્થા.૧૯૭, ૫૨૨. ૪. હિરી ણાયાધમ્મકહાના દ્વિતીય શ્રુતસ્કન્ધના પાંચમા વર્ગનું તેવીસમું અધ્યયન.'
૧. જ્ઞાતા.૧૫૩. ૫. હિરી કિંમ્પરિસ(૩) દેવોના બે ઇન્દ્રો સપ્ટેરિસ અને મહાપુરિસ એ બેમાંથી દરેકની રાણીનું નામ.'આ બન્ને રાણીઓ તેમના પૂર્વભવમાં ભાગપુરના શ્રેષ્ઠીની પુત્રી હતી. ૧. ભગ.૪૦૬, સ્થા.૨૭૩.
૨. જ્ઞાતા.૧પ૩. ૬. હિરીપુફચૂલા(૪)નું બીજું અધ્યયન.'
૧. નિરિ.૪.૧. હુઆસણ (હુતાશનજુઓ હુયાસણ.'
૧. આવનિ.૭૭૩. હુતાસણ (હુતાશન, જુઓ હુયાસણ ૧
૧. આવયૂ.૧.પૃ.૩૯૬. હુંડિ (હુષ્ટિનું) જુઓ હુંડિઅ.
૧. આવયૂ.૧,પૃ.૫૯૧. હુંડિઅ (હુપ્ટિક) મહુરા(૧) નગરનો ચોર. મૃત્યુ પછી તેનો જન્મ યક્ષ તરીકે થયો.'
૧. આવનિ.૧૦૧૯, આવહ.પૃ.૪૫૪, આવયૂ. ૧.પૃ.પ૯૧. હુપઢિ જુઓ હુંબઉઠ્ઠ.૧
૧. ઔપ.૩૮. હુંબઉદ્દે કુંડી યા કમંડળ (જલપાત્ર) પોતાની સાથે રાખનાર વાનપ્રસ્થ તાપસીનો વર્ગ.'
૧. ભગ.૪૧૭, ભગઅ.પૃ.૫૧૯, નિર.૩.૩, ઔપ.૩૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org