________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૫૩૩ ૧. પાસા ઉત્તર રુયગ(૧) પર્વતના વિજય(૨૦) નામના શિખર ઉપર વસતી મુખ્ય દિસાકુમારી. આ અને આસા(૧) એક છે.
૧. જબૂ.૧૧૪, સ્થા.૬૪૩, તીર્થો.૧૧૯, આવહ.પુ.૧૨૨. ૨. હાસા પંચસેલ દ્વીપની અપ્સરા, યક્ષ વિજુમાલિની બે પત્નીઓમાંની એક.' જુઓ અણંગસણ અને પહાસા.
૧. નિશીયૂ.૩.પૃ.૧૪૦, ૨૬૯, વૃક્ષ.૧૩૮૯. હિંગુસિવ (હિઝુશિવ) પાડલિપુત્ત નગરમાં આવેલું ચૈત્ય. એક માળીએ પોતાના મળમૂત્ર ઉપર, વંતર દેવનું નામ આપી, આ ચૈત્ય બાંધેલું.'
૧. દશચુ..૪૭, સ્થાઅ.પૃ. ૨૫૭. હિંદુગસ (હિન્દુકદેશ) હિંદુગદેસની એકતા ભરત(૨) સાથે સ્થાપવામાં આવી છે. આચાર્ય કાલગ(૧) પારસકુલના છત્રુ રાજાઓને ઉજેણીના રાજા ગભિલ્લ ઉપર વેર વાળવા હિંદુગદેસ લઈ આવ્યા હતા.'
૧. નિશીયૂ.૩.પૃ.૫૯. હિટ્ટિમઉવરિમગવિજ્જગ આ સ્વર્ગીય વાસસ્થાનમાં વસતા દેવોનું જઘન્ય આયુષ્ય ચોવીસ સાગરોપમ વર્ષ છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય પચીસ સાગરોપમ છે. જુઓ ગવિજ્જગ.
૧. સમ. ૨૪, ૨૫. હિટ્ટિમનેવિજ્જગ સૌથી નીચેનો ગેલિજ્જગ થર(શ્રેણી). ૧ તેના ત્રણ વિભાગ છે – હિક્રિમહિમિ, હિટ્ટિમમજૂઝિમ અને હિટ્ટિમઉવરિમ. જુઓ ગેલિજ્જગ. ૧. સ્થા. ૨૩૨.
૨. ઉત્તરા.૩૬.૨ ૧૧, સ્થા.૨૩૨. તિક્રિમમઝિમગવિજ્જગ આ સ્વર્ગીય વાસસ્થાનમાં વસતા દેવોનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે તેવીસ અને ચોવીસ સાગરોપમ વર્ષ છે. જુઓ ગેલિજ્જગ.
૧. સમ. ૨૩, ૨૪. હિમિહિક્રિમગવિજ્જગ આ સ્વર્ગીય વાસસ્થાનમાં વસતા દેવોનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે બાવીસ અને તેવીસ સાગરોપમ વર્ષ છે. જુઓ ગેવિજwગ.
૧. સમ.૨૨, ૨૩. હિમચૂલ એક દેવ.
૧. મર.૫૨૩. હિમવ (હિમવત) આ અને ચુલ્લહિમવંત એક છે."
૧. ત૬.૨૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org