________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૫૦૯ આવ્યા છે. ૨
૧. પિંડનિ.પૂ.૯૮, ૩૧૪. ૨. નિશીભા.૩૭૦૮, નિશીયૂ.૨,પૃ.૨૭૧. સોત્તિય (શ્રોત્રિય) હોમ-હવન-યજ્ઞ કરતા વાનપ્રસ્થોનો વર્ગ.'
૧. ભગ.૪૧૭, ભગઅ.પૃ.૫૧૯. સોરિગવઈ (શુક્તિકાવતી) ચેદિ નામના આરિય (આર્ય) દેશની રાજધાની. આ અને સુત્તિમઈ એક છે.
૧. પ્રજ્ઞા.૩૭. સોર્થીિએ (સ્વસ્તિક, જુઓ સોન્થિય(૧). "
૧. સૂર્ય. ૧૦૭, જબૂશા પૃ.૫૩૪, સ્થાઅ.પૃ.૭૯. ૧. સોન્થિય અક્યાસી ગહમાંનો એક
૧. સૂર્ય. ૧૦૭, સ્થા.૯૦, જબ્બશા.પ૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, સ્થાઅ.પૃ.૭૮-૭૯. ૨. સોન્થિય પશ્ચિમ રુયગ(૧) પર્વતનું શિખર. ઈલાદેવી(૧) દેવી ત્યાં વસે છે.
૧. સ્થા.૬૪૩. ૩. સોન્થિય એક સ્વર્ગીય વાસસ્થાન.'
૧. જીવા.૯૯. ૪. સોન્થિય (સુસ્થિત) લવણ સમુદ્રનો અધિષ્ઠાતા દેવ. તે અને સુઢિય(૩) એક છે.
૧. જીવા.૧૫૪. સોWિયકંત (સ્વસ્તિકકાન્ત) એક સ્વર્ગીય વાસસ્થાન.'
૧. જીવા.૯૯. સોન્જિયકૂડ (સ્વસ્તિકફૂટ) એક સ્વર્ગીય વાસસ્થાન.'
૧. જીવા.૯૯. સોન્શિયઝ (સ્વસ્તિકધ્વજ) એક સ્વર્ગીય વાસસ્થાન.
૧. જીવા.૯૯. સોન્થિયપભ (સ્વસ્તિકપ્રભ) એક સ્વર્ગીય વાસસ્થાન.૧
૧. જીવા.૯૯. સોન્ચિયલેસ્સ (સ્વસ્તિકલેશ્ય) એક સ્વર્ગીય વાસસ્થાન.'
૧. જીવા.૯૯. સોન્થિયવણ (સ્વસ્તિકવર્ણ) એક સ્વર્ગીય વાસસ્થાન.'
૧. જીવા.૦૯. સોન્જિયસિંગ (સ્વસ્તિકઈંક) એક સ્વર્ગીય વાસસ્થાન.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org