________________
૫૧૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. જીવા.૯૯. સોન્જિયસિટ્ટ (સ્વસ્તિકશિષ્ટ) એક સ્વર્ગીય વાસસ્થાન.'
૧. જીવા.૯૯. સોલ્વિયાવત્ત (સ્વસ્તિકાવત) એક સ્વર્ગીય વાસસ્થાન.'
૧. જીવા. ૯૯. સોત્યુત્તરવહિંસગ (સ્વસ્તિકોત્તરાવતંસક) એક સ્વર્ગીય વાસસ્થાન."
૧. જીવા. ૯૯. સોદામણી (સૌદમિની) જુઓ સોયામણી.'
૧. જબૂ.૧૧૪. સોદામિ (સૌદામિનું) ઈન્દ્ર ચમર(૧)ના હયદળનો સેનાપતિ.
૧. સ્થા.૪૦૪. સોદાસ (સૌદાસ) માંસ ખાવાનો શોખીન રાજા. તે નરમાંસ પણ છોડતો ન હતો.' ૧. આવચૂ. ૧.પૃ.૫૩૪, ૨. પૃ. ૨૭૧, આવહ પૃ. ૪૦૧, આવનિ ૧૫૪૫, વિશેષા.
૩૫૭૭, ભક્ત.૧૪૫, આચાર્.પૃ.૧૦૬, આચાશી.પૃ.૧૫૪. સોપારગ (સોપારક) જુઓ સોપારય.
૧. આવયૂ. ૧.પૃ.૪૦૬ . સોપારય (સોપારક) દરિયાકિનારે આવેલું નગર. ત્યાં રાજા સાહગિરિ(૨) રાજ કરતા હતા. આર્ય વઇરણ(૩) આ નગરમાં આવ્યા હતા અને અહીં કેટલાકને દીક્ષા આપી સંઘમાં દાખલ કર્યા હતા. સુથાર કોકાસ આ નગરનો હતો. એક વાર આ નગર દીર્ઘ દુકાળમાં સપડાયું હતું. આર્ય સમુદ(૧) અને મંગુ આ નગરમાં આવ્યા હતા. આ નગરમાં પાંચ સો શ્રેષ્ઠિકુટુંબો વસતા હતા. તેની એકતા મુંબઈની ઉત્તરે સાડત્રીસ માઈલના અંતરે, થાણા જિલ્લામાં આવેલા સોપારા સાથે સ્થાપવામાં આવી છે. ૧. આવચૂ. ૨,પૃ.૧૫૨, આવનિ. | ૪. આવપૂ.૧.પૃ.૪૦૬,૫૪૧, આવહ.પૃ. ૧૨૭૪, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.
૪૧૦. પૃ. ૧૯૨.
૫. વ્યવભા.૬.૨૪૧,વ્યવમ.૮ પૃ.૪૩. ૨. આવયૂ. ૧.પૃ.૪૦૬, કલ્પવિ.પૃ. 1 ૬. નિશીયૂ.૪,પૃ.૧૪, બૂલે. ૭૦૮. ૨૬૩.
| ૭. જિઓડિ.પૃ.૧૯૭. ૩. આવયૂ.૧.પૃ.૫૪૦, આવહ.પૃ.
૪૦૯. સોપ્યારા(ગ) (સોપારક) આ અને સોપારય એક છે. ૧
૧. આવચૂ. ૧.પૃ.૫૪૦, આવચૂ. ૨,પૃ.૧૫ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org