________________
૫૦૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સેલ્લાર (શિલાકાર) એક આરિય(આર્ય) ઔદ્યૌગિક મંડળ.'
૧. પ્રજ્ઞા.૩૭. સેવાલભખિ શિવાલભક્િ) શેવાળ ખાઈને જીવનારા ગંગાતટવાસી વાનપ્રસ્થ તાપસો.
૧. ભગ.૪૧૭, નિર.૩.૩, ઔપ.૩૮. સેવાલદાઈ (શવાલોદાયિનું) એક અન્ય મતવાદી જે પાછળથી તિવર મહાવીરનો અનુયાયી બન્યો.'
૧. ભગ.૩૦૫. સેસમઈ (શેષમતિ) આ અને સેસવઈ એક છે.'
૧. સ.૧૫૮. ૧. સેસવઈ (શેષવતી) જમાલિ(૧) અને પિયદંસણાની પુત્રી અને તિર્થીયર મહાવીરની દૌહિત્રી. જસવઈ(૨)નું બીજું નામ.'
૧.આચા.૨.૧૭૭, કલ્પ.૧૦૯, આવયૂ.૧,પૃ.૨૪૫, કલ્પવિ.પૃ.૧૪૩. ૨. સેસવઈ સાતમા વાસુદેવ(૧) દત્ત(૨)ની માતા.'
૧. સમ.૧૫૮, તીર્થો. ૬૦૩, ઉત્તરાક.પૃ.૩૪૯. ૩. સેસવઈ દક્ષિણ ગુયગ(૧) પર્વતના દિવાયર શિખર ઉપર વસતી મુખ્ય દિસાકુમારી.
૧. જબૂ.૧૧૪. ૨. સ્થા.૬૪૩. ૩. તીર્થો ૧૫૫. સેસવતી (શષવતી) જુઓ સેવઈ.
૧. તીર્થો.૬૦૩, આવપૂ.૧,પૃ.૨૪૫, સ્થા.૬૪૩. સોગંધિય (સૌગન્ધિક) રણપ્રભા(૨) નરકભૂમિના પ્રથમ કાષ્ઠનો આઠમો ભાગ.'
૧. સ્થા.૭૭૮. સોગંધિયા (સૌગન્ધિકા) પરિવ્રાજક સુઅની પ્રવૃત્તિનું કેન્દ્ર આ નગર હતું. તેમનો ભક્ત સુદંસણ(૧૦) આ નગરનો હતો. તિર્થીયર અરિટ્રણેમિના શિષ્ય થાવગ્ગાપુત્ત આ નગરમાં આવ્યા હતા. આ નગરમાં ણીલાસોગ ઉદ્યાન હતું અને તે ઉદ્યાનમાં સુકાલ(૩) યક્ષનું ચૈત્ય હતું. આ નગરમાં અપ્પડીહ રાજા રાજ કરતો હતો. તેના પૌત્ર જિણદાસ(૭)ને તિર્થીયર મહાવીરે દીક્ષા આ નગરમાં આપી હતી. ૧. જ્ઞાતા.૫૫.
૨. વિપા.૩૪. સોગરિઅ (શૌકરિક) ભૂંડનો શિકાર કરતા શિકારીઓની કોમ. આ કોમ ખાવા માટે બીજા પ્રાણીઓનો વધ પણ કરતા." આ કોમના સભ્યોને દીક્ષા માટે અયોગ્ય ગણવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org