________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૫૦૭ ૧. જ્ઞાતા.૫૫, આચાર્.પૃ.૨૦૧. સેલગપુર (શૈલકપુર) જયાં રાજા સેલ(૩) રાજ કરતા હતા તે નગર. તેમાં સુભૂમિભાગ(૨) નામનું ઉદ્યાન હતું. આ નગરમાં થાવસ્ત્રાપુરૂં આવ્યા હતા.'
૧. જ્ઞાતા.૫૫. સેલપાલ (શૈલપાલ) જુઓ સેલવાલ.
૧. સ્થા. ૨૫૬. સેલપુર (શૈલપુર) તોસિલ(૨) દેશમાં આવેલું નગર. તેમાં ઇસિકલાગ નામનું તળાવ હતું. ત્યાં લોકો ધાર્મિક ઉત્સવો ઉજવતા. આ અને તોસલિણગર અથવા તોસલિ(૧) એક જણાય છે.
૧. બૃભા.૩૧૪૯-૫૦. સેલયય (શૈલકક) વચ્છ(૪) ગોત્રની એક શાખા.
૧. સ્થા.૫૫૧. સેલવાલ (શૈલપાલ) ધરહિંદના લોગપાલનું નામ તેમ જ ભૂયાણંદ(૧)ના લોગપાલનું નામ.૧
૧. સ્થા. ૨૫૬, ભગ.૧૬૯, ૪૦૬. સેલવાલા (શૈલપાલક) અન્ય સંપ્રદાયને માનનાર જે પાછળથી તિર્થીયર મહાવીરનો અનુયાયી બન્યો.'
૧. ભગ.૩૦૫. સેલવિઆરી (શૈલવિચારિ) ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક
૧. કલ્પધ.પૃ.૧પર, કલ્પવિ.પૃ. ૨૩૬. સેલા (શૈલા) સક્કરા નામની ત્રીજી નરકભૂમિનું બીજું નામ."
૧. સ્થા. પ૪૬, જીવા. ૬૭. સેલેરી (શૈલેશી) વિયાહપણત્તિના સત્તરમા શતકનો ત્રીજો ઉદ્દેશક
૧. ભગ.૫૯૦. સેલોદાઈ અથવા સેલોદાગિ (શૈલોદાયિન) રાયગિહનો અન્યમતવાદી જે પાછળથી તિર્થીયર મહાવીરનો અનુયાયી બન્યો.'
૧. ભગ.૩૦૫, ૬૩૪. સેલ્લણંદિરાય (શૈલ્યન્દિરાજ) ચંપામાં રહેતો રાજકુમાર. દોવઈના સ્વયંવરમાં ભાગ લેવા તેને નિમંત્રણ મોકલવામાં આવ્યું હતું.'
૧. જ્ઞાતા.૧ ૧૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org