________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. સમ.૮૮, ભગ.૩૪૪.
સૂરિયમંત (સૂર્યકાન્ત) સેયવિયા નગરના રાજા પએસિ અને તેમની રાણી સૂરિયકંતાનો
પુત્ર.૧
૧. રાજ.૧૪૪.
સૂરિયકતા (સૂર્યકાન્તા) સેયવિયા નગરના રાજા પએસિની પત્ની.૧
૧. રાજ.૧૪૩.
સૂરિયપણત્તિ (સૂર્યપ્રજ્ઞમિ) જુઓ સૂરપણત્તિ.
૧. આવનિ.૮૫, વિશેષા.૧૦૮૦,
૧. સૂરિયાભ (સૂર્યાભ) સોહમ્મ સ્વર્ગીય ક્ષેત્રમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન.
૧. રાજ.૧૨, ૯૬, ભગ.૧૬૫.
૧
૨. સૂરિયાભ સૂરિયાભ(૧) સ્વર્ગીય વાસસ્થાનના ઇન્દ્ર. એકવાર તે પૃથ્વી ઉપર ઊતરી આવ્યા, તેમણે તિત્શયર મહાવીરને વંદન કર્યા અને પછી નાટક ભજવ્યું. તે પોતાના પૂર્વભવમાં પએસિ રાજા હતા.
૪૯૯
૧. રાજ.૪૯-૮૯, જમ્મૂ.૧૨૦, ભગ.૫૭૫, શાતા.૯૩, આવયૂ.૧.પૃ.૨૨૫.
સૂરુત્તરવર્ડિસબ (સૂર્યોત્તરાવતંસક) સૂર(૭) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.૧
૧. સમ.પ.
સૂરોદ (સૂર્યોદ) સૂરદીવ(૨)ને ઘેરીને આવેલો વલયાકાર સમુદ્ર. આ સમુદ્ર પોતે વલયાકાર સૂરવ૨દીવથી ઘેરાયેલો છે.
૧. સૂર્ય ૧૦૨.
૧. સૂલપાણિ (શૂલપાણિ) ઈસાણિંદનું એક વિશેષણ.૧
૧. ભગ.૧૩૪, પ્રજ્ઞા. ૫૩.
Jain Education International
૨. સૂલપાણિ વજ્રમાણય ગામમાં જેમનું ચૈત્ય આવેલું છે તે વાણમંતર દેવ. તે તેના પૂર્વભવમાં શ્રેષ્ઠી ધણદેવ(૪)નો ગાડાં ખેંચતો બળદ હતો. તેના માલિકની આજ્ઞાઓના વિવાદમાં વજ્રમાણય ગામના લોકોએ તેની ઉપેક્ષા કરી, પરિણામે તે મૃત્યુ પામ્યો. મરીને તે વાણમંતર દેવ થયો. આ દેવે તે ગામના લોકોને તેમજ તિત્થયર મહાવીરને ઘણો ત્રાસ આપ્યો.
૧
૧. વિશેષા.૧૯૧૪, આવચૂ.૧.પૃ.૨૭૨-૭૪, આવહ.પૃ.૧૯૦, ૪૬૪-૬૫, કલ્પવિ. પૃ.૧૬૦-૬૧, સ્થાઅ.પૃ.૫૦૧-૫૦૨, સમઅ.પૃ.૧૮, આવમ.પૃ.૨૬૦થી. ૧. સેઅ (શ્વેત અથવા શ્રેયસ્) આમલકપ્પા નગરના રાજા. ધારિણી(૨૮) તેમની રાણી હતી.૧ સેઅને તિત્શયર મહાવીરે દીક્ષા આપી હતી.૨
For Private & Personal Use Only
www.jainelibrary.org