________________
૪૯૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સૂર્ય,૯૪, દેવે.૮૫, ૮૮, ૯૧,સમ.૧૩, ૪૮, ૬૧, જખૂ. ૧૩૦, જ્ઞાતા.૧૫૫, . જીવા. ૧૯૭. ૨. સૂર્ય.૯૮.
૩. જમ્મુ. ૧૬૪-૬૬. સૂરસિંગ (સૂર્યશુદ) સૂર(૭) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૫. સૂરસિદૈ (સૂર્યસૃષ્ટ) સૂર(૭) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૫. સૂરસિરી (સૂર્યશ્રી) ચક્રવટ્ટિ અરની પટરાણી.'
૧. સમ.૧૫૮. ૧. સૂરફેણ (શૂરસેન) એરવ(૧) ક્ષેત્રના તેરમા ભાવી તિર્થંકર.
૧. સ. ૧૫૯. ૨. સૂરસેણ જેનું પાટનગર મહુરા(૧) હતું તે એક આરિયા (આર્ય) દેશ.' કુર (Kura)ની અનન્તર દક્ષિણે અને મત્સ્ય દેશની પૂર્વે સૂરસેણ દેશ આવેલો હતો.
૧. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩, સ્થાઅ.પૃ.૪૭૯. ૨. લાઈ.પૃ.૩૩૯. સૂરસ્સઅગમહિસી (સૂર્યસ્ય-અગ્રમહિષી) ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધનો આઠમો વર્ગ. તે વર્ગમાં ચાર અધ્યયનો છે. તેમના વર્ણનના ક્રમ બાબતે ગ્રન્થમાં કંઈક ગોટાળો છે. ૧. જ્ઞાતા.૧૪૮. ૨. જ્ઞાતા.૧પ૬.
૩. જ્ઞાતા.૧૫૫-૫૬. સૂરાભ (સૂર્યાભ) એક લોગંતિય સ્વર્ગીય વાસસ્થાન જ્યાં તુસિય દેવો વસે છે. તે અચ્ચિ જેવું જ છે. ૧. ભગ. ૨૪૩.
૨. સમ.૮. સૂરાવા (સૂર્યાવર્ત) સૂર(૭) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન
૧. સમ.૫. સૂરિઅ (સૂર્ય) જુઓ સૂર(૧).'
૧. સમ.૭૮, સૂર્ય. ૧૭, ૧૦૫, જબૂ.૧૪૯, સૂરિઆવર (સૂર્યાવર્ત) મંદર(૩) પર્વતનું એક નામ."
૧. સમ. ૧૬. સૂરિઆવરણ (સૂર્યાવરણ) મંદર(૩) પર્વતનું એક નામ.'
૧. જમ્મુ. ૧૦૯, સમ.૧૬. સૂરિય (સૂર્ય) જુઓ સૂર(૧). "
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org