________________
પ૦૦
૨. સમ.૩૦.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. રાજ. પ-૬,૧૦, સ્થાઅ.પૃ.૪૩૧. ૨. સ્થા.૬૨૧. ૨. સેઅ દક્ષિણના કુહંડ વાણમંતર દેવોના ઇન્દ્ર.' * ૧. પ્રજ્ઞા. ૪૯. ૩. સેઅ રાતદિવસનાં ત્રીસ મુહુત્તમાંનું એક તે સત્ત નામે પણ જાણીતું છે. ૨
૧. જબૂ.૧૫ર, સૂર્ય.૪૭. ૪. સેઅ સક્ક(૩)ની સેવામાં રહેલા નૃત્યકારો (ણ)ના દળનો નાયક.
૧. સ્થા.૫૮૨. સેઅંસ (શ્રેયાંસ) જુઓ સેક્સંસ.'
૧. જબૂ.૧પર, સૂર્ય.પ૩. સેંધવ (સન્ધવ) સિંધુ(૩) દેશના લોકો.'
૧. આચાચૂ.પૃ.૩૭૧. સેક્સંભવ (
શમ્ભવ) આચાર્ય પભવના મુખ્ય શિષ્ય તથા અનુગામી. તે રાયગિહના બ્રાહ્મણ હતા. તેમનું ગોત્ર વચ્છ(૪) હતું, અને તે યજ્ઞો કરતા હતા. એક વાર તેમણે પભવનો ઉપદેશ સાંભળ્યો, તેનાથી તે બોધ પામ્યા અને પભવના શિષ્ય બની ગયા. તેમને મણગ નામનો પુત્ર હતો. તેમના મુખ્ય શિષ્ય જસભ(૨) હતા.' સેક્સંભવ દસયાલિયના કર્તા છે.' ૧. કલ્પ. અને કલ્પવિ.પૃ.૨૫૦,નિશીયૂ. | પાક્ષિય.પૃ.૬૨.
૨ પૃ.૩૬૦,પિંડનિમ.પૃ.૬૨,આવ. ૩. કલ્પ. અને કલ્પવિ.પૃ.૨૫૦, દશનિ પૃ.૨૭,નન્દિ.ગાથા ૨૩, નદિમ. | ૧૪, પાક્ષિય.પૃ.૬૨. પૃ.૪૯, આવહ.પૃ.૬૨, તીર્થો.૭૧૨, ૪. કલ્પવિ.પૃ.૨૫૦, સ્થાઅ.પૂ.૧૮૫,
દશનિ.૩૭૧, દશચૂ.પૃ. ૩૭૭. | દશનિ. ૩૭૧, પાક્ષિય.પૃ.૬૩. ૨. દશગૂ.પૂ.૬, કલ્પવિ.પૃ.૨૫૦-૫૧, ૫. દશનિ.૧૨, દશચૂ.પૂ.૭, પાક્ષિય પૃ.
નન્દિ.ગાથા ૨૩, સ્થાઅ.પૃ.૩૯૦, | દ૨, ઉત્તરાશા.પૃ. ૨૦. ૧. સર્જસ (શ્રેયાંસ) વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં જંબુદ્દીવના ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા અગિયારમા તિર્થંકર. તે તેમના પૂર્વભવમાં દિણ(૩) હતા. આ તિર્થંકર સર્જસ એરવ(૧) ક્ષેત્રના તિર્થંકર જુત્તિએણના સમકાલીન હતા. તે સીહપુરના રાજા વિહુ(૧) અને તેમની રાણી વિહુ(૨)ના પુત્ર હતા.“તે એકવીસ લાખ વર્ષની ઉમરે રાજા થયા. તેમણે છત્રીસ લાખ વર્ષની ઉંમરે એક હજાર રાજાઓ સાથે સહસંબવણ ઉદ્યાનમાં સંસારત્યાગ કરી ગ્રામય સ્વીકાર્યું. આ પ્રસંગે તેમણે સૂરપ્પભ(૩) પાલખીનો ઉપયોગ કર્યો હતો. તેમણે સિદ્ધત્વપુર નગરમાં ગંદ૪) પાસેથી ભિક્ષા ગ્રહણ કરી પારણાં કર્યા. બે મહિના પછી માઘ મહિનાના કૃષ્ણપક્ષની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org