________________
૪૮૬
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સુવિણભાવણા (સ્વપ્નભાવના) જુઓ સુમિણભાવણા.'
૧. પાક્ષિ.પૂ.૪૫, નદિમ.પૃ. ૨૫૪. સુવિસાય (સુવિસાત) પાણતમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય વીસ સાગરોપમ વર્ષ છે.'
૧. સમ.૨૦. ૧. સુવિહિ (સુવિધિ) નવમા તિર્થંકર પુષ્કૃદંતનું બીજું નામ.' ૧. સમ. ૭૫, ૮૬, ૧૦૦, ૧૫૭, આવ.પૂ.૪, કલ્પ. ૧૯૬, તીથ.૩૨૨,
આવનિ. ૧૦૯૧, આવમ.પૃ.૨૦૬, ૨૦૮-૨૧૪, ૨૩૭-૩૯, ૨૪૧-૪૩. ૨. સુવિહિ પભંકરા નગરના વૈદ્યરાજ. તિર્થીયર ઉસહ(૧)ના પૂર્વભવ કેસવ(૨)ના પિતા.1
૧. આવચૂ.૧.પૃ.૧૭૯, આવમ.પૃ.૨૨૬, કલ્પસ.પૃ.૧૯૩. સુવિહિપુષ્કૃદંત (સુવિધિ-પુષ્પદન્ત) આ અને સુવિહિ(૧) એક છે.'
૧. સમ. ૧૫૭. સુવીર સયંભૂ(૪) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય છ સાગરોપમ વર્ષ છે.'
૧. સમ.૬. સુવઇ (સુવ્રત) જુઓ સુવય(૪).'
૧. સૂર્યમ.પૃ.૨૯૫, સ્થાઅ.પૃ.૭૯. સુવ્રત (સુવ્રત) જુઓ સુવ્રય(૪).
૧. સૂર્ય.૧૦૭, સ્થા.૯૦. ૧. સુવ્ય (સુવ્રત) એરવય(૧) ક્ષેત્રના આઢારમા ભાવી તિર્થંકર. તિત્વોગાલી તેમનો ઉલ્લેખ સત્તરમા તિર્થંકર તરીકે કરે છે.'
૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૨. ૨. સુવય સુદંસણપુરના સુસુણાગ અને સુજસા(૩)ના પુત્ર. તેમણે શ્રમણ્ય ધારણ કર્યું અને દેવે આપેલા ઘણા ત્રાસને સહન કરતા કરતા તે મોક્ષ પામ્યા.'
૧. આવયૂ.૨.પૃ. ૧૯૫, આવનિ.૧૨૯૩, આવહ.પૃ.૭૦૭. ૩. સુવ્ય છઠ્ઠા તિર્થંકર પઉમખહના પ્રથમ શિષ્ય. સુજ્જાય નામે પણ જાણીતા છે.
1. ૨. તીર્થો. ૪૪૬. ૪. સુત્રય અયાસી ગહમાંનો એક.'
૧. સમ, ૧પ૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org