________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૪૮૭ ૧. સૂર્ય. ૧૦૭, સ્થા.૯૦, જબૂશા પૃ.પ૩૪-૩૫, સૂર્યમ.પૃ. ૨૯૫-૯૬, સ્થાઅ.પૃ.૭૮
૯૧. ૫. સુવય આચાર્ય ધમ્મ(૧)ના ગોત્રનું નામ.
૧. કલ્પ.પૃ. ૨૬૫-૨૬૬. ૬. સુવ્ય તિર્થીયર પાસ(૧)નો મુખ્ય ઉપાસક.'
૧. કલ્પ.૧૬૩. ૧. સવયા (સુવ્રતા) એક વિદુષી શ્રમણી, જે તે લિપુર ગઈ હતી. સંસારનો ત્યાગ કરીને દોવઈ તેમની શિષ્યા બની હતી. સુબ્ધયાએ સુભદ્દા(૧)ને પણ દીક્ષા આપી હતી.૩ ૧. જ્ઞાતા.૦૯. ૨. જ્ઞાતા.૧૨૯.
૩. નિર.૩.૪. ૨. સુવ્યાતિર્થંકર ધમ્મ(૩)ની માતા.'
૧. સમ.૧૫૭, તીર્થ.૪૭૮. સુસઢ સુજ્જસિરીનો પુત્ર. સંયમપાલનમાં બેદરકાર હોવાના કારણે તેને જન્મમરણના ચક્રમાં ભમવું પડ્યું હતું.'
૧. મનિ.પૃ. ૨૦૮, ૨૩૭-૨૩૮. સુસમણ (સુશમન) કાલચક્રના સુસમા અરમાં ચાર પ્રકારના અસ્તિત્વ ધરાવતા લોકોમાંનો એક પ્રકાર.' કહેવાય છે કે આ પ્રકારના લોકો ઘણી કોમળ પ્રકૃતિવાળા, નમ્ર અને કષાયરહિત હોય છે.' ૧. જખૂ. ૨૬.
૨. જબૂશા.પૃ.૧૩૧. સુસમદુસ્લમા (સુષમદુષ્યમા) જુઓ સુસમદૂસમા."
૧. જબૂ.૨૭. સુસમદૂસમા (સુષમદુષ્યમા) ઓસપ્પિણીનો ત્રીજો અને ઉસ્સપ્પિણીનો ચોથો અર. તેનો કાલખંડ બે કોટાકોટિ સાગરોપમ વર્ષનો છે. ઓસપ્પિણી દરમ્યાન આ અરનો ત્રીજો અથવા તો છેલ્લો ભાગ અને ઉસ્સપ્પિણી દરમ્યાન આ અરનો પ્રથમ ભાગ કુલગરોના જન્મઆગમનથી યુક્ત હોય છે.
૧. જબૂ.૧૮, ભગ. ૨, ૧૭૬ . | ૩. જખૂ. ૨૮૪૦.
૨. જબૂ.૧૯, ૨૭,૩૪, ભગ. ૨૪૭. I સુસમસુસમા (સુષમસુષમા) ઓસપ્પિણીનો પહેલો અને ઉસ્સપિણીનો છઠ્ઠો અર. તેનો કાલખંડ ચાર કોટાકોટિ સાગરોપમ વર્ષનો છે. આ અરમાં દસ જાતનાં કલ્પવૃક્ષો પ્રગટ થાય છે.?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org