________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૪૮૫ કાલગ(૩) પોતાનો પ્રશિષ્ય સાગર(૫) જે અહીં વિહારમાં હતો તેને મળવા માટે આ દેશ ગયા હતા. બકરાના ચામડા ઉપર બેસી તરીને ચારુદત્ત(૧) સુવણભૂમિ ગયો હતો.'સુવર્ણભૂમિની એકતા બ્રહ્મદેશની નીચે તરફના ભાગ અને પેગુ અને પર્વતાળ પ્રદેશો સાથે સ્થાપવામાં આવી છે." ૧.વિશેષા.૧૭૧૬, આવનિ.૩૩૬, | ૧૨૮, બૂમ.પૃ.૭૩. આવમ.પૃ. ૨૨૮.
૪. સૂત્રશી પૃ.૧૦૬, સૂત્રચૂ.પૃ.૨૪૦. ૨. આવયૂ.૨.પૃ. ૨૫.
૫. લાઈ.પૂ.૩૪૦. ૩. ઉન રાયૂ.પૃ.૮૩, ઉત્તરાશા.પૃ. ૧૨૭- ! સુવણવાનુગા (સુવર્ણવાલુકા) વાચાલમાં વહેતી નદી. તે સુવણકૂલા(૨) નામે પણ જાણીતી છે. તેના કિનારે તિત્થર મહાવીરનું દિવ્ય વસ્ત્ર કાંટાળા ઝાંખરામાં ભરાઈ ગયું હતું.' ૧. આવનિ.૪૬૭, વિશેષા. ૧૯૨૧, આવહ પૃ.૧૯૫, આવમ.પૃ.૨૭૨, આવયૂ. ૧.
પૃ.૨૭૭. ૧. સુવપ્પ (સુવપ્ર) મહાવિદેહ ક્ષેત્રનો એક પ્રદેશ અર્થાત્ વિજય(૨૩) જેની રાજધાની વેજયંતી(૭) છે.'
૧. જબૂ.૧૦૨. ૨. સુવપ્પા મહાવિદેહમાં આવેલા ચંદ(૫) પર્વતનું શિખર."
૧. જબૂ.૧૦૨. સુવ— (સુવર્મ) ઉસહ(૧)ના એક સો પુત્રોમાંનો એક.'
૧. કલ્પધ.પૃ.૧૫૧, કલ્પવિ.પૃ. ૨૩૬. સુવાય (સુવાત) વાય જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.પ. ૧. સુવાસવ વિવાગસુયના બીજા શ્રુતસ્કન્ધનું ચોથું અધ્યયન.૧
૧. વિપા.૩૩. ૨. સુવાસવ વિજયપુરના રાજા વાસવદત્ત અને રાણી કહા(પ)નો પુત્ર. તેની પત્ની ભદા(૧૨) હતી. તે તેના પૂર્વભવમાં કોસંબીનો રાજા ધણપાલ(૨) હતો, અને તેણે વેસમણભદ્દ શ્રમણને ભિક્ષા આપી હતી. શેષ સુબાહુ(૧)ના જીવનવૃત્ત સમાન.'
૧. વિપા.૩૪. સુવિક્કમ (સુવિક્રમ) ઉત્તરના ભવણવઈ દેવોના ઇન્દ્રો તથા ભૂયાણંદ(૧)ના ગજદળનો સેનાપતિ.
૧. સ્થા.૪૦૪, ૫૮ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org