________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩૩
૨. પર્મ્ડ બંભલોઅમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય નવ સાગરોપમ વર્ષનું છે, તેમને નવ હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે અને નવ પખવાડિયે એક વાર તેઓ શ્વાસ લે છે.
૧. સમ.૯.
૩. પમ્હ અંકાવઈ(૨) પર્વતનાં ચાર શિખરોમાંનું એક.
૧. જમ્મૂ.૧૦૨.
પમ્ડકંત (પશ્મકાન્ત) પમ્સ(૨) જેવું સ્વર્ગીય વાસસ્થાન.
૧. સમ.૯.
૧. પહફૂડ (પશ્નકૂટ) મહાવિદેહમાં ણીલવંત પર્વતની દક્ષિણે, સીઆ નદીની ઉત્તરે, મહાકચ્છ(૨)ની પૂર્વે અને કચ્છાવઈ(૨)ની પશ્ચિમે આવેલો વક્ખાર પર્વત. તેને ચાર શિખરો છે – સિદ્ધાયયણકુંડ, પમ્પફૂડ(૩), મહાકચ્છ(૪) અને કચ્છાવઈ(૩). તે પમ્હકૂડ(૨) દેવનું વાસસ્થાન છે, તેથી તે પણ તે નામે ઓળખાય છે.
૧. જમ્મૂ.૯૫, સ્થા.૩૦૨, ૪૩૪, ૬૩૭.
૨. પમ્યકૂડ પમ્પફૂડ(૧)નો અધિષ્ઠાતા દેવ.૧
૧. જમ્મૂ.૯૫.
૩. પમ્સકૂડ પમ્પફૂડ(૧)નાં ચાર શિખરોમાંનું એક.
૧. જમ્મૂ.૯૫.
૧
૪. પમ્હફૂડ મહાવિદેહમાં આવેલા વિજ્જુપ્પભ(૧) નામના એક વક્ખાર પર્વતનાં ચાર શિખરોમાંનું એક.૧
૧. જમ્મૂ.૧૦૧, સ્થા. ૬૮૯.
૫. પમ્યકૂડ પમ્પ(૨) જેવું સ્વર્ગીય વાસસ્થાન.
૧. સમ૯.
૧. પહંગાવઈ (પદ્મકાવતી) મહાવિદેહનો એક પ્રદેશ. તે મંદર(૩) પર્વતની પશ્ચિમે અને સીઓઆ નદીની દક્ષિણે આવેલો છે. તેની રાજધાની વિજયપુરા છે.
૧. જમ્મૂ.૧૦૨.
૨. પમ્હગાવઈ પમ્હાવઈ પર્વતનાં ચાર શિખરોમાંનું એક.૧
૧. જમ્મૂ.૧૦૨.
પમ્પલ્ઝય (પદ્મધ્વજ) પમ્હ(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.૧
૧. સમ.૯.
પમ્હપ્પભ (પદ્મપ્રભ) પમ્હ(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.
Jain Education International
For Private & Personal Use Only
૧
www.jainelibrary.org