________________
૩૨
પખવાડિયે એક વાર શ્વાસ લે છે. તે સમના જેવું છે.
૧. સમ.૭.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૭. ૫ભાસ માલવંતપરિઆઅ પર્વતનો અધિષ્ઠાતા દેવ.૧ ૧. જમ્મૂ. ૧૧૧.
પભાસતિત્વ (પ્રભાસતીર્થ) વરદામની ઉત્તર-પશ્ચિમ દિશામાં આવેલું તીર્થસ્થાન. તે ભરહ(૨)ના સાવ પશ્ચિમ છેડે લવણ સમુદ્રના કિનારે અને જ્યાં સિંધુ(૧) નદી સમુદ્રને મળે છે તે સ્થળે આવેલું છે. તેના પ્રભુને ભરહ(૧)એ તાબે કર્યો હતો. તે અને પભાસ(૫) એક છે.
૨
૧.જમ્મૂ.૪૭, આવચૂ.૧.પૃ.૧૮૯, રાજ.૧૩૫, જીવામ.પૃ.૨૪૪.
પભાસતિત્થકુમાર (પ્રભાસતીર્થકુમાર) પભાસતિત્વનો અધિષ્ઠાતા દેવ.૧
૨. જમ્બુશા. પૃ. ૨૧૩.
૩. જમ્મૂ. ૪૫-૬૨.
૧. જમ્મૂ.૫૦.
પમયવણ (પ્રમદવન) તેયલિપુર નગરની સમીપ આવેલું ઉદ્યાન.
૧
૧. જ્ઞાતા, ૯૬.
પમાદષ્પમાદ (પ્રમાદાપ્રમાદ) જુઓ પમાયપ્પમાય.
૧. નન્ક્રિમ.પૃ.૫૮.
Jain Education International
૧
પમાયઠાણ (પ્રમાદસ્થાન) ઉત્તરજ્ઞયણનું બત્રીસમું અધ્યયન. ૧. ઉત્તરાનિ.પૃ.૯, સમ.૩૬.
પમાયઠાણઈ (પ્રમાદસ્થાનાનિ) આ અને પમાયઠાણ એક છે.
૧. સમ.૩૬.
પમાયપ્પમાય (પ્રમાદાપ્રમાદ) એક અંગબાહિર ઉક્કાલિઅ આગમગ્રન્થ. તે પ્રમાદની પ્રતિકૂળ અસરો યા પરિણામોનું અને અપ્રમાદની અનુકૂળ અસરો યા પરિણામોનું નિરૂપણ કરે છે. તે હાલ અસ્તિત્વમાં નથી, નાશ પામ્યો છે.
૧. નન્દ્રિ.૪૪, પાક્ષિ.પૃ.૪૩,
૨. નન્દિચૂ.પૃ.૫૮, નન્દિમ.પૃ.૨૦૪, નન્દિહ.પૃ.૭૦-૭૧.
પમુહ (પ્રમુખ) અઠ્યાસી ગહમાંનો એક.૧
૧. સૂર્ય.૧૦૭, સ્થા.૯૦, જમ્બુશા.પૃ.૫૩૪-૩૬, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, સ્થાઅ.પૃ. ૭૮
૭૯.
૧. પર્મ્ડ (પદ્મન્) મહાવિદેહનો એક પ્રદેશ. તે મંદર(૩) પર્વતની પશ્ચિમે અને સીઓઆ નદીની દક્ષિણે આવેલો છે. તેની રાજધાની આસપુરા છે.
૧
૧. જમ્મૂ.૧૦૨,
૧
For Private & Personal Use Only
www.jainelibrary.org