________________
૩૪
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સમ.. પમ્ફલેમ્સ (પæલેશ્ય) પન્હ(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૯. પહરણ (પક્ષ્મવર્ણ) પહ(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૯. પખ્તસિંગ (પદ્મશ્ર) પહ(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૯. પઋસિઢ (પક્ષ્મસૃષ્ટ) પહ(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૯. ૧. પહાવઈ (પહ્માવતી) સીઓઆ નદીની દક્ષિણે અને મંદર(૩) પર્વતની પશ્ચિમે આવેલો એક વખાર પર્વત. તે મહાવિદેહના બે પ્રદેશો મહાપણ્ડ અને પપ્પગાવઈને જુદા પાડે છે. તેને ચાર શિખરો છે – સિદ્ધાયયણફૂડ, પહાવઈ(૨), મહાપહ(૨) અને પમ્ફગાવઈ(૨).૧
૧. જબૂ.૧૦૨, સ્થા.૩૦૨, ૬૩૭. ૨. પહાવઈ પહાવઈ (૧)ના ચાર શિખરોમાંનું એક."
૧. જબૂ.૧૦૨. ૩. પહાવઈ મહાવિદેહ ક્ષેત્રના રમગ(૪) પ્રદેશની રાજધાની.
૧. જબૂ.૯૬. પહાવતી (પક્ષ્માવતી) જુઓ પહાવઈ.'
૧. સ્થા.૩૦૨, ૬૩૭. પપ્પાવત (પદ્માવત) પહ(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૯. પડુત્તરવહિંસગ (પશ્નોત્તરાવતંસક) પન્ડ(૨) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૯. પયંગ (પત૬) આ અને પયગ એક છે.'
૧. પ્રશ્ન.૧૫. ૧.પયગ (પતગ) વાણમંતર દેવોનો વર્ગ.' પયગ(૨) અને પયગઈ તે દેવોના બે ઇન્દ્રો છે. ૧. પ્રજ્ઞા.૪૭, સ્થા.૯૪.
૨. પ્રજ્ઞા.૪૪, સ્થા.૯૪. ૨. પયગ દક્ષિણના પયગ(૧) દેવોનો ઇન્દ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org